By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ પોલીસને મોટી સફળતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

રાજકોટ પોલીસને મોટી સફળતા

agragujaratnews
Last updated: 2024/03/14 at 8:30 PM
2 years ago
Share
રાજકોટ પોલીસને મોટી સફળતા
SHARE

લગ્ન પ્રસંગોમાં ચોરી કરતો મધ્ય પ્રદેશની ‘સાસી’ ગેંગ ઝડપાઇ

41 ગુનાની કબૂલાત : લગ્ન પ્રસંગોમાં છોકરાઓને મોકલી ચોરી કરાવતા

લગ્નપ્રસંગમાં લગ્નને અનુરૂપ કપડાં પહેરી નજર ચૂકવી સોના- ચાંદીના દાગીનાની ચોરી કરતી મધ્યપ્રદેશની ‘સોસી’ ગેંગને ઝડપી પાડવાંમાં પોલીસની મોટી સફળતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ ગેંગ છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાર્ટી પ્લોટ સહિત હોટલોમાં સગીરવયના તાલીમબધ છોકરા-છોકરીઓને મોકલી ચોરી કરાવતા હતા. રાજ્કોટમાં પોલીસે તેને ઝડપી પ્રાથમિક પૂછપરછમાં 41 ગુના કર્યાની કબૂલાત કરાવવામાં સફળતા મેળવી છે.

Contents
લગ્ન પ્રસંગોમાં ચોરી કરતો મધ્ય પ્રદેશની ‘સાસી’ ગેંગ ઝડપાઇ41 ગુનાની કબૂલાત : લગ્ન પ્રસંગોમાં છોકરાઓને મોકલી ચોરી કરાવતા

લગ્ન પ્રસંગોમાં મહેમાન બની જઈ વર-કન્યા પક્ષ અને મહેમાનોના દાગીના  અને રોકડ સહિતની કિંમતી માલમત્તાની ચોરી કરી તરખાટ મચાવનાર મધ્યપ્રદેશની આંતરરાજય કડિયા સાસી તરીકે ઓળખાતી ગેંગના 6 સભ્યોને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે. આ ગેંગે રાજકોટમાં બે, સુલતાનપુરમાં એક અને અન્યો રાજયોમાં મળી 41થી વધુ ગુના કબુલ્યા છે. ક્રાઈમ બ્રાંચે આ ગેંગ પાસેથી રૂા. 21લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલા અર્જુન પાર્ટી પ્લોટ અને ઘંટેશ્વર પાર્કમાં યોજાયેલા લગ્ન સમારોહમાંથી લાખોની મત્તાની ચોરી થઈ હતી. જે અંગે તાલુકા અને ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્યું હતું. ક્રાઈમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી ટીમો કામ કરતી હતી.

આખરે ક્રાઈમ બ્રાંચની તપાસમાં મધ્યપ્રદેશના રાજગઢ જીલ્લાના કડિયા ગામ અને તેની આજુબાજુમાં રહેતી અન કડિયા સાસી તરીકે ઓળખાતી ગેંગની સંડોવણી ખુલી હતી. જેથી આ ગેંગને પકડવા માટે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.સી. સાકરીયા સહિતની ટીમને મધ્યપ્રદેશ પણ મોકલવામાં આવી હતી. પરંતુ સફળતા મળી ન હતી. આખરે ગેંગના સભ્યો ગુનો કરવા ફરીથી રાજકોટ આવી રહ્યાની માહિતી મળતા ક્રાઈમ બ્રાંચે માલીયાસણ પાસેથી ઝડપી લીધા હતા. 

જેમાં એસકુમાર ધરમસિંહ સીસોદીયા (ઉ.વ. 45), સોનુ ઉર્ફે દિપક ભેરૂસિંહ સીસોદીયા (ઉ.વ. 26), વિવેક જયનારાયણ સીસોદિયા (ઉ.વ. 26), ઋત્વિક ઉર્ફે કાલા ઉર્ફે મહેશ ઉર્ફે ઝીંગા સીસોદીયા (ઉ.વ. 18), ગોમતી દિલીપસિંહ સીસોદીયા (ઉ.વ. 36) અને એક કિશોરનો સમાવેશ થાય છે. 

ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે આ ટોળકી સ્વીફટ કારમાં કોઈપણ શહેરમાં યોજાતા લગ્નપ્રસંગમાં ચોરી કરવા માટે જતી હતી. સાથે કિશોર કે કિશોરીને રાખતી હતી. આ બેમાંથી કોઈપણ એકને લગ્નને અનુરૂપ કપડા પહેરાવી લગ્ન સમારોહમાં મોકલતી હતી. સાથે ટોળકીનો એક સભ્ય ગાઈડ તરીકે જતો હતો. મહેમાનો વચ્ચે ભળી જઈ કિશોર કે કિશોરી મોકો જોઈ વર-કન્યા નજીક પડેલી કિંમતી મત્તા સાથેની બેગ કે પર્સ ચોરી લેતાં હતા. જો પકડાઈ જાય તો સાથે રહેલો ગાઈડ વચ્ચે પડી બાળક છે જવા દો તેમ કહી છોડાવી લેતો હતો. 

જો ચોરીમાં સફળતા મળે તો કિશોર કે કિશોરી અને તેની સાથેનો ગાઈડ અન્ય જગ્યાએ કાર લઈ ઉભેલા ગેંગના બીજા સભ્યો પાસે પહોંચી જતા હતા. ત્યારબાદ આ ગેંગના સભ્યો સમય અનુકૂળ ન હોય તો કારમાં જ સુઈ જતા હતા. બાદમાં પોતાના વતન જઈ ચોરીનો મુદ્દામાલ મુકી ફરીથી બીજો ગુનો કરવા નીકળી પડતા હતા. 

 

You Might Also Like

તળાજા ખાતે ભવાની માતાજીની નગરચર્યામાં શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માનવમહેરામણ ઊમટ્યું

પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનનો દબદબો: ૭૧માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મળી ૪ પ્રતિષ્ઠિત શીલ્ડ

 કે.કે.વી.ચોક પાસે જીવ રક્ષા ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: ૬૦ દિવસમાં ૧.૨૦ લાખ લીટર ઠંડુ પાણી પીવડાવ્યું

ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરોમાં સોમનાથ અગ્રસ્થાને

 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી
ગુજરાત

ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી

Editor By Editor 1 day ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં બે GCAS હેલ્થ સેન્ટરનો પ્રારંભ
પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટ અંતર્ગત પ્રવેશ પરીક્ષા યોજાઇ
 જંગલેશ્વરમાં ડિમોલેશનના બે મહિના બાદ પણ ૧૫ મીટરનો રોડ નહી બનતા ઉડતી ધૂળની ડમરીઓ
આજી-ન્યારી છલોછલ હોવાના દાવા વચ્ચે છેવાડાના વિસ્તારોના લોકો ટેન્કર પર નિર્ભર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?