By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    14 minutes ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    1 hour ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    2 hours ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    3 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: “દીકરી ગઈ પણ બે વ્યકિતના જીવનમાં ઉજાસ પાથરતી ગઈ.”
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

“દીકરી ગઈ પણ બે વ્યકિતના જીવનમાં ઉજાસ પાથરતી ગઈ.”

agragujaratnews
Last updated: 2024/06/03 at 6:48 PM
1 year ago
Share
“દીકરી ગઈ પણ બે વ્યકિતના જીવનમાં ઉજાસ પાથરતી ગઈ.”
SHARE

છ માસની લાડલી ગુમાવ્યાની કઠિન ઘડીમાં ચક્ષુદાનના માનવતાવાદી નિર્ણયની ચોતરફ થઈ રહી છે પ્રશંસા

રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા રઘુવીરદાન અજીતદાન ઈશરાણિ ગઢવી પરિવારનો પ્રેરણાદાયી નિર્ણય

 જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે સમગ્ર પરિવારમાં આનંદની હેલી ઉઠતી હોય છે. દીકરીને તુલસીનો ક્યારો સમજી ને ક્યારે એ મોટી થાય તેની રાહ જોવામાં આવતી હોય છે. માતા-પિતા બંનેમાં બાપને દીકરી વધુ વહાલી હોય છે. આવી દીકરીને મોટી થતા જોવાનું સ્વપ્ન દરેક માતા પિતા ની આંખમાં અંજાયેલું હોય છે આવી લાડકવાયીને  જો નાનપણમાં જ બીમારી જકડી લે અને કાયમી વિદાય લે ત્યારની  દુઃખની ઘડી ફક્ત એ પરિવાર જ સમજી શકે. આવી દુઃખની ઘડીમાં પણ અન્યને મદદરૂપ થવાનો ગઢવી પરિવારનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે

Contents
છ માસની લાડલી ગુમાવ્યાની કઠિન ઘડીમાં ચક્ષુદાનના માનવતાવાદી નિર્ણયની ચોતરફ થઈ રહી છે પ્રશંસારાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા રઘુવીરદાન અજીતદાન ઈશરાણિ ગઢવી પરિવારનો પ્રેરણાદાયી નિર્ણય

રાજકોટ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રઘુવીરદાન અજીતદાન ઈશરાણિ (ગઢવી) ના ઘરે છ મહિના પહેલા પારણું બંધાયું અને લાડલી દીકરીનો જન્મ થયો.ઘરમાં ખુશીની હેલી છવાઈ હતી પરંતુ ત્યારે ક્યાં ખબર હતી કે આ ખુશી અલ્પ સમયની છે. દીકરીનું નામ  આયલબા રાખવામાં આવ્યું.આયાલબાને અઠવાડિયા પહેલાં કિડની અને લિવર ની તકલીફ થતાં, તેને અમદાવાદ કિડની હોસ્પિટલ સારવાર માટે દાખલ કરેલ હતી. સારવાર દરમિયાન ડૉક્ટરો દ્વારા જરૂરી રિપોર્ટ કરી, નિદાન કરવામાં આવતા, દીકરી આયલબાની બનેં કિડની કામ કરતી ના હોય અને આગળ વધુ સારવાર કારગર નીવડે એમ ન હોવાનું જણાવ્યું. પરિવાર દ્વારા આયલબાને રાજકોટ કોઠારિયા નાકા ખાતે આવેલ દશા શ્રીમાળી હોસ્પિટલ ખાતે દાખલ કરેલ અને સારવાર ચાલુ રાખવામાં આવેલ હતી પણ સારવાર  કારગત ન નીવડી અને દીકરીએ કાયમી વિદાય લીધી.

આ કપરા સમયમાં પણ રઘુવીરદાન અજીતદાન ઈશરાણિ ગઢવી અને તેઓના બંને મોટા ભાઈઓએ ધીરજ દાખવી દીકરીના ચક્ષુ દાનનો નિર્ણય કર્યો. આ બાબત આયલબાના પિતા એટલે કે રઘુવીર દાન ગઢવીએ જણાવ્યું હતું કે, “દીકરી એ તો આ દુનિયામાંથી વિદાય લઈ લીધી પરંતુ તેની આંખો દ્વારા બે વ્યક્તિના જીવનમાં રોશની ફેલાવી શકાય એમ વિચાર આવ્યો અને લાડકવાયીનું ચક્ષુદાન કર્યું. પરિવારને પણ સમજાવવામાં આવ્યા કે પોતાની દીકરીને જો લીવર કે કિડની પ્રાપ્ત થાત તો તેને નવું જીવન મળત તો પરિવારને કેટલી ખુશી થાત ?તો આ જ રીતે ચક્ષુ દાન કરવાથી અન્યના પરિવારને પણ એટલી જ ખુશી થાય.દીકરી ગઈ પણ બે વ્યકિતના જીવનમાં ઉજાસ પાથરતી ગઈ.”

 નેત્રદાન કરવાની ડોકટર પાસે ઈચ્છા વ્યક્ત કરતા તેઓએ પણ સહમતી સાથે સહયોગ આપ્યો.પરિવાર દ્વારા દીકરીને બંને આંખ ડોનેટ કરવાના નિર્ણય બાદ  જી.ટી.શેઠ આંખ ની સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરી, રાત્રિ દરમિયાન  ડોક્ટરની ટીમ દ્વારા આંખ ની જરૂરી કાર્યવાહી કરી, માત્ર છ માસ ની દીકરી આયલબાની બને આંખ ડોનેટ કરવા માં આવેલ હતી. પોલીસ કોન્સ. રઘુવીરદાન ગઢવીની સેવાકીય ભાવના ને  પોલીસ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kieron Pollardએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, T20માં મચાવી ધૂમ
સ્પોર્ટ્સ

Kieron Pollardએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, T20માં મચાવી ધૂમ

By 1 day ago
Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ
South Africa WTC ફાઇનલમાં વિજયનો સ્વાદ ચાખશે?
World Yoga Day 2025: તંદુરસ્તી જાળવવા માટે યોગાભ્યાસ રામબાણ ઇલાજ
Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?