By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Weather Update: Ahmedabadમાં ઓરેન્જ એલર્ટ, જાણો હીટવેવના ઉપાયો અને લક્ષણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Weather Update: Ahmedabadમાં ઓરેન્જ એલર્ટ, જાણો હીટવેવના ઉપાયો અને લક્ષણો

agragujaratnews
Last updated: 2024/05/19 at 3:57 PM
2 years ago
Share
Weather Update: Ahmedabadમાં ઓરેન્જ એલર્ટ, જાણો હીટવેવના ઉપાયો અને લક્ષણો
SHARE

  • માથાના દુઃખાવા સાથે સામાન્ય નબળાઇ હીટવેવનું મુખ્ય લક્ષણ
  • અશકત લોકોને હીટવેવની સૌથી વધુ અસર થાય છે
  • બપોરના 12થી 4 દરમ્યાન તડકામાં જવું નહીં

ગરમીની સીઝનમાં હવામાન વિભાગ લોકોની સુવિધા માટે એલર્ટ જાહેર કરતા રહે છે. હાલમાં આવનારા 4-5 દિવસ માટે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ હવામાન વિભાગના એલર્ટ 4 કલરમાં હોય છે. ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ. હવામાન વિભાગના વિવિધ રંગોના વિવિધ મતલબ રહે છે. અનેકવાર હવામાન સાથેની માહિતિમાં યલો, ઓરેન્જ, રેડ અને ગ્રીન એલર્ટનો ઉલ્લેખ જોવા મળે છે. પણ શું તમે જાણો છો કે આ એલર્ટ કઈ સ્થિતિમાં જાહેર કરવામાં આવે છે. અને કયા કારણો તેના માટે ભાગ ભજવે છે. તો જાણો તમામ એલર્ટના મતલબ અને સાથે એ પણ જાણો કે જો તમે હીટવેવના સમયે બહાર નીકળો છો તો તમારે કયા ઉપાયો અજમાવી લેવા જેથી તમે સનસ્ટ્રોકનો શિકાર ન બનો.

ગ્રીન એલર્ટ

આ એલર્ટમાં કોઈ ખતરો હોતો નથી અને તેનાથી કોઈ ભયાનક સ્થિતિની શક્યતા રહેતી નથી.

યલો એલર્ટ

આ એલર્ટ ખતરાથી સચેત રહેવાનો સંકેત આપે છે. આ જસ્ટ વોચનું સિગ્નલ છે.

ઓરેન્જ એલર્ટ

આ એલર્ટ ખતરાનો સંકેત છે અને તેમાં લોકોને બહાર જવા-આવવામાં સાવધાની રાખવાનું કહેવાય છે.

રેડ એલર્ટ

આ ખતરનાક સ્થિતિ છે. જેમાં બચાવના તમામ ઉપાયો શરૂ કરી દેવાનું કહેવાય છે.

હીટ વેવની સૌથી વધુ અસર કોને થાય

  • નાના બાળકો અને વૃધ્ધો એકલા રહેતા લોકોને.
  • સામાજિક રીતે અલગ રહેતા લોકોને.
  • માનસિક બીમાર વ્યકિતઓને વધુ અસર થાય.
  • હૃદય, કીડની કેન્સર ફેફસાની બીમારિથી પીડિત લોકોને.
  • અશકત લોકોને હીટ એલર્ટની સૌથી વધુ અસર થાય છે.

હીટ વેવની અસરના લક્ષણો શું હોય છે

  • ગરમીને કારણે હીટ સ્ટ્રોકની અસર રહે અને ગરમીથી થાક લાગે.
  • ગરમીની ફોલ્લીઓ શરીર પર નીકળી આવે.
  • ગરમીમાં બહાર ફરવાથી કે પરસેવાથી ઈન્ફેકશન થાય.
  • ગરમીમાં કામ કરવાથી સ્નાયુઓનું દુઃખાવા સાથે ખેંચ આવે.
  • માથાના દુઃખાવા સાથે સામાન્ય નબળાઇ આવે.
  • સ્ટ્રોકની બિમારી ન હોવા છતાં બેભાન થઇ જવું.

શું ધ્યાન રાખવું?

  • દર્દીને ગરમીના સંસર્ગમાંથી દૂર કરો.
  • શારીરિક પ્રવૃતિ બંધ કરી દેવી.
  • બહારથી ઠંડક આપવાની પ્રક્રિયા શરૂ કરો.
  • ઠંડા પાણીમાં ભીનો કરેલો ટુવાલનો ઉપયોગ કરવો.
  • આઇસ પેક ગળા ફરતે રાખો.
  • ઠંડાપાણીનાં ફુવારાથી સ્નાન પણ કરવું.
  • શરીરનું તાપમાન 40. સી. થી ઓછું હોય તો દર 5 મિનીટે ચકાસો મોંઢેથી પ્રવાહી-ઓઆરએસ આપવાનું શરૂ કરો.
  • અત્યંત ગરમીની પરિસ્થિતિમાં શું કરવું.
  • બપોરના 12થી 4 દરમ્યાન તડકામાં જવું નહીં.
  • બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી.
  • હવામાનની ખબરો ધ્યાનપૂર્વક સાંભળો.
  • બંધ વાહનમાં બાળકોને એકલા કદાપિત ન છોડો.
  • શકય હોય ત્યાં સુધી ઘર કે ઓફીસમાં રહો.
  • તડકામાં બિનજરુરી બહાર નીકળવાનું ટાળો.
  • આઉટડોર રમતો કે પ્રવૃતિઓ મોકૂફ રાખો.
  • નિયમિત સમયે સંતુલિત અને હળવો ખોરાક લો.
  • તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ પાણી પીઓ.
  • ગરમીમાં કેફીન યુકત પીણા લેવાનું ટાળવું જોઈએ.
  • ખેચ, હૃદય, કીડની,લીવરના દર્દીઓને તબીબી સલાહ લેવી.
  • મહત્તમ શરીર ઢંકાય તેવા ઢીલા વસ્ત્રો પહેરવા જોઈએ.
  • વજનમાં હલકા અને આછા રંગના વસ્ત્રો પહેરવા.
  • ઘેરા રંગના વસ્ત્રો સૂર્યના કિરણો શોષી લેતા હોવાથી ન પહેરવા.
  • માથા અને ચહેરાના રક્ષણ માટે ટોપી પહેરવી.

Disclaimer : આ આર્ટિકલ વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યો છે.. સંદેશ આ સાથે સંમત છે જ એમ માનવું નહીં.

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
સુરેન્દ્રનગર

સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી

Editor By Editor 5 days ago
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?