By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    5 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    6 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    6 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉનામાં કોંગ્રેસને ફટકો: ખજુદ્રા અને કાકેડી મોલીના ૩૫થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉનામાં કોંગ્રેસને ફટકો: ખજુદ્રા અને કાકેડી મોલીના ૩૫થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

Editor
Last updated: 2026/11/24 at 2:55 PM
2 hours ago
Share
ઉનામાં કોંગ્રેસને ફટકો: ખજુદ્રા અને કાકેડી મોલીના ૩૫થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
SHARE

ઉનામાં કોંગ્રેસને ફટકો: ખજુદ્રા અને કાકેડી મોલીના ૩૫થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

વડનગરથી વારાણસી બાઈક યાત્રામાં જોડાયેલા બે યુવાનોનું સન્માન કરાયું

 

અગ્ર ગુજરાત, ઊના

ઉના ૯૩-ઉના વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા રુદ્રાક્ષ પાર્ટી પ્લોટમાં ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિ ઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવતા ઉના તાલુકાના ખજુદ્રા તથા ગીરગઢડા તાલુકાનાકાકેડી મોલી ગામના ૩૫થી વધુ આગેવાનોએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં પ્રવેશ કરતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી હતી.

સમારોહમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સહિત ના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ખજુદ્રા ગામ ના બે પૂર્વ સરપંચ સહિત ૨૦થી વધુ કાર્યકરો અને કાકેડી મોલી ગામના ૧૫થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે પક્ષમાં પ્રવેશ કર્યો હતો. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે નવા કાર્યકરોનું પક્ષમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા અને ઉપસ્થિત કાર્યકરોને માર્ગદર્શન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમ દરમિયાન વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રામાં જોડાયેલા ઉના તાલુકાના મોટા ડેસર ગામના મહેશભાઈ પામક અને ગીરગઢડાના હાર્દિક ભાઈ પાનસુરિયાનું વિશેષ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં ઉપસ્થિત સૌ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. નવા કાર્યકરોના પક્ષપ્રવેશને ભાજપ સંગઠન માટે મજબૂતીરૂપ ગણાવતા આગેવાનોએ જનસેવા અને રાષ્ટ્રસેવાના કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

You Might Also Like

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટી અને ચેટીચાંદની રજામાં ફેરફાર

 PGVCLનો ૬૨ લાખ ગ્રાહકોને ભાવ વધારાનો ઝટકો

 સિટી બસમાં CNG અને EVમાં કંડકટર ભરતીમાં અલગ-અલગ લાયકાતથી વિવાદ

જિલ્લા પંચાયતના બનતા નવા બિલ્ડીંગના બાંધકામમાં ભ્રષ્ટાચાર

ગુજરાત પોલીસમાં હવે 3૦૦૦ નહી સીધી, ૧૨,૯૯3 જગ્યા પર ભરતી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 પરિક્રમા અંતિમ ચરણમાં, લાખો ભકતો હજુ જંગલમાં
ગુજરાતજૂનાગઢ

 પરિક્રમા અંતિમ ચરણમાં, લાખો ભકતો હજુ જંગલમાં

Editor By Editor 1 day ago
વાવાઝોડુ અકવાન આજે દરિયાકાંઠે ટકરાશે
 સુરતમાં કોન્સ્ટેબલને ચપ્પુ મારી ભાગેલા આરોપી પર એન્કાઉન્ટર
 પોરબંદર-સંતરાગાછી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં વધારાનો સ્લીપર કોચ જોડાશે
પ્રેમનું અંતિમ સમર્પણ: દ્રષ્ટિકોણ બદલતી એક હૃદયસ્પર્શી ગાથા.
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?