By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    4 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્ર ઝોનના શાળા સંચાલકોના મહાસંમેલનમાં સરકાર સામે લડવાનો નિર્ધાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

સૌરાષ્ટ્ર ઝોનના શાળા સંચાલકોના મહાસંમેલનમાં સરકાર સામે લડવાનો નિર્ધાર

Editor
Last updated: 2026/10/30 at 4:25 PM
8 minutes ago
Share
સૌરાષ્ટ્ર ઝોનના શાળા સંચાલકોના મહાસંમેલનમાં સરકાર સામે લડવાનો નિર્ધાર
SHARE

સૌરાષ્ટ્ર ઝોનના શાળા સંચાલકોના મહાસંમેલનમાં સરકાર સામે લડવાનો નિર્ધાર

 FRCની સમિતિઓની નિર્ણય પ્રક્રિયા અને માપદંડોમાં વિસંગતાઓ હોવાનો આક્ષોપ

અગ્ર ગુજરાત, રાજકોટ

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ–ગુજરાત દ્વારા રાજકોટના હેમુ ગઢવી ઑડિટોરિયમ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોનું મહાસંમેલન તા. ૩૦ ઓકટોબરને શુક્રવારના રોજ યોજાયું હતું. સંમેલનમાં સ્વનિર્ભર શાળાઓની સ્વાયત્તતા, આર્થિક સદ્ધરતા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સંકળાયેલા પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી સરકાર સમક્ષ નક્કર અને સમયબદ્ધ નિરાકરણની માંગ કરવામાં આવી હતી. વારંવાર રજૂઆતો કરવા છતાં પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી, જેના કારણે રાજ્યભરના શાળા સંચાલકોમાં ભારે નારાજગી પ્રવર્તી છે.

મહામંડળના અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરાએ તેમની માંગણીઓ અંગે જણાવ્યું હતું કે માધ્યમિક શિક્ષણ બોર્ડના સુધારા વિધેયક–૨૦૨૬ની સ્વનિર્ભર શાળાઓને અસર કરતી જોગવાઈઓ અંગે રજૂ કરાયેલા વાંધાઓની સમીક્ષા કરી જરૂરી સ્પષ્ટતા અને સુધારા કરવામાં આવે. શાળાઓની કાયદેસરની સ્વાયત્તતા, વહીવટી અધિકારો અને શૈક્ષણિક સ્વતંત્રતાનું રક્ષણ થાય તથા શાળાઓને અસર કરતા નીતિગત નિર્ણયો લેતાં પહેલાં મહામંડળ સાથે અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવે તેવી સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ માંગ છે.

મહામંડળના પ્રમુખ જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે રાજ્યના ચારેય એફઆરસી (FRC) ઝોનની સમિતિઓની નિર્ણયપ્રક્રિયા અને માપદંડોમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી જરૂરી છે. સમાન પરિસ્થિતિ ધરાવતી શાળાઓ માટે સમાન અને પારદર્શક માપદંડો અમલમાં મૂકવામાં આવે, ફી દરખાસ્તોનો નિર્ધારિત સમયમર્યાદામાં નિકાલ થાય અને શાળાઓના વાસ્તવિક સંચાલન ખર્ચને યોગ્ય મહત્ત્વ આપવામાં આવે તેવી તેમણે રજૂઆત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ફીનું નિયમન થવું જોઈએ, બિનજરૂરી નિયંત્રણ નહીં. નિયમન ન્યાયસંગત, ખર્ચ આધારિત અને શાળાઓની કાયદેસરની સ્વાયત્તતા જાળવનારું હોવું જોઈએ.

મહામંડળના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ અજયભાઈ પટેલે આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરતાં જણાવ્યું હતું કે મહામંડળની પ્રથમ પ્રાથમિકતા સરકાર સાથે સંવાદ દ્વારા પ્રશ્નોનો ઉકેલ મેળવવાની છે. સૌરાષ્ટ્ર ઝોનના મહાસંમેલન, અન્ય ઝોનના કાર્યક્રમો અને દિવાળી બાદ ગાંધીનગર ખાતે સામૂહિક રજૂઆત દ્વારા સરકાર સમક્ષ પ્રશ્નો મૂકવામાં આવશે. તેમ છતાં નક્કર અને સમયબદ્ધ ઉકેલ નહીં મળે તો અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર તા. ૯ અને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ રાજ્યવ્યાપી બે દિવસ શાળાઓ બંધ રાખીને વિરોધ નોંધાવવાની દિશામાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. સૌરાષ્ટ્ર કક્ષાનું આ અધિવેશન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના યજમાન પદે સફળતાપૂર્વક યોજાયું હતું. આ માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ડી.વી.મહેતા અને પ્રમુખ અવધેશભાઈ કાનગડની આગેવાનીમાં મંડળના કારોબારી સભ્યો અને હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

હું આખી જીંદગી ગુજરાતનો ઋણી રહીશ: વડાપ્રધાન

માણસાના વાળમાંથી ગુજરાતમાં બનશે ઈથેનોલ!

દિવાળીના તહેવાર દરમ્યાન સોની બજારમાં ૨૪ કલાક પેટ્રોલિંગ વધારવા માંગણી

અમદાવાદમાં દિવાળી રોશની પર કાપ, રાજકોટમાં લેવાશે નિર્ણય?

 ફટાકડા ફોડવા લોકોના ખિસ્સા પર બોજ વધશે, ભાવમાં ૨૦ ટકાનો વધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરના સેલુકા ગામે ખરાબામાં આંગણવાડી બનાવવા બાબતે સરપંચ પર હુમલો
ગુજરાત

જેતપુરના સેલુકા ગામે ખરાબામાં આંગણવાડી બનાવવા બાબતે સરપંચ પર હુમલો

Editor By Editor 3 days ago
જ્યારે ઘર ગોળ હોય….
દિવાળીના તહેવાર દરમ્યાન સોની બજારમાં ૨૪ કલાક પેટ્રોલિંગ વધારવા માંગણી
કબા ગાંધીના ડેલા સહિતની બાપુની વિરાસતનો વહિવટ હવે સાંસ્કૃતિક વિભાગને સોંપાયો
ફટાકડાના લાયસન્સ માટે ૨૦૫ અરજીઓ આવી: મનપા ફાયર વિભાગે સ્થળ તપાસ શરૂ કરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?