By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    11 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Weather Alert..! કાળઝાળ ગરમી મચાવશે હાહાકાર…! આ રાજ્યોમાં હીટવેવનું રેડ એલર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Weather Alert..! કાળઝાળ ગરમી મચાવશે હાહાકાર…! આ રાજ્યોમાં હીટવેવનું રેડ એલર્ટ

agragujaratnews
Last updated: 2024/05/06 at 11:00 PM
2 years ago
Share
Weather Alert..! કાળઝાળ ગરમી મચાવશે હાહાકાર…! આ રાજ્યોમાં હીટવેવનું રેડ એલર્ટ
SHARE

  • ઉત્તરથી દક્ષિણ સુધી આકરી ગરમી યથાવત
  • અનેક રાજ્યોમાં તાપમાનનો પારો 45ને પાર 
  • બંગાળ, ઓડિશા, તેલંગાણામાં વરસાદની શક્યતા

ઉત્તરથી દક્ષિણ સુધી આકરી ગરમી ચાલુ છે, મે મહિનાના શરૂઆતના દિવસોમાં અનેક સ્થળોએ તાપમાનનો પારો 45ને પાર કરી ગયો છે અને આ કારણોસર હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMDએ હિટવેવને લઇ આગાહી કરતા કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગાણામાં ભારે વરસાદ થવાની શક્યતા.

IMD અનુસાર, બંગાળ, બિહાર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને પુડુચેરીના ભાગોમાં હીટ વેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં આગામી ચાર દિવસ ભારે છે અને તેથી જ અહીં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં હિટવેટ માટે 7 મેના રોજ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે 7 મે પછી ગરમી થોડી ઓછી થશે અને આ એલર્ટ ઓરેન્જમાં બદલાઈ જશે, પરંતુ ત્યાં સુધી બધાએ એલર્ટ રહેવાની જરૂર છે. જ્યારે  દિલ્હીમાં હીટ વેવની કોઈ શક્યતા નથી. 

ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે હિમાચલ પર ચક્રવાતનું દબાણ બની રહ્યું છે, જેના કારણે હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં વરસાદની સંભાવના છે અને તેના માટે અહીં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

પંજાબ, હરિયાણા, યુપી, બિહારના વાતાવરણમાં આવશે પલટો

હવામાન વિભાગે કહ્યું છે કે આ દબાણ દિલ્હી અને નજીકના રાજ્યોને અસર કરશે અને તેના કારણે આગામી બે-ત્રણ દિવસમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે પંજાબ, હરિયાણા, યુપી, બિહારમાં હવામાન શુષ્ક રહેશે અને લોકોને આગામી દિવસોમાં આકરી ગરમીનો સામનો કરવો પડશે.

ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં વરસાદ પડશે

તો ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ વરસાદની આગાહી છે, ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં આગામી બે-ત્રણ દિવસમાં વરસાદ પડી શકે છે, જ્યારે મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં હીટ વેવની શક્યતા છે. અને આ માટે પણ અહીં યલો એલર્ટ અમલમાં છે અને લોકોને ઘરની બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં આયોજિત જિજ્ઞેશદાદાની ભાગવત કથા હવે ૮૯.૬ FM રેડિયો પર
રાજકોટ

રાજકોટમાં આયોજિત જિજ્ઞેશદાદાની ભાગવત કથા હવે ૮૯.૬ FM રેડિયો પર

Editor By Editor 11 hours ago
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇન્કાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?