By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Loksabha Election: અમિત શાહ આજે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Loksabha Election: અમિત શાહ આજે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે

agragujaratnews
Last updated: 2024/04/19 at 12:15 PM
2 years ago
Share
Loksabha Election: અમિત શાહ આજે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે
SHARE

  • ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભરશે ફોર્મ
  • ગાંધીનગર કલેકટર કચેરીમાં ઉમેદવારી નોંધાવશે
  • શાહના આગમનથી તંત્રને એલર્ટ મોડ ઉપર રહેવાના આદેશો

અમિત શાહ આજે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે. જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. તેમાં 12.39 વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેકટર કચેરીમાં અમિત શાહ ઉમેદવારી પત્ર ભરશે. અમિત શાહ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. તેમજ ક્લસ્ટર ઇન્ચાર્જ કે.સી. પટેલ સાથે સાંસદ મયંક નાયક પણ ઉપસ્થિત રહેશે.

અમિત શાહના આગમનથી તંત્રને એલર્ટ મોડ ઉપર રહેવાના આદેશો

અમિત શાહ અમદાવાદથી ગાંધીનગર કલેક્ટર કચેરી ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચવાના છે. ત્યારે પ્રોટોકોલ મુજબ ઘ-0થી કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પણ બેઝ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં મોટાભાગના દરેક વિભાગના તજજ્ઞ તબીબોને ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત જરૂરી બ્લડને આરક્ષિત કરવામાં આવ્યું છે. સમગ્ર સિવિલ તંત્રને અમિત શાહના આગમનથી એલર્ટ મોડ ઉપર રહેવાના આદેશો આપવામાં આવ્યા છે.

પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પણ 100 મીટર ત્રિજ્યામાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ તમામ વાહનો માટે પ્રતિબંધ છે. જ્યારે કલેક્ટર કચેરી આસપાસ કોર્ટ – ઉદ્યોગ ભવન કચેરીઓ પણ આવેલી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ કલેક્ટર કચેરીની રોડ સાઈડના કમ્પાઉન્ડમાં સફેદ કપડાંના પડદા લગાવી દેવાયા છે. જેથી જ્યારે અમિત શાહનું કલેક્ટર કચેરીમાં આગમન થાય ત્યારે કોઈપણને અંદરની માહિતી મળશે નહી.

ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ

ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે. ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર પાટીલ, રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ સહિત કેટલાક ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે.

You Might Also Like

ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો

ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા આવતીકાલે મેગા બ્લડ ડોનેશન અને નિદાન કેમ્પ

વીરપુરના પીઠડીયા ગામ પાસે હાઈવે પર વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ

ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ

તાલાલાની પ્લાઝમા સ્કૂલની હોસ્ટેલમાં મઘ્યરાત્રીએ વિદ્યાર્થી પર દીપડાનો હુમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કણસાગરા કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર વિભાગનો પરિચય કાર્યક્રમ યોજાયો
રાજકોટ

કણસાગરા કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર વિભાગનો પરિચય કાર્યક્રમ યોજાયો

Editor By Editor 4 days ago
પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ૧૪૮ વેપારીઓ મનપાની ઝપટે ચડ્યા
વેરાવળના ડામોર ગામમાં મગરના બચ્ચાઓ રસ્તા પર આવી ચડતા ભય
ભંગાર થયેલા સરકારી વાહનો વેચવા કાઢતી મનપા, ઈ-ઓક્શનથી હરરાજી
પગારની અદાવતના હુમલા કેસમાં અદાલતે બે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?