By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    3 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢમાં પોસ્ટલ પેન્શનરોનો જીવન પ્રમાણ પત્ર કેમ્પ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતજૂનાગઢ

જૂનાગઢમાં પોસ્ટલ પેન્શનરોનો જીવન પ્રમાણ પત્ર કેમ્પ યોજાયો

Editor
Last updated: 2026/11/04 at 2:25 PM
1 day ago
Share
જૂનાગઢમાં પોસ્ટલ પેન્શનરોનો જીવન પ્રમાણ પત્ર કેમ્પ યોજાયો
SHARE

જૂનાગઢમાં પોસ્ટલ પેન્શનરોનો જીવન પ્રમાણ પત્ર કેમ્પ યોજાયો

કેમ્પમાં 101 વૃદ્ધ પેન્શનરો એ લાભ લીધો

અગ્ર ગુજરાત, જૂનાગઢ

ઓલ ઇન્ડિયા પોસ્ટલ એન્ડ આર.એમ.એસ. પેન્શનર્સ એસોસિયેશન, જૂનાગઢ દ્વારા પોસ્ટલ અને આર.એમ.એસ.ના નિવૃત્ત પેન્શનરોની સુવિધા માટે જૂનાગઢ હેડ પોસ્ટ ઓફિસની  એકાઉન્ટ બ્રાન્ચ ખાતે હયાતી પ્રમાણ પત્ર કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં કુલ 101 પેન્શનરોએ લાભ લીધો હતો.

કાર્યક્રમનો પ્રારંભ જૂનાગઢના પોસ્ટલ સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશકુમાર સૈની વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.  આ પ્રસંગે એસોસિયેશન દ્વારા તૈયાર કરાયેલા સુંદર કેલેન્ડરનું વિમોચન મુકેશકુમાર સૈની, પોસ્ટમાસ્ટર  કમલેશભાઈ બાવડા તથા પ્રદીપભાઈ કટારિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. પેન્શનરો માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા અમેરિકા માં રહેતા અને આપણી સંસ્થાના પેટ્રોન એવા શ્રી નાથાભાઈ કરમટા દ્વારા  કરવામાં આવી હતી.

આ સમગ્ર આયોજન અશોકભાઈ જમોડ નાં માર્ગદર્શન હેઠળ એસોસિયેશન નાં પ્રમુખ  લીલાભાઈ જોટંગિયા, કૃષ્ણદેવ કારેણા,  રાજેન્દ્ર ચુડાસમા, નિલેશભાઈ પુરોહિત,  ગુણવંતભાઈ અસલપરા, એચ.બી રાણપરીયા પરબતભાઈ કોડીયાતર, અજીત દાસ સહિત કારોબારી સમિતિના સભ્યોના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

આ કેમ્પમાં જતનભાઇ માંકડ ( એકાઉન્ટન્ટ), વિશાલભાઈ શીંગાળા તથા એમની ટીમ  દ્વારા ખાસ જહેમત ઉઠાવવા માં આવી હતી. જેની સંસ્થા એ સાભાર નોંધ લીધી હતી. જેઓ 80 વર્ષથી ઉપરના અશક્ત  નિવૃત્ત પેન્શનરોને સરળતાથી સુવિધા મળી રહે તેમના માટે એસોશિએસન ના કાર્યકરો દ્વારા તેઓના ઘરે જઈને ડી એલ સી ની કામગીરી પણ કરવામાં આવે છે. તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય તેવા સેવાભાવી હેતુથી એસોસિયેશન દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને પેન્શનરોએ બિરદાવી હતી.

You Might Also Like

આજી, ન્યારી-૧ ડેમમાં નર્મદા નીર ઠલવાતા વધામણા

આઠ સ્થળોએ હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા, કર્મચારીઓની રજા કેન્સલ

દિવાળી પૂર્વે યાર્ડમાં જણસીઓની મબલખ આવક

દિવાળી રજામાં શૈક્ષણિક કાર્ય શરૂ રાખનાર શાળાઓમાં કરાશે હલ્લાબોલ: કોંગ્રેસની ચીમકી

વારાણસીથી રાજકોટ આવેલો 14.53 લાખનો કોપરનો જથ્થો ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મેરા યુવા ભારત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિતે વકતૃત્વ નિબંધ સ્પર્ધા યોજાઇ
ગુજરાતરાજકોટ

 મેરા યુવા ભારત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિતે વકતૃત્વ નિબંધ સ્પર્ધા યોજાઇ

Editor By Editor 6 days ago
રાજકોટ જિલ્લામાં ચાર અલગ-અલગ કરુણ બનાવોમાં માસૂમ બાળક સહિત ચારનાં મોત
 ક્રિસ્ટલ સ્કૂલમાં દીકરીઓનું વૈદિક પૂજન અને શ્રમજીવી બહેનોનું સન્માન કરી દિવાળીની અનોખી ઉજવણી કરાઇ
વાંકાનેર સ્ટેશનના બુકિંગ કર્મચારીએ વિખૂટી પડેલી સગીર બાળકીનું પરિવાર સાથે મીલન કરાવ્યું
મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. ૨૭૨ના બે શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?