By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    13 minutes ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    1 hour ago
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    2 hours ago
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    3 hours ago
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ડોગ માટે હવે મળે છે પેટ ફ્રેન્ડલી કેક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

ડોગ માટે હવે મળે છે પેટ ફ્રેન્ડલી કેક

agragujaratnews
Last updated: 2024/06/25 at 7:36 PM
12 months ago
Share
ડોગ માટે હવે મળે છે પેટ ફ્રેન્ડલી કેક
SHARE

પેટ ફ્રેન્ડલી કેક પ્રાણીઓ માટે ફાયદાકારક વસ્તુનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

ફ્રુટ,વેજીટેબલ, પીનટ બટર, કર્ડ વેજીટેબલ સ્ટોક, મધ વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે હેલ્ધી કેક

વર્તમાન સમયમાં લોકો ખુશીનો પ્રસંગ કેક કાપીને ઉજવે છે. બાળકોનો બર્થ ડે હોય કે પછી  વેડિંગ એનિવર્સરી હોય કે અન્ય કોઈ પ્રસંગ હોય, કેક કાપવાનો ટ્રેન્ડ એવર ગ્રીન છે. લોકો પોતાની મનપસંદ કેક, ઓર્ડર આપી બનાવડાવે છે. આ રીતે ઓર્ડર લઈને કેક બનાવતા હેમાબેન ગઢીયાને વિચાર આવ્યો કે માણસ માટે કેક બને છે તો પાલતુ પ્રાણી માટે કેક શા માટે ન બનાવી શકાય? આજે ઘણા લોકો પેટ લવર્સ છે પોતાના ઘરમાં રાખેલા ડોગની પરિવારના  સભ્યની જેમ કાળજી લે છે એ લોકો માટે ખુશીના સમાચાર એ છે કે હવે તેઓ પોતાના પેટ માટે પણ ખાસ પ્રકારની કેક  બનાવડાવી શક્શે.

Contents
પેટ ફ્રેન્ડલી કેક પ્રાણીઓ માટે ફાયદાકારક વસ્તુનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.ફ્રુટ,વેજીટેબલ, પીનટ બટર, કર્ડ વેજીટેબલ સ્ટોક, મધ વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે હેલ્ધી કેક

રાજકોટમાં પ્રથમ વખત  હેમાબેન ગઢીયાએ આ પ્રકારની કેક બનાવી છે.તેઓ  ટોકન દરે કુકિંગ ક્લાસ ચલાવે છે, તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરે છે.બીજાને મદદ કરવા તેઓ હંમેશા તત્પર હોય છે.ખૂબ જ નજીવી રકમ લઈને તેઓ કેક,ચોકલેટ,કૂકીઝ વગેરે શીખવે છે જેથી બહેનો તેના ઓર્ડર લઈ પગભર થઈ શકે.તેઓ પોતાના ઘરની આસપાસ શેરીમાં પ્રાણીઓનું પણ ખૂબ ધ્યાન રાખે છે. શેરીમાં કૂતરાને દૂધ, રોટલી,બિસ્કીટ નાખે છે પાણી પીવડાવે છે. તેઓને વિચાર આવ્યો કે જો માણસ કેક ખાય શકે છે તો આ પાલતુ પ્રાણી શા માટે કેક ન ખાઈ શકે? આમ  તેઓએ ખાસ પેટ ફ્રેન્ડલી કેક  બનાવી.પોતાના આ ઈનોવેટિવ આઈડિયા બાબત હેમાબેન જણાવે છે કે સામાન્ય કેક અને પેટ ફ્રેન્ડલી કેક અલગ હોય છે. ડોગ અને અન્ય પ્રાણીઓ માટે સાજી,સોડા,બેકિંગ પાઉડર, મેંદો નુકસાનકારક છે તેથી કેકમાં તેનો ઉપયોગ કરી શકાતો નથી. મોટાભાગે પીનટ બટર, કર્ડ,ઓટ્સ,બદામ પાવડર,વેજીટેબલ, ફ્રુટ,વેજીટેબલ સ્ટોક મધ વગેરેનો ઉપયોગ કરીને તેઓ કેક બનાવે છે ઘણી વખત કોઈ વ્યક્તિને પોતાના ડોગ માટે ખાસ અમુક વસ્તુ નાખીને કેક બનાવવી હોય તો તે પણ  બનાવી શકાય છે. આ કેક 200 રૂપિયાથી શરૂ કરીને 500 સુધીની મળી શકે છે આ કેકમાં અન્ય એવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી જે પેટ માટે નુકસાનકારક હોય તેથી દરેક લોકોને પોસાય એવી કિંમતમાં આ કેક બની જાય છે.

 પેટ ફ્રેન્ડલી કેકનો ઓર્ડર આપનાર માનસી બેન જણાવે છે કે ખાસ ડોગ માટેની કેકનો વિચાર જ ખૂબ અલગ છે.પેટ માટે ખાસ કેક બનાવવાનો વિચાર પેટ લવર હોય તેને જ આવી શકે.આ કેક ડોગ માટે ખૂબ હેલધી છે અને ટેસ્ટમાં પણ સરસ છે.ડોગ માટે જે વસ્તુ ફાયદાકારક છે તે બધાનો ઉપયોગ કરીને કેક બનાવવામાં આવે છે તે ખૂબ સારી બાબત છે.ડોગ માટેની કેક દેખાવમાં સુંદર અને સ્વાદમાં પણ સરસ હોય છે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર
હેલ્થ

Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર

By 4 days ago
Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો
South Africa WTC ફાઇનલમાં વિજયનો સ્વાદ ચાખશે?
Babar Azam અને રિઝવાનની ઈન્ટરનેશનલ લેવલ પર બેઈજ્જતી, કોણ બનશે નવું કેપ્ટન?
Business:સેન્સેક્સમાં ચાર દિવસની તેજીનું ધોવાણ : શેરબજાર ફ્લેટ બંધ થયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?