આજથી રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદની આગાહી તથા સુરતમાં આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં SGSTની તવાઈ તેમજ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે તેમજ ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મનપા કમિશનરની ઝાટકણી કાઢી તથા વડોદરામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દશરથ બ્રિજ પાસે આવેલ સર્વિસ સ્ટેશનમાંથી બાળ મજૂરને મુકત કરાવી સર્વિસ સ્ટેશનના સંચાલક સુનિલ પ્રજાપતિની ધરપકડ કરી આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


