By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધ્રુવ-ગિલે અંગ્રેજોના હાથમાંથી જીત છીનવી, ભારતે સતત 17મી સીરિઝ જીતી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ધ્રુવ-ગિલે અંગ્રેજોના હાથમાંથી જીત છીનવી, ભારતે સતત 17મી સીરિઝ જીતી

agragujaratnews
Last updated: 2024/02/26 at 3:14 PM
2 years ago
Share
ધ્રુવ-ગિલે અંગ્રેજોના હાથમાંથી જીત છીનવી, ભારતે સતત 17મી સીરિઝ જીતી
SHARE

  • રાંચીમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું
  • ટીમ ઈન્ડિયાએ 3-1થી સીરિઝ કબ્જે કરી
  • ઘરઆંગણે ભારત સતત 17મી ટેસ્ટ સીરિઝ જીત્યું

ભારતે રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે. ભારતીય ટીમે અંગ્રેજોને 5 વિકેટે હરાવીને સીરિઝ જીતી લીધી છે. આ સાથે ભારતીય ટીમે પાંચ મેચોની સીરિઝ પણ 3-1થી જીતી લીધી છે. જોકે ભારતને જીતવા માટે સખત સંઘર્ષ કરવો પડ્યો હતો. ભારતીય બેટ્સમેનો ઇંગ્લિશ સ્પિનરો સામે સંઘર્ષ કરતા રહ્યા, પરંતુ આખરે શુભમન ગિલ અને ધ્રુવ જુરેલની જોડીએ ટીમને જીત તરફ દોરી હતી. આ ભારતીય ટીમને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ હતો. ભારતે 5 વિકેટે 192 રન બનાવીને અંગ્રેજોની સીરિઝ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું હતું.

જો કે, એક સમયે ભારતે 120 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ઇંગ્લિશ સ્પિનરો ભારતીય ટીમ માટે મોટો પડકાર બની ગયા હતા, પરંતુ શુભમન ગિલ અને ધ્રુવ જુરેલે શાનદાર પાર્ટનરશિપ કરીને ઇંગ્લેન્ડની યોજનાઓને બરબાદ કરી દીધી હતી. શુભમન ગિલ 52 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે ધ્રુવ જુરેલે 39 રનની મહત્વની ઇનિંગ રમી હતી. શુભમન ગિલ અને ધ્રુવ જુરેલ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 72 રનની અણનમ પાર્ટનરશિપ થઈ હતી.

ભારતનો મિડલ ઓર્ડર ફ્લોપ

આ પહેલા ભારતીય ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 84 રન જોડ્યા હતા. રોહિત શર્માએ 55 રનની ઇનિંગ રમી હતી. જ્યારે યશસ્વી જયસ્વાલે 37 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેનો ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ શુભમન ગિલ અને ધ્રુવ જુરેલે બેન સ્ટોક્સની ટીમને ફરી કોઈ તક આપી ન હતી. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીર સૌથી સફળ બોલર રહ્યો હતો. શોએબ બશીરે 3 ભારતીય બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય જો રૂટ અને ટોમ હાર્ટલીએ 1-1 વિકેટ લીધી હતી.

ધ્રુવ જુરેલ બન્યો સંકટમોચન

ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 353 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 177 રનમાં 7 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. પરંતુ ધ્રુવ જુરેલ ટીમ ઈન્ડિયા માટે સંકટમોચન બન્યો અને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. ધ્રુવ જુરેલે પ્રથમ દાવમાં 90 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જેના કારણે ભારતીય ટીમે પ્રથમ દાવમાં 307 રન બનાવ્યા હતા. આ રીતે ધ્રુવ જુરેલની ઇનિંગના કારણે ઇંગ્લિશ ટીમ મોટી લીડ મેળવી શકી ન હતી.

ઈંગ્લેન્ડનો બીજો દાવ માત્ર 145 રનમાં સમેટાઈ ગયો હતો. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં રવિ અશ્વિને સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. આ રીતે ભારતને 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ જે રીતે બોલ સ્પિન થઈ રહ્યો હતો, તે પડકાર આસાન નહોતો. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની સારી ઓપનિંગ પાર્ટનરશિપ બાદ શુભમન ગિલ અને ધ્રુવ જુરેલે મહત્વની ભૂમિકા ભજવીને ટીમને જીત અપાવી હતી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી
રાજકોટ

જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી

Editor By Editor 2 days ago
વડાપ્રધાન આવતિકાલે ગુજરાત, કરોડોના કામોનું લોકાર્પણ
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
 પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?