By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીર ગઢડાના આંકોલાલી ગામે મહિલાનું ગળું કાપી હત્યા કરી સોનાચાંદીના દાગીનાની લુંટ ચલાવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથગુજરાતન્યૂઝરાજકોટ

ગીર ગઢડાના આંકોલાલી ગામે મહિલાનું ગળું કાપી હત્યા કરી સોનાચાંદીના દાગીનાની લુંટ ચલાવી

agragujaratnews
Last updated: 2024/10/29 at 7:04 PM
2 years ago
Share
ગીર ગઢડાના આંકોલાલી ગામે મહિલાનું ગળું કાપી હત્યા કરી સોનાચાંદીના દાગીનાની લુંટ ચલાવી
SHARE

બપોરના સમયે ધોળા દિવસે મહિલા પોતાના પતિ પુત્ર ને ભાથુ દેવા જતી હતી અને સીમ વિસ્તાર મા લુંટાઈ

સમગ્ર વિસ્તારમાં પોલીસ નો કાફલો હત્યારા ને શોધવા ઉતરી પડ્યો

મહિલા નું અર્ધું ગળું કાપી નાખતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી

ઊના ગીરગઢડા નાં આકોલાલી સીમ વિસ્તારમાં બપોર નાં બારેક વાગ્યા ના સમયે પતિ પુત્ર ને ભાથું દેવાં જતી ૪૫ વર્ષ ની કોળી મહિલા ને ધાબાવડ આકોલાલી ગાડાવટ રસ્તે કોઈ લુંટારા એ આંતરી ને ગળા ના ભાગે તીક્ષ્ણ હથીયાર વડે ગળુ કાપી નાખી મોત ને ઘાટ ઉતારી ગળા,કાન,નાક,પગ મા પહેરેલા સોના ચાંદી ના દાગીનાની લુંટ ચલાવી નાશી છુટતા સનસનાટી ફેલાઇ ગઇ છે આ બાબતે પોલીસ નાં ધાડે ધાડા ઉતારી હત્યારા ની શોધખોળ શરૂ કરાયેલ છે
બનાવ ની મળતી માહિતી અનુસાર ગીરગઢડા તાલુકા નાં આંકોલાલી ગામે રહેતા અને. પાંજેરી ની સીમ કાકરિયા તળાવ નજીક આવેલી સીમ મા દશ વિધા જમીન ધરાવી શ્રમિક ખેડૂત જેઠાભાઈ દેવાયત ભાઈ વાજા પોતાના પુત્ર સાથે વાડીમાં વાવેતર કર્યું હોવાથી ત્યાં હોય પોતાની પત્ની રૈયાબેન વાજા ઉ.વ ૪૫ પોતાનાં ગામ માં આવેલ ઘરે થી બપોર નું ભોજન બનાવી ને બાર સાડા બાર વાગ્યે વાડી એ ભાથું દેવાં જતાં હતાં એ વખતે આકોલાલી થી ધાબાવડ જવાના જુના સીમ વિસ્તાર નાં અવવારૂ રસ્તે ધોળા દીવસે રૈયાબેન ને કોઈ અજાણ્યા શખ્સોએ રસ્તે આંતરી ને તીક્ષ્ણ હથીયાર વડે ગળા ના ભાગે હિંસક હુમલો કરીને ગળુ કાપી નાખી મોત ને ઘાટ ઉતારી દીધા હતા
રૈયાબેન વાજા એ પોતાના ગળામા પહેરેલ સોના નો હાર,કાન મા પહેરેલ સોનાની કડી, સોનાના ડેસકા નાકની કડી, પગના ચાંદીના છડા સહિત અંદાજીત બે લાખ નાં દાગીના પણ લુંટી હત્યારા નાશી છુટ્યા હતા
આ બનાવ લૂંટ નાં ઇરાદે હત્યા થયા ની આશંકા હોવાનું જોવા મળ્યું હતુ વૃધા ને ગળા ના ભાગે તેમજ અન્ય ભાગે તીક્ષ્ણ હથિયાર ના ઘા ના નિશાન હોવાનું બહાર આવ્યું છે લાભુબેન ઉર્ફે રૈયાબેન નામની કોળી મહિલા લોહીલુહાણ હાલતમાં સીમ વિસ્તારમાં પડી હોવાની જાણ તેનાં પતિ પુત્ર સહિત ગ્રામજનો ને થતા અને ગીરગઢડા પોલીસ ને જાણ કરતા પી ગીર ગઢડા પોલીસ તેમજ ઊના નાં ડીવાયએસપી એમ એફ ચૌધરી સહિત ગીર સોમનાથ જિલ્લા એલ સી બી, એસ ઓ જી, નો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક મહિલા ની લોહીલુહાણ હાલતમા પડેલી લાશ નું નિરીક્ષણ કરેલ અને આજુ બાજુ ના વિસ્તાર નું પણ ઝિણવટ ભર્યું નિરીક્ષણ કર્યા બાદ મૃતક મહિલાના મૃતદેહ ને પી.એમ. માટે ગીરગઢડા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે
આ હત્યા લુંટ કરવાનાં ઇરાદે થયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં તારણ કાઢવામાં આવી રહ્યું હોવાનું અનુમાન પોલીસ કરી રહી છે પરંતુ આ હત્યારા ઝડપાયા બાદ હત્યાનું સાચું કારણ બહાર આવશે હાલ આકોલાલી ગામ ની સીમ માં પોલીસે સર્ચ ઓપરેશન દ્વારા હત્યારાઓનું પગેરું મેળવવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે

