By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 week ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ચિમનભાઈ અગ્રવાલે બ્રહ્મભવનના નિર્માણ માટે અડાલજમાં ₹૫૦ કરોડની જમીન દાનમાં આપી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

 ચિમનભાઈ અગ્રવાલે બ્રહ્મભવનના નિર્માણ માટે અડાલજમાં ₹૫૦ કરોડની જમીન દાનમાં આપી

Editor
Last updated: 2026/11/27 at 5:11 PM
16 minutes ago
Share
 ચિમનભાઈ અગ્રવાલે બ્રહ્મભવનના નિર્માણ માટે અડાલજમાં ₹૫૦ કરોડની જમીન દાનમાં આપી
SHARE

 ચિમનભાઈ અગ્રવાલે બ્રહ્મભવનના નિર્માણ માટે અડાલજમાં ₹૫૦ કરોડની જમીન દાનમાં આપી

પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીની આગેવાનીમાં ૫,૦૦૦ ચોરસ વાર જમીન પર ₹૫૦ કરોડના ખર્ચે બનશે ૧૦ માળનું અત્યાધુનિક બ્રહ્મભવન

ભૂમિગ્રહણ સમારંભમાં વધુ ₹૨.૫૦ કરોડ મળતાં કુલ દાન ₹૧૨.૫૦ કરોડને પાર; સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયાની વિશેષ ઉપસ્થિતિ

 

અગ્ર ગુજરાત, કુંઢેલી

જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીની આગેવાનીમાં ગુજરાતના બ્રાહ્મણ પરિવારોના દીકરા-દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે નિર્માણાધીન ‘બ્રહ્મભવન’ પ્રોજેક્ટને આજે એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ વેગ મળ્યો છે. જાણીતા જમીનદાર અને ઉદારદિલ દાતા  ચિમનભાઈ અગ્રવાલે અડાલજ ખાતે આવેલી આશરે ૫૦ કરોડ રૂપિયાની કિંમતની, એન.એ. (N.A.) થયેલી ૫,૦૦૦ ચોરસ વાર જમીન બ્રહ્મભવનના નિર્માણ અર્થે દાનમાં આપી સામાજિક સમરસતા અને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગુજરાતના વિવિધ શહેરોમાંથી પધારેલા અલગ-અલગ ક્ષેત્રના ૧૦૦ જેટલા બ્રહ્મ આગેવાનોની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા ભૂમિગ્રહણ સમારંભમાં બ્રહ્મભવનના ફાઉન્ડર ટ્રસ્ટી અને પ્રથમ પ્રમુખ ડો. જગદીશ ત્રિવેદીએ આ ભવ્ય પ્રોજેક્ટની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દાતા તરફથી મળેલી આ કિંમતી જમીન ઉપર આશરે ૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૦ માળનું અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ બ્રહ્મભવન તૈયાર કરવામાં આવશે. આ પ્રસંગે સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયાએ પણ ખાસ ઉપસ્થિત રહીને આ સમાજઉપયોગી કાર્યને બિરદાવ્યું હતું.

આજના ભૂમિગ્રહણ સમારંભ દરમિયાન પણ દાતાઓ તરફથી ઉદાર હાથે સખાવતનો પ્રવાહ અવિરત રહ્યો હતો. સમારંભમાં વધુ અઢી કરોડ (₹૨.૫૦ કરોડ) રૂપિયાનું દાન પ્રાપ્ત થતાં, અત્યાર સુધીમાં જાહેર થયેલા કુલ દાનની રકમ સાડા બાર કરોડ (₹૧૨.૫૦ કરોડ) રૂપિયાને પાર કરી ગઈ છે.

દાન સ્વીકારવા માટે ત્રણ કેટેગરી નક્કી કરાઈ ભવનના નિર્માણ માટે જરૂરી ભંડોળ એકત્ર કરવા આગેવાનો દ્વારા એક ચોક્કસ આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ, આ ભવન માટે ફક્ત ત્રણ જ કેટેગરીમાં દાન ગ્રહણ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં પ્રથમ કેટેગરીમાં  ₹૧ કરોડ, દ્વિતીય કેટેગરીમાં  ₹૫૦ લાખ અને તૃતીય કેટેગરી ₹૨૫ લાખ. આ ત્રણ કેટેગરીના માધ્યમથી જ ૫૦ કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત કરીને વહેલી તકે ભવ્ય બ્રહ્મભવનનું સ્વપ્ન સાકાર કરવા માટે તમામ બ્રહ્મ આગેવાનો કટિબદ્ધ બન્યા છે.

You Might Also Like

વડોદરામાં AK-47 સાથે જૈશનો શંકાસ્પદ આતંકી ઝડપાયો

હવે GST રજિસ્ટ્રેશન રદ કરાવવા કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ

રસ્તા પર પડી ગયેલી 32 લાખની ચાંદી ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી

32 પેઢીઓમાં ચેકિંગ, 17 કિલો અખાદ્ય ખાદ્યપદાર્થોનો નાશ

પાંચ વર્ષમાં રાજકોટ જિલ્લામાં 43 બાળલગ્ન પર રોક, ચાર કિસ્સામાં પોલીસ ફરિયાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉનાના નવાબંદરમાં પોલિયો અભિયાનનો પ્રારંભે ભૂલકાઓને ટીપાં પીવડાવાયા
ગુજરાત

ઉનાના નવાબંદરમાં પોલિયો અભિયાનનો પ્રારંભે ભૂલકાઓને ટીપાં પીવડાવાયા

Editor By Editor 4 days ago
આગામી 10 દિવસમાં ઠંડી તોડશે 5 વર્ષનો રેકોર્ડ
જાણીતા રક્તરોગ નિષ્ણાત ડૉ. મોહન બી. અગ્રવાલ રવિવારે રાજકોટમાં: થેલેસેમીયા પીડિતોને આપશે માર્ગદર્શન
ઉનામાં કોંગ્રેસને ફટકો: ખજુદ્રા અને કાકેડી મોલીના ૩૫થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
જિલ્લા પંચાયતના બનતા નવા બિલ્ડીંગના બાંધકામમાં ભ્રષ્ટાચાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?