By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    5 hours ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    5 hours ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 day ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલ રોડ ડી માર્ટ પાસે તેજ એલઈડી લાઈટે લીધો યુવાનનો જીવ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ગોંડલ રોડ ડી માર્ટ પાસે તેજ એલઈડી લાઈટે લીધો યુવાનનો જીવ

Editor
Last updated: 2026/11/18 at 2:27 PM
6 hours ago
Share
ગોંડલ રોડ ડી માર્ટ પાસે તેજ એલઈડી લાઈટે લીધો યુવાનનો જીવ
SHARE

ગોંડલ રોડ ડી માર્ટ પાસે તેજ એલઈડી લાઈટે લીધો યુવાનનો જીવ

ગેરેજ બંધ કરી ઘરે જતાં યુવાનનું તેજ લાઈટના કારણે બાઇક થાંભલા સાથે અથડાયું

અગ્ર ગુજરાત, રાજકોટ

વાહનોમાં વધુ તેજ પ્રકાશ આપતી વ્હાઇટ એલઈડી લાઈટ ફિટ કરાવવાનો વધતો ક્રેઝ હવે માર્ગ પર ચાલતા અન્ય વાહનચાલકો માટે જોખમ બની રહ્યો છે. રાજકોટના ગોંડલ રોડ પર આવી જ એક ઘટનામાં 26 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો છે. સામેથી આવી રહેલા વાહનની અત્યંત તેજ એલઈડી લાઈટના પ્રકાશથી બાઈકચાલકની આંખો અંજાઈ જતાં તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક સીધું થાંભલા સાથે અથડાયું હતું. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બનાવની વિગતો મુજબ મવડીના નવલનગર શેરી નંબર-1માં રહેતો પ્રિયેશ વિપુલભાઈ ગજ્જર (ઉં.વ.26) ઢેબર રોડ પર ગુરુકુળ પાસે ‘ગજ્જર મોટર્સ’ નામે ગેરેજ ચલાવતો હતો. ગઈકાલે રાત્રે આશરે આઠ વાગ્યે ગેરેજનું કામકાજ પૂર્ણ કરી બાઈક પર ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન ગોંડલ રોડ પર ડી-માર્ટ નજીક બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે સામેથી આવી રહેલા વાહનની વ્હાઇટ એલઈડી લાઈટનો અસહ્ય પ્રકાશ સીધો આંખમાં પડતાં પ્રિયેશ અંજાઈ ગયો હતો. પરિણામે બાઈક પરનો કાબૂ ગુમાવતાં તેનું બાઈક થાંભલા સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં પ્રિયેશને ગંભીર ઈજાઓ થતાં રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બેભાન હાલતમાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તબીબોની સારવાર છતાં રાત્રિના આશરે 2:30 વાગ્યે પ્રિયેશે અંતિમ શ્વાસ લીધા હતા.
સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી મારફતે જાણ થતાં માલવિયાનગર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ પ્રિયેશ એક ભાઈ અને એક બહેનમાં મોટો હતો તથા હજુ કુંવારો હતો. પરિવારનો આશાસ્પદ પુત્ર અને બહેનનો એકનો એક ભાઈ અકસ્માતમાં છીનવાઈ જતાં ગજ્જર પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
વાહનોમાં નિયમો વિરુદ્ધ વધુ તીવ્ર પ્રકાશ આપતી એલઈડી લાઈટો લગાવવાના વધતા ચલણ સામે આ ઘટના ગંભીર સવાલ ઊભા કરે છે. સામેથી આવતા વાહનની લાઈટથી ક્ષણભર માટે પણ દૃષ્ટિ અંજાઈ જાય તો વાહનચાલક માટે વાહન પરનો કાબૂ જાળવવો મુશ્કેલ બની શકે છે. આવા જોખમી પ્રકાશ સામે ટ્રાફિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પણ આ દુર્ઘટનાએ ફરી ઉજાગર કરી છે.

 

You Might Also Like

 ગુજરાતથી દેશની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફલો વ્યવસ્થા શરૂ કરવા તૈયારી

 મેયરના વોર્ડમાં એક મહિનાથી પાણીનો બગાડ

 રાજકોટ સહિત છ શહેરોમાં પ્રદુષણથી થતી બિમારીના વિમા કવચમાં 3.૭ ગણો વધારો

 શિયાળો ગાયબ, ઠંડી માટે રાહ જોવી પડશે

 મનપાનો આવતિકાલે સ્થાપના દિવસ : સંગીત સંધ્યાનું આયોજન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
ગુજરાતધર્મ

 ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ

Editor By Editor 5 hours ago
હલેન્ડામાં 11 કે.વી.નો તાર તૂટી પડતાં વાડીમાં કામ કરતા કોળી દંપતીનાં કરુણ મોત
 શિયાળો ગાયબ, ઠંડી માટે રાહ જોવી પડશે
 સોમનાથ કોરિડોર પ્રોજેક્ટને વેગ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસમાં કુલ ૫૫ મિલકતોનું ડિમોલિશન
 મનપાનો આવતિકાલે સ્થાપના દિવસ : સંગીત સંધ્યાનું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?