By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    5 days ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    7 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 week ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: GST બીલ અસલી છે કે નકલી તે જાણવું જરૂરી, જાણો તેને વેરીફાઈ કરવાની રીત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

GST બીલ અસલી છે કે નકલી તે જાણવું જરૂરી, જાણો તેને વેરીફાઈ કરવાની રીત

agragujaratnews
Last updated: 2023/10/14 at 2:38 PM
3 years ago
Share
GST બીલ અસલી છે કે નકલી તે જાણવું જરૂરી, જાણો તેને વેરીફાઈ કરવાની રીત
SHARE

તમે જયારે સમાન ખરીદો છો તો તે સમયે મળતું GST બીલ નકલી છે કે નહી તે ચેક કેમ કરવું તે જાણો

Updated: Oct 14th, 2023

GST Bill Verify: દેશમાં 1 જુલાઈ, 2019થી જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અમલમાં આવ્યું હતું. હજુ એવા ઘણા કેસ સામે આવે છે જેમાં GSTના નામે ગ્રાહકોને નકલી બીલ આપવામાં આવે છે. એમાં પણ જો ગ્રાહકને ઈનપુટ ક્રેડીટ લેવી હોય તો ત્યારે સમસ્યા બની શકે છે. ત્યારે GST બીલ અસલી છે કે નકલી તેની ઓળખ કરવી ખુબ જ જરૂરી છે. નકલી GST બીલ દ્વારા ટેક્સના નામે ગ્રાહકો પાસેથી રકમ ઉઘરાવીને પોતાના ખિસ્સા ભરીને તેમને છેતરવામાં આવે છે. 

GST ઇન્વોઇસ શું છે?

GST ઇન્વૉઇસ સપ્લાયર અથવા વેચણકર્તા દ્વારા માલ અને સેવાઓ લેનાર માટે તૈયાર કરવામાં આવે છે. GST ઇનવોઇસ એ એક બિલ છે, જે માલ અને સેવાઓની ખરીદીમાં સામેલ પક્ષકારોને ઓળખવામાં મદદ કરે છે. આમાં પ્રોડક્ટનું નામ, વર્ણન, ખરીદેલ માલ/ સેવાઓનો જથ્થો/ સપ્લાયર વિગતો, ખરીદીની તારીખ, ડિસ્કાઉન્ટ વગેરેનો સમાવેશ થાય છે.

ફેક GST ઇન્વોઇસ શું છે?

નકલી GST ઇન્વૉઇસેસને ઓળખવા માટે નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન મુજબ, સામાન અથવા સેવાઓની સપ્લાય અથવા GSTની ચુકવણી વિના પણ નકલી GST બિલ જનરેટ થાય છે. નકલી GST બિલ GST ચોરી, આવકવેરા ક્રેડિટનું કેશ ટ્રાન્સફર, નકલી ખરીદીઓનું બુકિંગ અને મની લોન્ડરિંગ માટે જનરેટ કરવામાં આવે છે. 

નકલી GST ઇન્વોઇસની ઓળખ કેવી રીતે કરવી?

નકલી GST ઇન્વોઇસની ઓળખ કરવાનો સૌથી સરળ રસ્તો સપ્લાયર/ ડીલર/ દુકાનદારને આપવામાં આવેલ 15 આંકડાનો GSTIN નંબર ને સમજવો જરૂરી છે. GSTINના પ્રથમ બે અંક રાજ્ય કોડ દર્શાવે છે. અન્ય 10 નંબર વેચાણકર્તા કે સપ્લાયરના પેન નંબર, 13મો અંક એ રાજ્યમાં સમાન PAN ધારકનો યુનિટ નંબર છે. GSTIN માં 14મો આંકડો Z અક્ષર છે અને 15મો અંક ‘ચેકસમ ડીજીટ’ છે. GSTIN ફોર્મેટમાં કંઇક ખૂટતું હોય તો GST ઇન્વૉઇસ નકલી છે કે કેમ તે  ઓળખવામાં મદદ કરી શકે છે.

GSTની વેબસાઈટ પર પણ ચેક કરી શકાય છે 

ફેક GST ઇન્વોઇસ ઓળખવા માટે તેની વેબસાઈટ પર ચેક કરી શકાય છે. GSTની ઓફીશીયલ વેબસાઈટ https://www.gst.gov.in/ પર જઈને GST ઇન્વોઇસ નંબર જોવા માટે ‘ટેક્સપેયર સર્ચ’ વિકલ્પ ક્લિક કરવાનો રહેશે. ત્યારબાદ  ‘સર્ચ બાય GSTIN’ પર જઈને બધી ડીટેઇલ મેળવી શકાય છે. 



You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ એપ્રિલમાં સતત ધગધગતુ રહ્યુ, આજે ચાર શહેરમાં ૪3 ડિગ્રી
રાજકોટ

 રાજકોટ એપ્રિલમાં સતત ધગધગતુ રહ્યુ, આજે ચાર શહેરમાં ૪3 ડિગ્રી

Editor By Editor 3 days ago
રાજકોટના મોવૈયા ગામે BAPS મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
કાલોલ નજીક એકસપ્રેસ વે પર કાર ડિવાઇડર સાથે અથડાતા ચારના મોત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે વતન ગુજરાતની મુલાકાતે
 રાજકોટ જિલ્લા પંચાયતમાં ૫૮.૯૮ અને તાલુકા પંચાયતમાં ૬૦.3૬ ટકા મતદાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?