By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    18 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Kolkata થંડરબ્લેડસનો UTT સીઝન 6માં સમાવશે, એક્શન-PBG એક નવા અવતારમાં જોવા મળશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Kolkata થંડરબ્લેડસનો UTT સીઝન 6માં સમાવશે, એક્શન-PBG એક નવા અવતારમાં જોવા મળશે

Last updated: 2025/04/02 at 12:06 PM
12 months ago
Share
Kolkata થંડરબ્લેડસનો UTT સીઝન 6માં સમાવશે, એક્શન-PBG એક નવા અવતારમાં જોવા મળશે
SHARE

અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) સિઝન ૬માં પણ પોતાની મજબૂત પકડ ચાલું રાખશે, કેમ કે એક રોમાંચક નવી ફ્રેન્ચાઇઝી કોલકાતા થંડરબ્લેડ્સનો લીગમાં સમાવેશ થયો છે. જે એક સમૃદ્ધ રમતગમત વારસા ધરાવતા શહેરમાં ટેબલ ટેનિસની ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત PBG એક નવા બોલ્ડ પુણે જગુઆર અવતારમાં કોર્ટ પર ઉતરશે. નવીનતમ સિઝનમાં ટીમો ૨૯ મે થી ૧૫ જૂન સુધી પ્રથમ વખત અમદાવાદમાં ટાઇટલ માટે લડતી જોવા મળશે, જે વિશ્વ કક્ષાની રમત પ્રદાન કરશે અને લીગની પહોંચને એવા ક્ષેત્રોમાં વધુ વિસ્તૃત કરશે જ્યાં TTનો મજબૂત ગઢ છે.

થંડરબ્લેડ્સ યુટીટી સીઝન 6માં ધમાલ મચાવશે

યુનિકોપ્સ ગ્રુપ અને એમવિકાસ ગ્રુપની સહ-માલિકીની કોલકાતા થંડરબ્લેડ્સ યુટીટી સીઝન 6માં ધમાલ મચાવશે. ફ્રેન્ચાઇઝી ટેબલ ટેનિસની ઊંડી સમજણ સાથે નવીનતમ સીઝનમાં પ્રવેશ કરી રહી છે, જેમાં સહ-માલિકો કેતન જૈન અને રજત કુમાર, ભૂતપૂર્વ રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ છ, જેમણે રમતનો બહોળો અનુભવ મેળવ્યો છે. આ ઉપરાંત પ્રખ્યાત કોચ અંશુલ ગર્ગ ટીમ ડિરેક્ટરની નવી ભૂમિકામાં પાછા ફર્યા છે, જેમણે સીઝન 4 અને 5 માં યુટીટીમાં સ્પર્ધાત્મક ટીમોનું કુશળતાપૂર્વક નિરીક્ષણ કર્યું છે.

સીઝન 6માં મેદાનમાં ઉતરવાની આશા રાખીએ છીએ

કોલકાતા થંડરબ્લેડ્સના સહ-માલિક કેતન જૈને જણાવ્યું કે, “અમે અલ્ટીમેટ ટેબલ ટેનિસનો ભાગ બનવા માટે ઉત્સાહિત અને આનંદિત છીએ. આ લીગે ટેબલ ટેનિસ માટે એક નવા માપદંડો સ્થાપિત કર્યા છે અને ભારતમાં ટેબલ ટેનિસને અનેકગણું વિકસાવવામાં મદદ કરી છે. કોલકાતામાં દરેક રમતમાં અદ્ભુત ચાહકો સાથે મજબૂત રમત સંસ્કૃતિ છે અને અમે એક સ્પર્ધાત્મક ટેબલ ટેનિસ ટીમ બનાવવા માટે આતુર છીએ જેને તેઓ પાછળ રાખી શકે. અમે તેમાં જોડાવા માટે ઉત્સુક છીએ અને સીઝન 6માં મેદાનમાં ઉતરવાની આશા રાખીએ છીએ,”

ભારતભરમાં પોતાની ઉપસ્થિતિનું વિસ્તરણ કરી રહ્યું છે

કોલકાતા થંડરબ્લેડ્સના આગમન સાથે યુટીટી સીઝન 6માં ભારતભરમાં પોતાની ઉપસ્થિતિનું વિસ્તરણ કરી રહ્યું છે, જે લીગના વધતા પ્રભાવને આગળ વધારશે. દરેક સિઝન સાથે યુટીટીએ ભારતીય અને આંતરરાષ્ટ્રીય પેડલર્સને ઉચ્ચતમ સ્તરે સ્પર્ધા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જેમાં હરીફાઈ અને રોમાંચક એક્શનનો વિકાસ થયો છે. અમદાવાદમાં આગામી સીઝન આ ગતિને ચાલુ રાખશે અને રમતને નવા અને સ્થાપિત પ્રેક્ષકો સુધી પહોંચાડશે, જ્યાં કોલકાતા થંડરબ્લેડ્સની સાથે-સાથે પીબીજી પુણે, જગુઆર્સ યુટીટીના વિકસતા લેન્ડસ્કેપના ભાગ રૂપે એક નવા અવતારમાં કોર્ટ પર ઉતરશે.

ટેબલ ટેનિસ અને રોમાંચક એક્શન પ્રદાન કરશે

UTT ના સહ-પ્રમોટર્સ વિતા દાની અને નિરજ બજાજે જણાવ્યું હતું કે, “અમે કોલકાતા થંડરબ્લેડ્સનું અલ્ટીમેટ ટેબલ ટેનિસમાં સ્વાગત કરતાં ખૂબ ખુશ છીએ. અમને વિશ્વાસ છે કે તેઓ UTT ટેપેસ્ટ્રીમાં એક અનોખો રંગ ઉમેરશે. દરેક સીઝનમાં UTT એ ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને એકસાથે લાવીને એક સ્પર્ધાત્મક માહોલમાં વધારો કર્યો છે.

ટેનિસ લીગમાં વધુ એક રોમાંચક ચેપ્ટર જોવા મળશે

નવી ટીમ અને અમદાવાદમાં પ્રથમ વખત આયોજનની સાથે સીઝન 6 એ વચનને પણ પૂર્ણ કરશે અને ખેલાડીઓ અને ચાહકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળી ટેબલ ટેનિસ અને રોમાંચક એક્શન પ્રદાન કરશે.”29 મેથી શરૂ થનાર આ ટુર્નામેન્ટમાં ટીમો લીગ સ્ટેજમાં સ્પર્ધા કરશે અને ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. એસ્ટાબ્લિશ ફ્રેન્ચાઇઝીઓ અને ફ્રેશ ડાયનામિકના મિશ્રણ સાથે સીઝન 6 ભારતની પ્રીમિયર ટેબલ ટેનિસ લીગમાં વધુ એક રોમાંચક ચેપ્ટર જોવા મળશે. 

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
સુરત

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Editor By Editor 4 days ago
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?