By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    27 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    1 hour ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: વડાપ્રધાનના મતવિસ્તાર વારાણસીમાં બની આઘાતજનક ઘટના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

વડાપ્રધાનના મતવિસ્તાર વારાણસીમાં બની આઘાતજનક ઘટના

agragujaratnews
Last updated: 2024/03/14 at 8:48 PM
1 year ago
Share
વડાપ્રધાનના મતવિસ્તાર વારાણસીમાં બની આઘાતજનક ઘટના
SHARE

ગંદા પાણી પ્રશ્ને લોકોએ કાઉન્સીલરના પતિ અને અધિકારીને રસ્તા ઉપર બંધક બનાવી રિમાન્ડ લીધી ! વાઇરલ વિડિયો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મતવિસ્તાર વારાણસીમાં તાજેતરમાં એક આઘાતજનક ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે. વારાણસીના રસ્તા ઉપર ગંદા પાણીના ખાબોચિયનો સ્થાનિક કાઉન્સીલ કે અન્ય કોઇ સરકારી તંત્ર નિકાલ કરતું નહોતુ. લોકો અને સ્થાનિક વેપારીઓએ અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં એક પણ તંત્રએ લોકોની રજૂઆતને  સાંભળી નહોતી. લોકરજૂઆતને ચણા મમરાની જેમ લીધી હતી.તંત્ર અને સ્થાનિક કાઉન્સીલરોની ઉપેક્ષાથી લોકો એટલાં ભડકયા કે એક દિવસ લોકોના ટોળાએ સ્થાનિક મહિલા કાઉન્સીલરના પતિને તેમના ઘેરથી લાવી ભર બજારે રસ્તા વચ્ચોવચ ખુરશી ઉપર બેસાડી તેમને દોરડાથી બાંધી દાવ લીધો.તેમની સાથે સ્થાનિક કાઉન્સીલ અધિકારીને પણ એ જ રીતે ખુરશી ઉપર બેસાડી દાવ લીધો. એકાદ કલાક આ ધમાલ ચાલી બાદમાં પોલીસ આવી અને પોલીસે લોકરોષને શાંત પાડ્યો. તેમની ભર બજારમાં ગંદા પાણીની સમશ્યા હલ કરાવવાની ખાતરી આપી મામલો થાળે પાડયો. એકાદ કલાકની ધમાલ બાદ બંધક કાઉન્સીલરના પતિ અને સ્થાનિક અધિકારીનો છુટકારો થયો. આ વિડિયો દેશભરમાં વાઇરલ થઇ રહયો છે. આ વિડિયો ક્યારનો છે એ જાણી શકાયુ નથી. પરંતુ વિડિયો નવભારત જેવી જાણીતી  ડિજિટલ ચેનલ ઉપર ચાલ્યો હોવાથી ફેક વિડિયો નથી એ નકકી છે.યુ ટયુબ ઉપર પણ સર્ચ કરવાથી મળી જાય છે. વિડિયો અંગે હજુ સુધી કોઇ ખુલાસા નથી થયા.

આથી વિડિયો વિષે ખુલાશા થવાન બદલે ખુદ વડાપ્રધાનના મતવિસ્તારમાં લોકરોષ આટલી હદે તિવ્ર કેમ બન્યો? વડાપ્રધાન દેશ-વિદેશમાં વિકાસ માટે દિવસ રાત મથતાં હોય ત્યારે વડાપ્રધાનના મતવિસ્તારનું ધ્યાન રાખતાં ભાજપના નેતાઓ,સ્થાનિક ભાજપના નેતાઓ શું કરતા હશે? એ સવાલ છે. દિવા પાછળ અંધારુ કોને કહેવાય એ આ ઘટનાથી સવાલ થાય.

