By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    5 hours ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    5 hours ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 day ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મેયરના વોર્ડમાં એક મહિનાથી પાણીનો બગાડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 મેયરના વોર્ડમાં એક મહિનાથી પાણીનો બગાડ

Editor
Last updated: 2026/11/18 at 3:51 PM
4 hours ago
Share
 મેયરના વોર્ડમાં એક મહિનાથી પાણીનો બગાડ
SHARE

મેયરના વોર્ડમાં એક મહિનાથી પાણીનો બગાડ

ઢેબર રોડ પર લાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી નદીની જેમ રોડ પર વહી ગયું

પાણીનો વેડફાટ બંધ કરાવવા કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલાની ઇજનેરોને રજૂઆત

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં વરસાદ ઓછો પડતા જળસંકટ ઘેરાયું હતું અને મનપા દ્વારા નર્મદાનીર મંગાવવામાં આવી રહ્યું છે. ત્યારે જળ બચાવવાની અપીલ કરતા મેયરના વોર્ડ નં.૭માં જ એક મહિનાથી પાણીનો વેડફાટ થઇ રહ્યો હોવાના આક્ષેપ કોંગ્રેસ નેતા ગજેન્દ્રસિંહ ઝાલા અને પૂર્વ નગરસેવક દિલીપભાઇ આસવાણી દ્વારા કરવામાં આવ્યા છે. હજારો લીટર પાણીનો બગાડ થતા તંત્રની કામગીરી સામે પણ સવાલો કરવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકામાં પાણીની લાઈનોમાં થતા ભંગાણમાં સમય મર્યાદામાં પાણીની લાઈનો મરામત ન થતી હોવાના પગલે મોંઘા દાટ નર્મદાના પાણીનો લાખો લિટરનો વેડફાટ થાય છે. ત્યારે દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી અને મેયર અવારનવાર પોતાના વક્તવ્યો માં પાણી બચાવવા અંગે કોર્પોરેશન અને આમ નાગરિકને અપીલ કરી ચૂક્યા છે અને પાણીની બુંદ બુંદ બચાવો પાણી તમને બચાવશે સુત્રો આપી ચૂક્યા છે પરંતુ ખુદ રાજકોટ મહાનગરપાલિકા નું રેઢીયાળ તંત્ર પાણીની મરામત કરવામાં બેદરકારી અને લાપરવાહી દાખવતું હોવાનું પ્રકાશમાં આવેલ છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીની સલાહનું સુરસુરિયું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રૈયા રોડ વોર્ડ નંબર એકમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ સામે તુલસી બંગલોના ખૂણા પાસે પાણીની લાઈન લીકેજ હોવાથી હજારો લિટર પાણીનો ફેરફાર થયો હતો જો કે આ લાઈન પેટા લાઈન હોવાથી વિતરણ વ્યવસ્થામાં કોઈ અવ્યવસ્થા સર્જાઇ નહોતી. બીજા બનાવમાં મેયરના વોર્ડ નંબર 7ના ઢેબર રોડ પર વિજય પ્લોટ 22 અક્ષય રેડીએટર્સ ની બાજુમાં 24 કલાક પાણીની જે લાઈન છે તેમાં ભંગાણ થયું હતું અને હજારો લિટર પાણી વહી ગયું હતું ઢેબર રોડ ઉપર પાણીની રેલમછેલ થઈ હતી અને એકાદ કિલોમીટર સુધી પાણીના ખાબોચિયા ભરાયા હતા. જે પગલે ગજેન્દ્રસિંહ ઝાલા ને બાતમી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળ પરથી રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટર માં ફરિયાદ નંબર 26451141 થી ફરિયાદ કર્યા બાદ સેન્ટ્રલ ઝોનના સીટી અતુલ રાવલને અને વોર્ડ નંબર 7ના ડેપ્યુટી ઇજનેર જીગ્નેશ સોલંકી ને પાણીના વેડફાટ તાત્કાલિક બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

સ્થળ પરથી જાણવા મળ્યું કે અહીં એકાદ માસથી આ પ્રકારે પાણીનો વેડફાટ થાય છે. અહીં સવાલ એ છે કે જો એકાદ મહિનાથી શહેરના મુખ્ય રસ્તા ઢેબર રોડ પર કે જ્યાંથી હજારો માણસોની રોજ બ રોજ અવરજવર રહે છે ત્યાં જ જો પાણીનો આ રીતે વેડફાટ થતો હોય તો રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર ઇજનેરો કે કોન્ટ્રાક્ટર ઉપર બેદરકારી અને લાપરવાહી દાખવવા બદલ પેનલ્ટી (દંડનીય) કાર્યવાહી થવી જોઈએ અને શોકોઝ નોટિસ પણ મળવી જોઈએ. શહેરમાં આઇવે પ્રોજેક્ટ હેઠળ લગાવેલા કેમેરામાં થુંકનારા અને ટ્રાફિકનો સામાન્ય ગુનો કરતાં સીસી ફૂટેજ કેમેરામાં આવી જાય છે. એવા પ્રજાજનોને તોતિંગ દંડ વસૂલવામાં આવી રહ્યા છે. ત્યારે આ પાણીના વેડફાટ ના કિસ્સામાં પણ જવાબદારી ફિક્સ થવી જોઈએ અને પેનલ્ટી કરવી જોઈએ એવી અમારી માંગ છે.

You Might Also Like

 ગુજરાતથી દેશની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફલો વ્યવસ્થા શરૂ કરવા તૈયારી

 રાજકોટ સહિત છ શહેરોમાં પ્રદુષણથી થતી બિમારીના વિમા કવચમાં 3.૭ ગણો વધારો

 શિયાળો ગાયબ, ઠંડી માટે રાહ જોવી પડશે

 મનપાનો આવતિકાલે સ્થાપના દિવસ : સંગીત સંધ્યાનું આયોજન

 લગ્ન સિઝન પૂર્વે મનપાના AC હોલની માંગ વધુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઇન્સ્ટાગ્રામની એક લિંકે યુવાનનું બેંક એકાઉન્ટ ખાલી કર્યું
ગુજરાતરાજકોટ

ઇન્સ્ટાગ્રામની એક લિંકે યુવાનનું બેંક એકાઉન્ટ ખાલી કર્યું

Editor By Editor 1 day ago
 તુલસી વિવાહ નિમિત્તે ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા ૧૦ હજાર તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ
 અલનીનોની અસર! રસોડાનું બજેટ હજુ બગડશે
 અમરેલીમાં દેશનો બીજો Bio-CBG પ્લાન્ટ બનશે
 વાતાવરણની અસર! ૧૨માં મહિનામાં પાકતી કેસર કેરી બે મહિના વેલી આવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?