By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    9 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPL 2025: પ્લે ઓફ મેચમાંથી બહાર થતાં RRના ફિલ્ડીંગ કોચના નિવેદનની ચર્ચા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL 2025: પ્લે ઓફ મેચમાંથી બહાર થતાં RRના ફિલ્ડીંગ કોચના નિવેદનની ચર્ચા

Last updated: 2025/05/02 at 1:46 PM
11 months ago
Share
IPL 2025: પ્લે ઓફ મેચમાંથી બહાર થતાં RRના ફિલ્ડીંગ કોચના નિવેદનની ચર્ચા
SHARE

આ સિઝનમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્લેઓફમાં સ્થાન મેળવવાની રાજસ્થાન રોયલ્સની આશાઓ ખતમ થઈ ગઈ છે. પરંતુ તેમના ફિલ્ડિંગ કોચ દિશાંત યાજ્ઞિકે જણાવ્યું હતું કે મેગા ઓક્શન પહેલા જોસ બટલર અને ટ્રેન્ટ બોલ્ટ જેવા સુપરસ્ટારને રિલીઝ કરવાની ટીકા છતાં તેમની ટીમ યુવાનોને ટેકો આપવાનું ચાલુ રાખશે. રાજસ્થાન રોયલ્સ 11 મેચોમાં ફક્ત છ પોઈન્ટ ધરાવે છે અને પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થાને છે. ગુરુવારે અહીં મુંબઈ ઈન્ડિયન્સે તેમને 100 રનથી હરાવ્યું હતુ.

RRમાં યુવા ખેલાડીઓ

રોયલ્સ પાસે તેમની ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ છે. જેમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી, સૌથી યુવા IPL સેન્ચુરી કરનાર, અને ઓપનર યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે. પરંતુ તેમને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ મર્યાદિત ઓવરના કેપ્ટન બટલર અને ન્યુઝીલેન્ડના ઝડપી બોલર બોલ્ટની ખોટ સાલતી હોય છે. જ્યારે યાજ્ઞિકને ગયા વર્ષની ટીમ અને આ વર્ષની ટીમ વચ્ચેના તફાવત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “સ્ટાર ખેલાડીઓ વિશેના તમારા પ્રશ્નમાં એક મોટો મુદ્દો છે. જ્યારે પણ કોઈ નવો ખેલાડી આવે છે. ત્યારે તે સ્ટાર નથી હોતો પરંતુ તેને સ્ટાર બનાવી દેવામાં આવે છે.” મેચ પછી તેમણે પત્રકારોને જણાવ્યું, “ગયા વર્ષે અમારી પાસે જે ખેલાડીઓ હતા, જ્યારે તેઓ ટીમમાં આવ્યા, ત્યારે તેઓ સ્ટાર નહોતા, પરંતુ તેઓ સ્ટાર બની ગયા અને હવે જે ખેલાડીઓ અમારી ટીમમાં છે, અમે તેમને સ્ટાર બનાવીશું. અમે સુપરસ્ટાર ખરીદતા નથી, અમે સુપરસ્ટાર બનાવીએ છીએ અને તે અમારું મુખ્ય લક્ષ્ય છે.” ગયા વર્ષે, રોયલ્સે 14 મેચમાંથી 17 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને રહીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ સામે, ઓપનર સૂર્યવંશી પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો જ્યારે જયસ્વાલે 13 રન બનાવ્યા હતા. 218 રનનો પીછો કરતી વખતે રોયલ્સ 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

સ્ટાર ખેલાડી બનાવવામાં આવે છેઃ દિક્ષાંત યાજ્ઞિક

દિક્ષાંત યાજ્ઞિકે કહ્યું, “વૈભવ સૂર્યવંશીને જુઓ, જ્યારે તે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે બધા ખુશ હતા. દર્શકો ખુશ હતા અને અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ ખેલાડીઓ સ્ટાર બનશે.” તેમણે કહ્યું, “આનાથી આગળ વિચારવાનો સમય આવી ગયો છે. જ્યારે તમારી પાસે સ્ટાર ખેલાડી ન હોય, ત્યારે તમારે તેને ભૂલીને આગળ વધવું પડશે. અમારી પાસે વૈભવ, યશસ્વી જયસ્વાલ છે. સંજુ સેમસન અમારા કેપ્ટન છે. અમે આ ટીમ સાથે આગળ વધીશું અને અમે જીતીશું.” દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર દીપક ચહરે સ્વીકાર્યું કે જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા વર્લ્ડ ક્લાસ બોલરો સાથે બોલિંગ કરવાથી તેમનું કામ સરળ બને છે. તેમણે કહ્યું, “જ્યારે તમે વિશ્વ કક્ષાના બોલરો સાથે બોલિંગ કરો છો. ત્યારે તમારા માટે કામ સરળ બની જાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPLમાં સારું પ્રદર્શન કરનારા વિશ્વ કક્ષાના બોલરો સાથે બોલિંગ કરવાથી મને મદદ મળી રહી છે અને જ્યારે તમે એક યુનિટ તરીકે બોલિંગ કરો છો, ત્યારે બીજી ટીમ માટે પણ તે મુશ્કેલ બની જાય છે.” 

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
રાજકોટ

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Editor By Editor 2 days ago
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?