Contents
બપોરના સમયે ધોળા દિવસે મહિલા પોતાના પતિ પુત્ર ને ભાથુ દેવા જતી હતી અને સીમ વિસ્તાર મા લુંટાઈસમગ્ર વિસ્તારમાં પોલીસ નો કાફલો હત્યારા ને શોધવા ઉતરી પડ્યોમહિલા નું અર્ધું ગળું કાપી નાખતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરીઊના ગીરગઢડા નાં આકોલાલી સીમ વિસ્તારમાં બપોર નાં બારેક વાગ્યા ના સમયે પતિ પુત્ર ને ભાથું દેવાં જતી ૪૫ વર્ષ ની કોળી મહિલા ને ધાબાવડ આકોલાલી ગાડાવટ રસ્તે કોઈ લુંટારા એ આંતરી ને ગળા ના ભાગે તીક્ષ્ણ હથીયાર વડે ગળુ કાપી નાખી મોત ને ઘાટ ઉતારી ગળા,કાન,નાક,પગ મા પહેરેલા સોના ચાંદી ના દાગીનાની લુંટ ચલાવી નાશી છુટતા સનસનાટી ફેલાઇ ગઇ છે આ બાબતે પોલીસ નાં ધાડે ધાડા ઉતારી હત્યારા ની શોધખોળ શરૂ કરાયેલ છે બનાવ ની મળતી માહિતી અનુસાર ગીરગઢડા તાલુકા નાં આંકોલાલી ગામે રહેતા અને. પાંજેરી ની સીમ કાકરિયા તળાવ નજીક આવેલી સીમ મા દશ વિધા જમીન ધરાવી શ્રમિક ખેડૂત જેઠાભાઈ દેવાયત ભાઈ વાજા પોતાના પુત્ર સાથે વાડીમાં વાવેતર કર્યું હોવાથી ત્યાં હોય પોતાની પત્ની રૈયાબેન વાજા ઉ.વ ૪૫ પોતાનાં ગામ માં આવેલ ઘરે થી બપોર નું ભોજન બનાવી ને બાર સાડા બાર વાગ્યે વાડી એ ભાથું દેવાં જતાં હતાં એ વખતે આકોલાલી થી ધાબાવડ જવાના જુના સીમ વિસ્તાર નાં અવવારૂ રસ્તે ધોળા દીવસે રૈયાબેન ને કોઈ અજાણ્યા શખ્સોએ રસ્તે આંતરી ને તીક્ષ્ણ હથીયાર વડે ગળા ના ભાગે હિંસક હુમલો કરીને ગળુ કાપી નાખી મોત ને ઘાટ ઉતારી દીધા હતા રૈયાબેન વાજા એ પોતાના ગળામા પહેરેલ સોના નો હાર,કાન મા પહેરેલ સોનાની કડી, સોનાના ડેસકા નાકની કડી, પગના ચાંદીના છડા સહિત અંદાજીત બે લાખ નાં દાગીના પણ લુંટી હત્યારા નાશી છુટ્યા હતા આ બનાવ લૂંટ નાં ઇરાદે હત્યા થયા ની આશંકા હોવાનું જોવા મળ્યું હતુ વૃધા ને ગળા ના ભાગે તેમજ અન્ય ભાગે તીક્ષ્ણ હથિયાર ના ઘા ના નિશાન હોવાનું બહાર આવ્યું છે લાભુબેન ઉર્ફે રૈયાબેન નામની કોળી મહિલા લોહીલુહાણ હાલતમાં સીમ વિસ્તારમાં પડી હોવાની જાણ તેનાં પતિ પુત્ર સહિત ગ્રામજનો ને થતા અને ગીરગઢડા પોલીસ ને જાણ કરતા પી ગીર ગઢડા પોલીસ તેમજ ઊના નાં ડીવાયએસપી એમ એફ ચૌધરી સહિત ગીર સોમનાથ જિલ્લા એલ સી બી, એસ ઓ જી, નો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક મહિલા ની લોહીલુહાણ હાલતમા પડેલી લાશ નું નિરીક્ષણ કરેલ અને આજુ બાજુ ના વિસ્તાર નું પણ ઝિણવટ ભર્યું નિરીક્ષણ કર્યા બાદ મૃતક મહિલાના મૃતદેહ ને પી.