By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    4 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મેરા યુવા ભારત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિતે વકતૃત્વ નિબંધ સ્પર્ધા યોજાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 મેરા યુવા ભારત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિતે વકતૃત્વ નિબંધ સ્પર્ધા યોજાઇ

Editor
Last updated: 2026/10/30 at 3:58 PM
37 minutes ago
Share
 મેરા યુવા ભારત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિતે વકતૃત્વ નિબંધ સ્પર્ધા યોજાઇ
SHARE

મેરા યુવા ભારત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિતે વકતૃત્વ નિબંધ સ્પર્ધા યોજાઇ

વિજેતા વિદ્યાર્થીઓને રાજકોટ જિલ્લા ભાજપ સહિતના હોદેદારો દ્વારા સન્માનિત કરાયા

અગ્ર ગુજરાત, રાજકોટ

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત મેરા યુવા ભારત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ના જન્મ જ્યંતી નિમિત્તે જ્ઞાનદીપ વિદ્યાલય મોચી નગર ખાતે,  નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા કાર્યક્રમ નું આયોજન રાજકોટ જિલ્લા માય યુવા ભારત અધિકારી શ્રી સ્વરૂપ દેશભરથાર સાહેબ તથા માય ભારતના રાજુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્ય અતિથિ તરીકે રાજકોટ જિલ્લા ભાજપ ના અગ્રણી અરૂણભાઇ નિર્મલ, આદી જાતિ મોરચાના મહામંત્રી વિજયભાઈ રાઠોડ,  સ્કૂલના પ્રિન્સિપાલ નરેન્દ્રસિંહ પરમાર સાહેબ  કિશોરસિંહ ચાવડા  ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી સરદાર વલ્લભભાઈ પટેલને ને પુષ્પઅંજલી કરી હતી.

આ તકે સ્પર્ધામા   વિજેતા પ્રથમ ચાવડા નિરાલી, દ્વિતીય બ્લોચ સેફલ, તૃતીય મકવાણા હર્ષિતાને ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે શિલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યા હતા. રાજેશભાઇ રાઠોડાએ My bharat instagram / Facebook , પોર્ટલ ને ફોલો કરી ને તેમાંથી ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયની તમામ વિગતો જાણવા મળશે તેમ અંત મા જણાવ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન જીતેનદ્રસિંહ સોલંકીએ કર્યું હતું અને આભારવિધિ માય ભારતના નરેન્દ્ર સિંહ પરમાર એ કરી હતી. આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફગણ તેમજ  અને યશ રાઠોડ, દર્શના પરમાર યશવી જોશી મોનિકા ધોળકિયા, પીનલબેન જોશી, નિકિતાબેન બગડા, ખ્યાતિબેન વોરા સહિતના કાર્યકરોએ આયોજનને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

હું આખી જીંદગી ગુજરાતનો ઋણી રહીશ: વડાપ્રધાન

માણસાના વાળમાંથી ગુજરાતમાં બનશે ઈથેનોલ!

સૌરાષ્ટ્ર ઝોનના શાળા સંચાલકોના મહાસંમેલનમાં સરકાર સામે લડવાનો નિર્ધાર

દિવાળીના તહેવાર દરમ્યાન સોની બજારમાં ૨૪ કલાક પેટ્રોલિંગ વધારવા માંગણી

અમદાવાદમાં દિવાળી રોશની પર કાપ, રાજકોટમાં લેવાશે નિર્ણય?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મગફળીનું ઉત્પાદન ઘટ્યું, સિંગતેલના ભાવમાં સંભવિત મોટો ઉછાળો આવશે
ગુજરાતરાજકોટ

મગફળીનું ઉત્પાદન ઘટ્યું, સિંગતેલના ભાવમાં સંભવિત મોટો ઉછાળો આવશે

Editor By Editor 2 days ago
પડધરી પાસે કાળ બનીને આવ્યું વાછરડું ;  બાઈક સ્લીપ થતાં 25 વર્ષીય પરિણીતા મોતને ભેટી
 ફટાકડા ફોડવા એ આર્થિક,આધ્યાત્મિક, આરોગ્ય દરેક દ્રષ્ટિએ નુકસાનકારક છે
 દુષ્કાળ સહાયના ₹8,500ના પેકેજ સામે લલિત વસોયાના આકરા પ્રહાર
 જૈન આચાર્ય લોકેશજીનું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એવોર્ડથી સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?