દેશમાં એક તરફ રોજ લાખો કરોડો રૂપિયાના વિકાસની યોજનાઓનું સરકાર અને ખુદ વડાપ્રધાન ઉદઘાટન કરતાં હોય ત્યારે ગંદા પાણીના નિકાલની સામાન્ય કહેવાય એવી સમશ્યાનો તંત્ર કે વારાણસીના સ્થાનિક ભાજપના અગ્રણીઓ  નિકાલ ન કરી શકે એ બાબત શોચનિય છે. વહિવટી તંત્રને વડાપ્રધાનના મત વિસ્તાર હોય તો પણ કશો જ ફરક નથી પડતો એ આ ઘટનાથી ફલિત થાય છે. વડાપ્રધાન દેશમાં પરિવર્તન માટે દિવસ રાત જહેમત ઉઠાવે છે. પરંતુ સરકારી તંત્રમાં અહંકાર,આડોડાઇ,ભ્રષ્ટાચાર,મકકારી, સતાનો દૂરઉપયોગના જે રોગ જડ ઘાલી ગયા છે તેમાંથી  વડાપ્રધાનના મતવિસ્તાર જેવા વી.વી.આઇ.પી ઝોનમાં પણ બાકાત નથી એ બતાવે છે. આ રોગ કેટલી હદે ઉંડો છે તે બતાવે છે.  વડાપ્રધાનના મતવિસ્તારમાં સરકારી તંત્ર કેટલું નઘરોળ છે તેનું દ્રષ્ટાંત આ વાયરલ વિડિયોમાં છે. નવભારતે વારાણસીના મેયરનો ઇન્ટરવ્યુ લીધો છે. તેમણે સ્વીકાર્યુ છે કે ગંદકીની સમશ્યા અંગે અમે અનેક સ્તરે રજૂઆત કરી હતી. પરંતુ દરેક તંત્ર જવાબદારી સ્વીકારવાને બદલે એક બીજા ઉપર ખો દેતાં હતાં. જો મેયરને પણ તંત્ર ખો આપી શકતાં હોય તો લોકો વડે ચૂંટાયેલી કાઉન્સીલ અને તેના સર્વોચ્ચ નેતાની અધિકારીઓ પાસે અને તંત્ર પાસે શું હેસિયત છે એ પણ સમજી લેવું જોઇએ.

ભડકેલા વારાણસીના લોકોએ તમામ સહનિલતાની હદ વટાવી દીધી હશે. તેમણે રોષે ભરાઇને તમામ પરિણામોની તૈયારી સાથે જ કાઉન્સીલરના પતિ અને અધિકારીને તેમના ઘેરથી ઉઠાવી  ભરબજારે બંધક બનાવ્યા હશે. તેમનો રોષ સાચો હશે તો પણ કાયદાની દ્રષ્ટિએ આ ટોળુ હવે ગુનેગાર બનશે. તેમની સામે અપહરણ સહિતના અનેક ગૂનાઓ દાખલ થઇ શકે છે. તેમને કદાચ સરકારી તંત્ર અને પોલીસ તંત્રના રોષનો ભોગ પણ બનવુ પડશે. તેઓ હેરાન પણ થશે.

પરંતુ સવાલ એ છે કે આવી પરિસ્થિતિ ઉભી કરનાર તંત્રવાહકોને કોઇ સજા થશે ? તેમની સામે કોઇ પગલાં લેવાશે. લોકોની સમશ્યા હલ ન કરી શકનાર પદાધિકારીઓ તેમના રાજીનામાં આપશે ? કોઇ નૈતિક જવાબદારી સ્વીકારશે? વડાપ્રધાનના મતવિસ્તારમાં આવી ઘટના બને તે ક્ષોભજનક છે. આ ઘટનાની નૈતિક જવાબદારી કોણ લેશે? માત્ર ઘટનાની જવાબદારી લેવાનો સવાલ નથી. દેશમાં સરકારી તંત્રની નઘરોળ દાદાગીરી અને બેજવાબદારીની મનોદશામાં પરિવર્તનની લહેર કોણ લાવશે ? વડાપ્રધાન સુધી તો આ વાત પહોંચશે કે નહિ તેની કોઇ ગેરન્ટી નથી. પરંતુ દેશના પરિવર્તનની વડાપ્રધાનની અથાક મહેનત અને નિષ્ઠાના યજ્ઞમાં સરકારી તંત્ર હજુ બાકાત છે. અપવાદ છે. આ તંત્ર જયાં સુધી પ્રજા વિરોધી અને નેતા વિરોધી રહેશે ત્યાં સુધી દેશનો સર્વાંગી વિકાસ અબજો રૂપિયાની યોજનાથી પણ નહિ થઇ શકે. એ પણ સત્ય છે.

 

 

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Team Indiaમાં આ ખેલાડીને ન મળી તક, તો ખેલાડીએ અપનાવ્યો નવો રસ્તો!
સ્પોર્ટ્સ

Team Indiaમાં આ ખેલાડીને ન મળી તક, તો ખેલાડીએ અપનાવ્યો નવો રસ્તો!

By 5 days ago
South Africa WTC ફાઇનલમાં વિજયનો સ્વાદ ચાખશે?
Nigeria Attack: યેલેવાટા ગામમાં હુમલાખોરોએ 100 લોકોને મોતના ઘાટ ઉતાર્યા, જીવતા સળગાવ્યા
WTC Final 2025: ઓસ્ટ્રેલિયાએ કરી પ્લેઈંગ ઈલેવનની જાહેરાત, સ્ટાર ખેલાડીનું કપાયું પત્તું
Los Angeles થયુ Lost, હિંસાને રોકવા માટે 700 મરીન જવાન ઉતારાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?