By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: CM દિલ્હીથી આવ્યા, વિદેશ મંત્રી આજે ગુજરાતમાં, કાલે બે કેન્દ્રીય મંત્રી દિલ્હીમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

CM દિલ્હીથી આવ્યા, વિદેશ મંત્રી આજે ગુજરાતમાં, કાલે બે કેન્દ્રીય મંત્રી દિલ્હીમાં

agragujaratnews
Last updated: 2024/04/02 at 11:23 AM
2 years ago
Share
CM દિલ્હીથી આવ્યા, વિદેશ મંત્રી આજે ગુજરાતમાં, કાલે બે કેન્દ્રીય મંત્રી દિલ્હીમાં
SHARE

  • ભાજપના કેન્દ્રીય નેતાઓ સાથે ભૂપેન્દ્ર પટેલની બેઠક
  • રાજ્યસભામાંથી ટર્મ પૂર્ણ થયા બાદ રૂપાલા, માંડવિયાના વિભાગોને લઈને સસ્પેન્સ
  • કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ અહીં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમથી વાકેફ કર્યાનું જાણવા મળ્યુ

રાજકોટ લોકસભા ક્ષેત્રમાં ઉમેદવાર બદલવા મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાનોની માંગણી વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે દિલ્હીમાં હતા. જ્યાં તેમણે કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ અહીં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમથી વાકેફ કર્યાનું જાણવા મળ્યુ છે. આ તરફ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અને વિદેશ મંત્રી એસ. જયશંકર મંગળવારે અમદાવાદ આવી રહ્યા છે. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા બંને અનુક્રમે પોરબંદર અને રાજકોટમાં પ્રચારકાર્ય સ્થગિત રાખીને બુધવારે દિલ્હી જઈ રહ્યાનું જાણવા મળ્યુ છે.

ગુજરાત ભાજપ અને ઉમેદવારો સામે અસંતોષની બાબલ મુદ્દે ચાલી રહેલી માથાકૂટ પર કેન્દ્રીય નેતૃત્વ નજર રાખી રહ્યાનું જાણવાતા ટોચના આગેવાને કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં સોમવારે લોકસભા ચૂંટણી- 2024 ઘોષણાપત્રની સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. એસ. જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે અને તેઓ મંગળવારે ભાજપના પ્રચાર અંતર્ગત અમદાવાદમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આવી રહ્યા છે. બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી શકે તેમ છે. આથી, રાજકોટના ઉમેદવાર પરસોત્તમ સોલંકી અને પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયાનો દિલ્હી પ્રવાસ નક્કી થઈ રહ્યો છે. અલબત્ત આ બંને કેન્દ્રીય મંત્રીઓ બીજી એપ્રિલના રોજ રાજ્યસભામાંથી નિવૃત થઈ રહ્યા છે. આથી, ત્યારબાદ પણ તેમની પાસે ભારત સરકારના મંત્રી તરીકે વિભાગો રહેશે કે પછી સાંસદ તરીકેની ટર્મ પૂર્ણ થાય બાદ તેમના વિભાગો ફરીથી વડાપ્રધાનને હસ્તક થાય છે તે અંગે સસ્પેન્સ છે. ગુજરાતના આ બે મંત્રી સિવાય રાજ્યસભામાં ટર્મ પૂર્ણ થઈ રહી હોય તેવા અનેક મંત્રીઓ ભારત સરકારમા છે.

વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રીની બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે નવી દિલ્હીમાં ભાજપની ચૂંટણી ઘોષણા પત્ર સમિતિની બેઠક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. અડધો કલાકથી વધુ સમય ચાલેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં સાબરકાંઠા, અમરેલી અને રાજકોટ લોકસભા મતક્ષેત્રમાં ઉમેદવારને લઈને ચાલી રહેલા વિવાદો અંગે વડાપ્રધાનને અવગત કર્યાની ચર્ચા છે. નરેન્દ્ર મોદી સાથેની આ બેઠકમાં મુખ્યમંત્રી સ્વંય સફેદ ડાયરી લઈને ગયા હતા. જેમાં રહેલી નોંધને આધારે તેમણે સાંપ્રત સ્થિતિનું રિપોર્ટિંગ કર્યાનું કહેવાય છે. ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે મુખ્યમંત્રીએ સાબરકાંઠામાં મહિલા ઉમેદવાર સામે અસંતોષને ઠારવા પોતાના નિવાસસ્થાને બે જિલ્લાના પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો, પ્રમુખોને બોલાવીને મામલો થાળે પાડયો હતો.

ચૂંટણી પ્રચાર પછી જય અમિત શાહે રાયપુરમાં ભજિયાનો લુત્ફ ઉઠાવ્યો

ગાંધીનગર લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહના ચૂંટણી પ્રચાર કરી રહેલી ટીમ રવિવારે મોડી રાતે અમદાવાદ શહેરમાં રાયપુર દરવાજે પહોંચી હતી. જય અમિત શાહ, ગાંધીનગર લોકસભા પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક, પૂર્વ મંત્રી જીતુ વાઘાણી, સહપ્રભારી કે.સી.પટેલ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિતના આગેવાનોએ કાર્યકરોની સાથે રાયપુરના ભજિયાનો લુત્ફ ઉઠાવ્યો હતો.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખોડાપીપર સીમમાં સસરા-સાળાએ ધોકા ફટકારી જમાઈની કરી નિર્દય હત્યા
રાજકોટ

ખોડાપીપર સીમમાં સસરા-સાળાએ ધોકા ફટકારી જમાઈની કરી નિર્દય હત્યા

Editor By Editor 6 days ago
2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો
ડીસાના આખોલ નજીક બટાકાની આડમાં ટ્રકમાંથી કરોડોનો દારૂ મળ્યો
ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ
મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?