એમ. માટે ગીરગઢડા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ હત્યા લુંટ કરવાનાં ઇરાદે થયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં તારણ કાઢવામાં આવી રહ્યું હોવાનું અનુમાન પોલીસ કરી રહી છે પરંતુ આ હત્યારા ઝડપાયા બાદ હત્યાનું સાચું કારણ બહાર આવશે હાલ આકોલાલી ગામ ની સીમ માં પોલીસે સર્ચ ઓપરેશન દ્વારા હત્યારાઓનું પગેરું મેળવવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છેમૃતક મહિલા ને ત્રણ સંતાનો હોવાનું બહાર આવ્યુંમૃતક મહિલા રૈયા બેન ને અલગ અલગ નામે બોલાવતા હતા તેમના પતિ જેઠાભાઈ વાઝા ને ટુંકી જમીન આકોલાલી સીમ મા આવેલ છે બે પુત્ર અને એક પુત્રી સંતાન મા હોય એક દિકરીનાં લગ્ન ખાપટ ગામે કરાયાં હતાં બે દિકરા જમીન માં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા ગામજનો નાં જણાવ્યા અનુસાર જેઠાભાઈ નું પરીવાર તદન ભોળુ અને ભગત જેવુ હોય તેમના પરીવાર સાથે આવી ધટના બનતા અરેરાટી પ્રસરી ગઇ છે આજુબાજુ ના ભાગે જમીનો પોતાના કાકા દાદા ની આવેલી છે ધોળા દિવસે ગળુ કાપી લુંટ ની ધટના પોલીસ માટે પડકારઊના ગીરગઢડા પંથકમાં ધોળા દીવસે મહિલા ની હત્યા કરીને તીક્ષ્ણ હથીયાર વડે ગળુ કાપી ને સોના ચાંદી ના દાગીના લુંટી જવાની ઘટના પોલીસ માટે પડકાર રૂપ બની રહીં છે કાયદો વ્યવસ્થા ની સ્થિતી કેટલી હદે કથળી રહી છે કે ગ્રામિણ ક્ષેત્રો ના સીમાડાઓ પણ સલામત સુરક્ષિત રહ્યા નથી ચોરી ની ઘટના સામાન્ય બની ગઈ હતી પરંતુ ખેતીવાડી ધરાવતા ખેડૂતો પણ સલામત ન હોય તેમ ધોળા દિવસે હત્યા કરી મહિલા ને લુંટી હત્યારા નાશી છુટ્યા હોવાના કારણે આ સમગ્ર ઘટના પોલીસ માટે પડકાર સાબીત થશે તેવી ચર્ચા સમગ્ર ગ્રામજનો મા ઉઠવા પામી છેનિર્દોષ મહિલા ની હત્યા બાદ બે લાખ ના દાગીના લુંટી લીધા હોવાની ચર્ચાપાંજેરી સીમ વિસ્તારમાં કાંકરિયા તળાવ નજીક મહિલા ને મોત ને ધાટ ઊતારી દીધા પછી લુંટારાઓ એ મહિલા ના શરીર ઉપરથી અંદાજીત બે લાખ જેટલી રકમ ના દાગીના લુંટી ફરાર બની ગયાં હતા હત્યા સ્થળે મહિલા નું ભાથું અને બકડીયા સહિત વસ્તુઓને મળી આવેલ હતીદિવાળી ના તહેવાર ની તૈયારી કરતા પરિવાર પર આભ ફાટયુંએક તરફ દિવાળી ની તૈયારી કોળી પરિવાર મા ચાલતી હોય અને વાડી એ કામ પણ પૂરું થવાનું હતું અને આજે અચાનક જ રૈયાબેન ની હત્યા થતા કોળી પરિવાર પર જાણે કે આભ ફાટયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને સવાલ પણ ઉભો થવા પામેલ કે રૈયાબેન સાથે કોને દુશ્મની હોય આમ અનેક સવાલ આ હત્યા મા ઉભા થવા પામેલ છેપોલીસ ડોગ સ્કવોડ ની મદદ પણ લેશેપોલીસ મા આ હત્યા પડકાર સમાન હોય એમ આ દિન દહાડે થયેલ મહિલા ની હત્યા નો ભેદ ઉકેલવા અને હત્યારા સુધી પહોંચવા ડોગ સ્કવોડ ની મદદ લેવા મા આવશે

