By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 day ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચૂંટણી આચારસંહિતા : રોજના ૧૦૦૦ કરોડના રોકડિયા વ્યહવાર ઠપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

ચૂંટણી આચારસંહિતા : રોજના ૧૦૦૦ કરોડના રોકડિયા વ્યહવાર ઠપ

agragujaratnews
Last updated: 2024/04/29 at 7:57 PM
2 years ago
Share
ચૂંટણી આચારસંહિતા : રોજના ૧૦૦૦ કરોડના રોકડિયા વ્યહવાર ઠપ
SHARE

આંગડિયાઓએ શનિવારથી કામકાજ બંધ કરી દીધા

રાજકોટની સોની બજાર, ચાંદી બજારના વહિટવટ મંદ પડી ગયા

માર્કેટ યાર્ડ અને હોલસેલ માર્કેટને પણ અસર : ૮મી તારીખ

ચૂંટણી આચાર સંહિતાને પગલે રોકડિયા ધંધા અને માલની હેરફેરને મોટી અસર થઇ છે. આંગડિયા પેઢીઓએ શનિવારથી તેમના વહિવટ બંધ કરી દીધા છે. જે હવે ૭ મી તારીખે ગુજરાતનું મતદાન પૂર્ણ થયા બાદ જ આઠમી મે થી શરૂ થશે.હાલ આંગડિયા પેઢીઓ  ૪૦ હજારથી મોટી રકમના વ્યહવારો સ્વીકારવામાં નથી આવતાં. આ કારણે રાજકોટની સોની બજાર,ચાંદી બજાર અને હોલસેલ માર્કેટના વ્યહવારોને માઢી અસર થઇ ગઇ છે. નહિવત કામ કાજ થતાં હોવાનું  વેપારી સૂત્રો જણાવે છે.

Contents
આંગડિયાઓએ શનિવારથી કામકાજ બંધ કરી દીધારાજકોટની સોની બજાર, ચાંદી બજારના વહિટવટ મંદ પડી ગયામાર્કેટ યાર્ડ અને હોલસેલ માર્કેટને પણ અસર : ૮મી તારીખરાજકોટમાં ૪૦થી વધુ આંગડિયા ૧૦૦ થી વધુ  બ્રાન્ચસોની બજારના ર૦૦ કરોડના ડિલીવરી બેઝ વેપારને અસર

સોની બજાર ઉપરાંત રાજકોટની જુદી જુદી હોલસેલ માર્કેટના રોકડિયા વ્યહવારો બંધ થઇ ગયા છે. આ ઉપરાંત રાજકોટ સૌરાષ્ટ્રના યાર્ડોમાં આંગડિયા પેઢી મારફત થતાં વ્યહવારો પણ બંધ થઇ ગયાનું સૂત્રો જણાવે છે.સૌરાષ્ટ્રમાં આશરે ર૦૦ વધુ આંગડીયા પેઢીની શાખાઓ છે. ૪૦થી વધુ નાના મોટા આંગડિયાઓ છે.

એક વેપારી સૂત્રના જણાવ્યા મુજબ જયારથી આચાર સંહિતા લાગી ત્યારથી રોકડિયા વ્યહવારો ઉપર અંકુશ આવી ગયો છે. ખુબ જ તાકિદના પેમેન્ટ માટે શનિવાર પહેલાં આંગડિયા એક લાખે રૂપિયા ૭૦૦ સુધી વસુલતી હતી. જે સામાન્ય સંજોગોમા માત્ર રૂપિયા સો આસપાસ હોય છે.જેથી નહિવત કામકાજ થાય. મોટા ભાગના વેપારીઓએ હાલના ચૂંટણી સુધી વ્યહવારો બંધ કરી દીધા છે.

રાજકોટમાં ૪૦થી વધુ આંગડિયા ૧૦૦ થી વધુ  બ્રાન્ચ

રાજકોટમાં ૪૦ થી વધુ નાના મોટા આંગડિયા પેઢીઓ છે. તેમની બ્રાન્ચ ૧૦૦થી વધુ છે. જયારે ગુજરાતમાં ર૦૦થી વધુ આંગડિયાઓ અને એટલી જ તેમની બ્રાન્ચ છે. જેમાં સામાન્ય સંજોગોમા દરેક બ્રાન્ચમાં બે થી પાંચ કરોડ રૂપિયાનો વહિવટ થતો હોય છે. જયારે ખેતીની સિઝન હોય ત્યારે આ વહીવટ યાર્ડની જણસોની ઉપજને કારણે સાત થી આઠ ગણો થઇ જતો હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. હાલ રાજકોટનો રોજીંદો એક હજાર કરોડનો અંદાજીત રોકડિયો વ્યહવાર ચૂંટણી આચાર સંહિતાને કારણે અટકી ગયો છે.

સોની બજારના ર૦૦ કરોડના ડિલીવરી બેઝ વેપારને અસર

સોની બજારનો રોજનો ર૦૦ થી 3૦૦ કરોડનોની સોનાની ડિલિવરીનું કામ હોવાનું સૂત્રો કહે છે. આંગડીયા પેઢીએ આ કામ બંધ કરી દેતાં મોટા ભાગનો વ્યહવારો મંદ પડી ગયા છે.ચાંદીબજારની કામગીરી મોટા પાયે આંગડિયા આધારીત છે. હાલના સંજોગોમા રોજની ૧પ૦ થી ર૦૦ ટન ચાંદીની ડિલિવરી બંધ થઇ ગઇ હોવાનું વેપારી સૂત્રો જણાવે છે. આમ એકંદરે ચૂંટણી આચારસંહિતાનું વેપાર ઉદ્યોગ ઉપર આર્થિક ગ્રહણ લાગ્યુ છે.

You Might Also Like

ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો

ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા આવતીકાલે મેગા બ્લડ ડોનેશન અને નિદાન કેમ્પ

વીરપુરના પીઠડીયા ગામ પાસે હાઈવે પર વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ

ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ

તાલાલાની પ્લાઝમા સ્કૂલની હોસ્ટેલમાં મઘ્યરાત્રીએ વિદ્યાર્થી પર દીપડાનો હુમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં મધરાતે મેઘરાજા વરસ્યા, બે કલાકમાં ૧ ઈંચ
રાજકોટ

રાજકોટમાં મધરાતે મેઘરાજા વરસ્યા, બે કલાકમાં ૧ ઈંચ

Editor By Editor 4 days ago
 સૌરાષ્ટ્રના ૫૨૯ ગામમાં અજવાળા કરતું PGVCL
જયાનંદ ધામ, નવગ્રહ જિનાલયના આંગણે કાલે ધાર્મિક ઉત્સવની થશે ઉજવણી
રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ
જસદણમાં ભાઇના પરિવારને મોતને ઘાટ ઉતારવાનો ખેલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?