By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિલાયત GIDCમાં કામદારોને મુકવા જતી પિકઅપ પલટી ખાતા બેના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વિલાયત GIDCમાં કામદારોને મુકવા જતી પિકઅપ પલટી ખાતા બેના મોત

agragujaratnews
Last updated: 2024/04/21 at 3:21 AM
2 years ago
Share
વિલાયત GIDCમાં કામદારોને મુકવા જતી પિકઅપ પલટી ખાતા બેના મોત
SHARE

  • માલ વાહક વાહનોમાં મુસાફરોની હેરાફેરીથી હાલાકી
  • 10 થી વધુ મુસાફરોને ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયા
  • પિક-અપમાં સવાર મજૂરો પૈકી એક મજુરનું ઘટના સ્થળેજ મોત નિપજ્યુ
  • વાગરાની વિલાયત જીઆઈડીસીમાં કામદારોને લઈને જતો પિક-અપ ટેમ્પો પલ્ટી ખાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે 10 વ્યક્તિઓને ઇજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાંજ વાગરા પોલીસ સહિત ડી.વાય.એસ.પી. પણ ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી આરંભી હતી. વાગરા પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

આજે વહેલી સવારે લેબરો ભરીને વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલિયન્ટ કંપનીમાં પીક-અપ ટેમ્પો જઈ રહ્યો હતો. આ દરમિયાન વિલાયત GIDC માં આવેલ કલરટેક્ષ કંપની નજીક આવેલ ચોકડી ઉપર કોઈક કારણસર પિક-અપ પલ્ટી જતા અકસ્માતની કરુણ ઘટના બની હતી. પિક-અપમાં સવાર મજૂરો પૈકી એક મજુરનું ઘટના સ્થળેજ મોત નિપજ્યુ હતુ.

 તેમજ વધુ ઇજાઓના પગલે અન્ય એક કામદારનું પણ ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યુ હતુ. જ્યારે ડ્રાઈવર સહિત દશ થી વધુ મુસાફ્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ભરૂચ સારવાર માટે ખસેડાયા હતા. ઇજાગ્રસ્તોની હાલત જોતા મૃત્યુઆંક વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે.ઘટનાની જાણ વાગરા પોલીસને થતા પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો.ત્યાર બાદ DYSP એ પણ ઘટના સ્થળની મુલાકાત લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

ઔદ્યોગિક વસાહતમાં માલ વાહક વાહનોમાં પણ ગેટા બકરા માફ્ક મુસાફરોને બેસાડીને પૂરપાટ ઝડપે દોડતા ટેમ્પાઓથી લોકોના જીવ જોખમાય રહ્યા છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. થોડા સમય પહેલાં પણ કામદારો ભરેલ આઈશર ટેમ્પો પલ્ટી ખાતા ત્રીસ થી વધુ કામદારોના જીવ જોખમાયા હતા. આજરોજ બનેલ અકસ્માતની ઘટના તેનું ઉત્તમ ઉદાહરણ છે.

GIDCના ખખડધજ રસ્તાથી અકસ્માતનો ભય

GIDC માં આવેલ તમામ રૂટ પરના માર્ગો અત્યંત જોખમી બની ગયા છે. ઠેક-ઠેકાણે મસ મોટા ખાડાઓનું સામ્રાજય જામ્યુ છે. હાલ સર્જાયેલ અકસ્માતવાળી જગ્યાએ પણ ગુટણ સમાં ખાડાઓ પડેલ છે. ભૂતકાળમાં પણ આજ ચોકડી પર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક બાઇક ચાલકને જીવ ગુમાવવાનો વાળો આવ્યો હતો.GIDC માં સર્જાતા અકસ્માતોનું મુખ્ય કારણ જોખમી ખાડાઓ સાબિત થઈ રહ્યા છે. તંત્ર જાગી GIDC ના રસ્તાઓ નું મરામત કાર્ય કરાવી અકસ્માતોને નિવારવા નું કાર્ય જલ્દી કરે એવી લોક માંગ ઉઠવા પામી છે.

You Might Also Like

ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો

ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા આવતીકાલે મેગા બ્લડ ડોનેશન અને નિદાન કેમ્પ

વીરપુરના પીઠડીયા ગામ પાસે હાઈવે પર વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ

ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ

તાલાલાની પ્લાઝમા સ્કૂલની હોસ્ટેલમાં મઘ્યરાત્રીએ વિદ્યાર્થી પર દીપડાનો હુમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આયોજિત ઓપન રાજકોટ અંડર 14, અંડર 17 અને સિનિયર ગર્લ્સ  ફૂટબોલ ટુર્નામેન્ટ સંપન્ન
રાજકોટ

આયોજિત ઓપન રાજકોટ અંડર 14, અંડર 17 અને સિનિયર ગર્લ્સ  ફૂટબોલ ટુર્નામેન્ટ સંપન્ન

Editor By Editor 7 days ago
આજી-૨ ડેમના બે દરવાજા ખોલાયા, ભાદર-૨ જળાશય છલકાવાની તૈયારીમાં: તંત્ર એલર્ટ
બાલાજી હનુમાનજી મંદિરે RSSના સંપર્ક પ્રમુખ સુનિલજી દેશપાંડેએ દર્શન કરી ધન્યતા અનુભવી
 ૧ લાખની ઉઘરાણી બાબતે ત્રણ મિત્રોએ ભાઇબંધની ગાડીનો કચ્ચરઘાણ વાળ્યો
અમરેલી જિલ્લામાં સર્વે કરાવી તાકિદે સહાય આપવા મુખ્યમંત્રીને રજૂઆત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?