 

મૃતક મહિલા ને ત્રણ સંતાનો હોવાનું બહાર આવ્યું

મૃતક મહિલા રૈયા બેન ને અલગ અલગ નામે બોલાવતા હતા તેમના પતિ જેઠાભાઈ વાઝા ને ટુંકી જમીન આકોલાલી સીમ મા આવેલ છે બે પુત્ર અને એક પુત્રી સંતાન મા હોય એક દિકરીનાં લગ્ન ખાપટ ગામે કરાયાં હતાં બે દિકરા જમીન માં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા ગામજનો નાં જણાવ્યા અનુસાર જેઠાભાઈ નું પરીવાર તદન ભોળુ અને ભગત જેવુ હોય તેમના પરીવાર સાથે આવી ધટના બનતા અરેરાટી પ્રસરી ગઇ છે આજુબાજુ ના ભાગે જમીનો પોતાના કાકા દાદા ની આવેલી છે

ધોળા દિવસે ગળુ કાપી લુંટ ની ધટના પોલીસ માટે પડકાર

ઊના ગીરગઢડા પંથકમાં ધોળા દીવસે મહિલા ની હત્યા કરીને તીક્ષ્ણ હથીયાર વડે ગળુ કાપી ને સોના ચાંદી ના દાગીના લુંટી જવાની ઘટના પોલીસ માટે પડકાર રૂપ બની રહીં છે કાયદો વ્યવસ્થા ની સ્થિતી કેટલી હદે કથળી રહી છે કે ગ્રામિણ ક્ષેત્રો ના સીમાડાઓ પણ સલામત સુરક્ષિત રહ્યા નથી ચોરી ની ઘટના સામાન્ય બની ગઈ હતી પરંતુ ખેતીવાડી ધરાવતા ખેડૂતો પણ સલામત ન હોય તેમ ધોળા દિવસે હત્યા કરી મહિલા ને લુંટી હત્યારા નાશી છુટ્યા હોવાના કારણે આ સમગ્ર ઘટના પોલીસ માટે પડકાર સાબીત થશે તેવી ચર્ચા સમગ્ર ગ્રામજનો મા ઉઠવા પામી છે

