By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    57 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    2 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    3 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    4 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: બહેનો! આળસ કરતા નહીં…ફરજથી ડગતા નહીં…મતદાન ચુકતા નહીં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

બહેનો! આળસ કરતા નહીં…ફરજથી ડગતા નહીં…મતદાન ચુકતા નહીં

agragujaratnews
Last updated: 2024/05/06 at 8:02 PM
1 year ago
Share
બહેનો! આળસ કરતા નહીં…ફરજથી ડગતા નહીં…મતદાન ચુકતા નહીં
SHARE

હું એક મતદાન નહીં કરું તો શું ફેર પડશે તેવો વિચાર ન કરો, દરેક વ્યક્તિનો મત અમૂલ્ય છે અને તેનું મહત્વ છે.

આવતીકાલનો સુરજ નવી આશા અને ઉમંગ સાથે ઉગશે.આવતીકાલે લોકશાહીનો અવસર અવસર આપણે સહુએ સાથે મળીને ઉજવવાનો છે.બહેનો! અન્ય પર્વ, તહેવાર દર વર્ષે આવે છે પરંતુ લોકશાહીનું આ પર્વ પાંચ વર્ષ બાદ ઉજવવા મળે છે. આ પર્વની ઉજવણી આપણે સહુ મતદાન કરીને કરીએ એ જરૂરી છે. મતદાન કરીએ અને કરાવીએ. બહેનો પરિવારમાં કેન્દ્રવર્તી જવાબદારી સંભાળતી હોય છે ત્યારે આ પર્વની ઉજવણીમાં પણ તેઓ આગળ રહી રહી દરેકને મતદાન કરાવે તે જરૂરી છે. મતદાન પ્રત્યે ઉદાસીન રહેવું બિલકુલ પાલવે નહીં. સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં અનેક બહેનો પોતાના પરિવારની જવાબદારી સાથે પોતાની ફરજ પણ નિભાવી રહ્યા છે. લોકશાહીનો આ ઉત્સવ છે જેની પળે પળને માણીએ .

ઘરે-ઘરે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ, માર્ગદર્શિકા પુસ્તિકા, આમંત્રણ પત્રિકાઓનું વિતરણ, દૂધ ભર્યાની પહોંચ, માલસામાનની ડીલીવરી, મેડીકલ પ્રિસ્ક્રીપ્શન, પે સ્લીપમાં મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે. વેપારીઓ અને રેસ્ટોરન્ટ દ્વારા ડિસ્કાઉન્ટની ઓફર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ હેઝટેગ અને રીલ મેકિંગ સ્પર્ધાઓમાં જોડાયા છે ત્યારે દસ મિનિટ દેશ માટે જરૂર આપીએ.

આવતી કાલની દિવસ ભારત દેશના નાગરિકો માટે નિર્ણાયક છે. લોકશાહીનું આ પર્વ દેશનું ગર્વ છે અને આ ગર્વનો અનુભવ કરવા માટે દરેકે મતદાન કરવું એટલું જ જરૂરી છે. આ એ સોનેરી અવસર છે કે વ્યક્તિને પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટેની તક મળે છે. એક જાગૃત નાગરિક તરીકે મતદાન કરવાની ફરજ છે અને લોકશાહીમાં મત આપવાનો આપણો અધિકાર પણ છે જેનો જરૂરથી ઉપયોગ કરીએ. પુરુષ મતદારોના પ્રમાણમાં મહિલા મતદારોનું પ્રમાણ ઓછું જોવા મળે છે  ફરિયાદ દૂર કરીએ. જેમ દરેક પ્રસંગે બહેનો જવાબદારી લઈને કામગીરી સંભાળી લે છે એ જ રીતે આ લોકશાહીના પર્વમાં પણ બહેનો પોતે મતદાન કરે અને પરિવારજનો તેમજ પડોશીને પણ મતદાન અચૂક કરાવો. હું એક મતદાન નહીં કરું તો શું ફેર પડશે તેવો વિચાર ન કરો. દરેક વ્યક્તિનો મત અમૂલ્ય છે અને તેનું મહત્વ છે.જો તમારી પાસે ચુંટણી કાર્ડ નથી તો ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ અન્ય 12 પુરાવાઓ જેવા કે આધાર કાર્ડ સરકારી આઈકાર્ડ પાસપોર્ટ વિગેરે જેવા પુરાવાઓ સાથે આપ ચોક્કસ મતદાન કરી શકો છો આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા ટોલ ફ્રી નંબરની સુવિધા આપવામાં આવેલ છે જે ટોલ ફ્રી નંબર 1950 ઉપર કોલ કરી આપ આપના ચૂંટણી કાર્ડ અંગે કે અન્ય માહિતી મેળવી શકો છો.રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી લોકસભા ચુંટણી 2024 અનુસંધાને વધુ ને વધુ નાગરિકો મતદાન માં સહભાગી બને તે માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

રાજકોટમાં 7  વિધાનસભા વિસ્તાર 66,67,68,69,70,71,72 છે જેમાં 7 મદદનીશ ચુંટણી અધિકારીમાં  4 સ્થાન પર AR તરીકે મહિલાઓ જવાબદારી સંભાળે છે.68,69,70,72 વિસ્તારમાં આ કામગીરી મહિલાઓ સંભાળી  રહી છે. આ મહિલાઓ પણ  પોતાના પરિવારની જવાબદારી સાથે છેલ્લા બે મહિનાથી રાત દિવસ જોયા વિના અવિરત કામગીરી કરી રહી છે.આ ઉપરાંત પણ અનેક વિધ કામગીરી મહિલાઓએ પોતાના શિરે લીધી છે ત્યારે આપણે તો ફક્ત મતદાન મથક સુધી પહોંચવાનું છે એટલું તો આપણે જરૂર કરી શકીએ…બધા જ બહેનો કાલે મતદાન કરશો ને?

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink1

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન
રાષ્ટ્રિય

Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

By 5 days ago
Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો
Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
Iran Israel conflict: તેલ ડિપો, ગેસ રિફાઇનરી,ન્યુક્લિઅર પ્લાન્ટ, ઇરાન પર ઇઝરાયલનો હુમલો
UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?