By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: જયસુખ પટેલનો ઝૂલતા પુલ દુર્ઘટનામાં છૂટકારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝમોરબી

જયસુખ પટેલનો ઝૂલતા પુલ દુર્ઘટનામાં છૂટકારો

agragujaratnews
Last updated: 2024/03/22 at 8:38 PM
2 years ago
Share
જયસુખ પટેલનો ઝૂલતા પુલ દુર્ઘટનામાં છૂટકારો
SHARE

હાઇકોર્ટે રેગ્યૂલર જામીન ફગાવ્યા બાદ લાંબી લડત બાદ સુપ્રિમ કોર્ટમાંથી મળ્યા જામીન

માત્ર રાજકોટ કે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશને હચમચાવી નાંખતી મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ૧3૮થી વધુ લોકોના મોતની આ ઘટનામાં છેલ્લા ૧૪ માસથી જેલવાસ ભોગવતા ઓરેવા કંપીનીના માલિક જયસુખ પટેલનો અંતે જામીન પર છૂટકારો થયો છે. જયસુખ પટેલના જામીન હાઇકોર્ટે ફગાવી દીધા બાદ તેમણે સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. આજે સુપ્રિમમાં સુનાવણી હતી.

Contents
હાઇકોર્ટે રેગ્યૂલર જામીન ફગાવ્યા બાદ લાંબી લડત બાદ સુપ્રિમ કોર્ટમાંથી મળ્યા જામીનમૃતકના પરિવારજનો પુછી રહ્યા છે હજુ આ બધા સવાલNOC વગર પુલ ખુલ્લો કેમ મુકાયો?  ક્ષમતાથી વધુને કેમ જવા દેવાયા?શરતી જામીન, જયસુખનો પાસપોર્ટ જપ્ત લેવાશેજયસુખ પટેલ વતી રોકાયેલા ધારાશાસ્ત્રી અનિલ દેસાઇની ધારદાર રજૂઆત

મોરબીમાં ગત ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડ્યા હતા. તે પૈકીનાં કુલ મળીને ૬ આરોપીઓને અગાઉ હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના એમડી જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવેલ હતી જેમાં સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે જયસુખભાઇ પટેલના રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે તેવી માહિતી મોરબીની કોર્ટમાં જયસુખભાઇ પટેલના વકીલ અનિલભાઈ દેસાઇ પાસેથી જાણવા મળેલ છે.

મૃતકના પરિવારજનો પુછી રહ્યા છે હજુ આ બધા સવાલ

NOC વગર પુલ ખુલ્લો કેમ મુકાયો?  ક્ષમતાથી વધુને કેમ જવા દેવાયા?

મૃતકના પરિવારજનો હજુ પણ એ જ કહી રહ્યા છે કે, દૂધર્ટના માનવસર્જિત કારણ જ જવાબદાર છે એ ચોખ્ખી ચણાક વાત છે. કહેવાતી તપાસનો રિપોર્ટ જે આવે તે પણ હાલ તો ઝુલતા પુલને કમાણીનું સાધન બનાવવા માટે સારસંભાળના નામે લેનાર ઓરેવા ટ્રસ્ટ ગ્રુપ, પુલનું રિનોવેશન કરનાર કોન્ટ્રાક્ટર અને સાથે નગરપાલિકા સહિત તંત્રવાહકો પૂરેપૂરી રીતે ફિક્સમાં આવી જાય તેવા સવાલો ઘેરાયા છે.

  • પુલનું કહેવાતુ રિનોવેશન થયા પછી ફીટનેશ સર્ટિફિકેટ, ફાયર બ્રિગેડનું એનઓસી લીધા વગર જ બારોબાર પુલ કોને પુછીને અને શા માટે ખુલ્લો મુકી દેવામા આવ્યો?
  • ખબર હતી કે પુલની ક્ષમતા આટલી છે એમછતા એકસાથે ઘેટા-બકરાના ધણની જેમ લોકોને શા માટે મોકલી દેવાયા?
  • મર્યાદિત સંખ્યામાં કટકે કટકે મોકલવાના બદલે ધસારો શા માટે થયો?
  • પુલના કહેવાતા રિનોવેશન પાછળ રૂ.૨ કરોડનો ખર્ચ થવા છતા પુલ શા માટે મજબૂત ન બની શક્યો?

શરતી જામીન, જયસુખનો પાસપોર્ટ જપ્ત લેવાશે

સુપ્રિમ કોર્ટે કેટલી શરતોને આધીન જામીન આપ્યા છે. જેમા વડા અદાલતનો એવો સ્પષ્ટ આદેશ છે કે, જયસુખ પટેલે તેનો પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે. તે દેશ છોડી શકશે નહીં. આ ઉપરાંત કેસનો ચુકાદો આવે ત્યા સુધીમાં અન્ય કેટલિક શરતો પણ રાખવામા આવેલી હોવાનું જાણવા મળે છે.

જયસુખ પટેલ વતી રોકાયેલા ધારાશાસ્ત્રી અનિલ દેસાઇની ધારદાર રજૂઆત

જયસુખ પટેલે સૌપ્રથમ હાઇકોર્ટમાં રેગ્યૂલર જામીન મુક્યા હતા. જો કે હાઇકોર્ટે તો એક જ ઝાટકે જામીન અરજી ફાગવા દીધા બાદ જયસુખ પટેલ પાસે સુપ્રિમ કોર્ટમાં જવા સિવાય કોઇ રસ્તો રહ્યો ન હતો. સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરવામા આવી હતી. જયસુખ પટેલ વતી એડવોકેટ તરીકે રોકાયેલા અનિલ દેસાઇએ કરેલી ધારદાર રજૂઆત બાદ અંતે ૧૪ મહિને જેલવાસમાંથી મુક્તિ મળે છે.

You Might Also Like

માંગરોળમાં ધારાસભ્ય ભગવાનજી કરગડીયા શિસ્તના સીમાડા ઓળંગ્યા, લોકો સાથે ગાળાગાળી

વડીયા પોલીસે કોર્ટ વોરંટનો વર્ષથી નાસતો-ફરતો આરોપી આટકોટથી ઝડપાયો

રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી

રાજુલાના ખાખબાઇ ગામે નદીના ભયજનક પ્રવાહમાં ન્હાવા પડેલા યુવક સામે કાર્યવાહી

ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેલોની વ્યવસ્થા માટે બનાવેલી કમિટી પાસે રિપોર્ટ માંગતી ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ

જેલોની વ્યવસ્થા માટે બનાવેલી કમિટી પાસે રિપોર્ટ માંગતી ગુજરાત હાઇકોર્ટ

Editor By Editor 5 days ago
રાજુલાના કોટડી ગામે સસલાનો શિકાર કરવાનો પ્રયાસ નિષ્ફળ
રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યા અંગે મેયરની ખુલ્લી કબૂલાત: ડ્રેનેજ ભળવા અને જૂની પાઇપલાઇનને ગણાવી જવાબદાર
ગુજરાતમાં મેઘતાંડવ, નર્મદામાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ
રાજકોટ સહિત રાજયની ૭૦.૮ ટકા શાળાઓ પાસે લેબોરેટરી જ નથી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?