નિર્દોષ મહિલા ની હત્યા બાદ બે લાખ ના દાગીના લુંટી લીધા હોવાની ચર્ચા

પાંજેરી સીમ વિસ્તારમાં કાંકરિયા તળાવ નજીક મહિલા ને મોત ને ધાટ ઊતારી દીધા પછી લુંટારાઓ એ મહિલા ના શરીર ઉપરથી અંદાજીત બે લાખ જેટલી રકમ ના દાગીના લુંટી ફરાર બની ગયાં હતા હત્યા સ્થળે મહિલા નું ભાથું અને બકડીયા સહિત વસ્તુઓને મળી આવેલ હતી

દિવાળી ના તહેવાર ની તૈયારી કરતા પરિવાર પર આભ ફાટયું

એક તરફ દિવાળી ની તૈયારી કોળી પરિવાર મા ચાલતી હોય અને વાડી એ કામ પણ પૂરું થવાનું હતું અને આજે અચાનક જ રૈયાબેન ની હત્યા થતા કોળી પરિવાર પર જાણે કે આભ ફાટયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને સવાલ પણ ઉભો થવા પામેલ કે રૈયાબેન સાથે કોને દુશ્મની હોય આમ અનેક સવાલ આ હત્યા મા ઉભા થવા પામેલ છે

પોલીસ ડોગ સ્કવોડ ની મદદ પણ લેશે

પોલીસ મા આ હત્યા પડકાર સમાન હોય એમ આ દિન દહાડે થયેલ મહિલા ની હત્યા નો ભેદ ઉકેલવા અને હત્યારા સુધી પહોંચવા ડોગ સ્કવોડ ની મદદ લેવા મા આવશે

You Might Also Like

સનાતન સેતુ હનુમંત કથાની સફળતા માટે સ્વયંસેવકોનું બહુમાન

વોર્ડ નં. ૯માં ભાજપ  દ્વારા ‘મન કી બાત’ કાર્યક્રમ અને ટિફિન બેઠક યોજાઈ

શાળા પ્રવેશોત્સવને સશક્તિકરણનો મહાયજ્ઞ ગણાવતા રાજુભાઈ ધ્રુવ

લોધિકાના હરિપર (પાળ) ગામે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવની ઉજવણી

રાજકોટમાં કલા, સ્પોર્ટ્સ અને કોર્પોરેટ ક્ષેત્રે નવો અધ્યાય શરૂ કરતી ‘પ્રાઇમ વિઝન ઇવેન્ટ્સ’ 

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાળામાં ૧૬.35 લાખ વિદ્યાર્થીનું નામાંકન, પણ પુસ્તક ક્યા?
રાજકોટ

શાળામાં ૧૬.35 લાખ વિદ્યાર્થીનું નામાંકન, પણ પુસ્તક ક્યા?

Editor By Editor 4 days ago
ડુપ્લીકેટ ગુજરાત મોડલ! નકલી IPS અને બ્રાન્ડના નામે વેંચાતા કપડા, ચશ્મા મળ્યા
સુરત સ્વામિનારાયણ ગુરુકુલમાં દેવકૃષ્ણદાસજી સ્વામીની પધરામણી
ખોડલધામના સર્વરોગ નિદાન કેમ્પમાં આરોગ્યસેવાનો મહાયજ્ઞ, 700થી વધુ લોકોએ લીધો લાભ
 RTOમાં સર્વરની ટેકનિકલ ખામીથી રદ થયેલી અપોઇમેન્ટની નવી તારીખ જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?