By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    42 minutes ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 weeks ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    3 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  વાતાવરણની અસર! ૧૨માં મહિનામાં પાકતી કેસર કેરી બે મહિના વેલી આવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 વાતાવરણની અસર! ૧૨માં મહિનામાં પાકતી કેસર કેરી બે મહિના વેલી આવી

Editor
Last updated: 2026/11/17 at 3:03 PM
38 minutes ago
Share
 વાતાવરણની અસર! ૧૨માં મહિનામાં પાકતી કેસર કેરી બે મહિના વેલી આવી
SHARE

 વાતાવરણની અસર! ૧૨માં મહિનામાં પાકતી કેસર કેરી બે મહિના વેલી આવી

 વરસાદ ઓછો પડતા ગરમીના લીધે મોર વહેલા આવી ગયા’તા : ૨૧ બોકસની આવક

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં ખાવા મળતી કેસર કેરી આ વર્ષે દિવાળી તહેવારોમાં જ આવી ગઈ છે. વાતાવરણમાં પરિવર્તનના કારણે 10મા મહિનામાં જ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચી છે. આ અણધારી ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને આકર્ષણ જોવા મળી રહ્યું છે. પોરબંદરની સુદામા ફ્રૂટ કંપનીમાં આજે કેસર કેરીના 21 બોક્સની નવી આવક નોંધાઈ હતી. અત્યાર સુધીમાં માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 150થી 160 બોક્સ કેસર કેરી આવી ચૂકી છે.

બજારમાં ગુણવત્તા અનુસાર કેસર કેરીના ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે. ઉત્તમ ગુણવત્તા ધરાવતી પ્રથમ નંબરની કેરીના પ્રતિ કિલો ₹300થી ₹400 (એટલે કે 10 કિલોના બોક્સના ₹3000થી ₹4000) સુધીના ભાવ બોલાયા હતા. જ્યારે બીજા નંબરની ગુણવત્તા ધરાવતી કેરી ₹151થી ₹200 પ્રતિ કિલો (બોક્સના ₹1500થી ₹2000)ના ભાવે વેચાઈ હતી. સિઝન વગરની વહેલી આવક હોવા છતાં બજારમાં આ કેરી વિશે વિશેષ ચર્ચા થઈ રહી છે.

વેપારી નીતિન દાસાણીના જણાવ્યા અનુસાર, સામાન્ય સંજોગોમાં બરડા ડુંગર વિસ્તારનું વાતાવરણ અનુકૂળ રહેતું હોવાથી દર વખતે 12મા મહિનામાં વહેલી કેરી આવતી હોય છે, પરંતુ આ વખતે 10મા મહિનામાં જ કેરી પાકીને બજારમાં આવી જવી તે એક અચરજ સમાન બાબત છે.

આ વહેલી આવક પાછળનું મુખ્ય કારણ ચાલુ વર્ષે બરડા ડુંગર વિસ્તારમાં વરસાદની ઓછી માત્રા રહ્યું છે. વરસાદ ઓછો પડવાને કારણે જમીનમાં ગરમીનું પ્રમાણ વધતાં અમુક આંબાના બગીચાઓ અને ઝાડમાં 7મા-8મા મહિનામાં જ વહેલી ફૂટ (મોર) આવી ગઈ હતી. આ અગાઉથી આવેલી ફૂટને પરિણામે 10મા મહિનામાં જ પાકેલી મીઠી કેસર કેરી તૈયાર થઈને માર્કેટમાં વેચાણ અર્થે પહોંચી છે.

You Might Also Like

 રાજકોટમાં ખાનગી ડેરીઓએ દુધમાં રૂ.૪નો વધારો ઝીંકયો

 સિંગતેલ ફરી મોંઘુ, ડબ્બે સિધા ૨૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો

જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો રિપોર્ટ સોંપાયો, કમિશનર રજા પર ઉતર્યા

 ઠંડી બે દિ’માં જામશે, પારો 3 ડિગ્રી ગગડશે

 ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ‘પર્યાવરણ સમિતિ’ ની રચના: કિરીટ ભીમાણીની પ્રમુખપદે વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સોમનાથ કોરીડોર પ્રોજેક્ટ મામલે મેગા ડીમોલેશન યોજાયું 
ગુજરાત

 સોમનાથ કોરીડોર પ્રોજેક્ટ મામલે મેગા ડીમોલેશન યોજાયું 

Editor By Editor 14 minutes ago
 પૂજ્ય જગાસ્વામીની ૧૯૯મી જન્મજયંતિ, પાંચમો પાટોત્સવ અને ‘માં સરસ્વતી સન્માન સમારંભ’ની ત્રિવિધ ઉજવણી
જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો રિપોર્ટ સોંપાયો, કમિશનર રજા પર ઉતર્યા
 ઠંડી બે દિ’માં જામશે, પારો 3 ડિગ્રી ગગડશે
હલેન્ડામાં 11 કે.વી.નો તાર તૂટી પડતાં વાડીમાં કામ કરતા કોળી દંપતીનાં કરુણ મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?