By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    1 week ago
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    1 week ago
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    1 week ago
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    1 week ago
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 weeks ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 weeks ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 weeks ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 weeks ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 weeks ago
  • EpaperEpaperEpaper
Reading: Botad જિલ્લા પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Botad જિલ્લા પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

AgraGujarat Rajkot
Last updated: 2025/06/21 at 1:37 AM
1 week ago
Share
Botad જિલ્લા પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
SHARE

બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયાના નેતૃત્વ હેઠળ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લોકોમાં યોગ પ્રત્યે વધુ જાગૃતતા આવે અને લોકો યોગ કરી પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખે તેવા હેતુ સાથે બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજવામાં આવી હતી.

બેન્ડ સાથે શહેરના મુખ્ય માર્ગ પર રેલી યોજવામાં આવી હતી

બેન્ડની સુરાવલીના તાલે બોટાદ જિલ્લા પોલીસ જવાનો અને નાગરિકો આ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઈન્સ્પેક્ટર, મહિલા પોલીસ કર્મીઓ સહિતના પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ “યોગા ફોર વન અર્થ ,વન હેલ્થ”ની થીમ સાથેની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે વધુને વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાય તેવા હેતુ સાથે બોટાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતેથી બેન્ડ સાથે શહેરના મુખ્ય માર્ગ પર રેલી યોજવામાં આવી હતી.

યોગ પ્રત્યેની જાગૃતિ આવે તે માટે રેલી યોજાઈ

આ રેલીના માધ્યમથી લોકોમાં યોગ પ્રત્યેની જાગૃતિ આવે, લોકો વિવિધ યોગ આસનોથી માહિતગાર થાય અને મહત્તમ લોકો યોગને તેમની જીવનશૈલીમાં સમાવેશ કરી સ્વસ્થ રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ રેલી શહેરના ટાવર રોડ, મસ્તરામ મંદિર રોડ,પાળીયાદ રોડ, દીનદયાળ ચોક,જ્યોતિગ્રામ સર્કલ વિસ્તારમાં સુધી યોજાઈ હતી. યોગ એ આરોગ્યમય, શાંતિમય અને સકારાત્મક જીવનશૈલી તરફ એક મજબૂત પગલું છે. ત્યારે આપણે સૌ નાગરિકો પણ જોડાઈએ અને “ચાલો, યોગને જીવનમાં ઉતારીએ. ચાલો, સ્વસ્થ ભારત બનાવીએ.”ના સૂત્રને ચરિતાર્થ કરીએ.

You Might Also Like

Iranમાં ફોર્ડોના પહાડો પર 6 ઉંડા ખાડા પડ્યા, સેટેલાઈટ તસ્વીરોમાં થયો ખુલાસો

Iran Israel War: ઈરાન વિરુદ્ધ યુએસના Operation Midnight Hammerની સંપૂર્ણ કહાની

Iran-Israel War: યુદ્ધ વધ્યું તો ભારતને થશે મોટી અસર, જાણો કેવી રીતે?

World News: Elon Musk સુપર એપની એન્ટ્રીથી ડિજિટલ પેમેન્ટની દુનિયામાં કરશે ધમાકો

Knowledge: ઈરાન કે ઈઝરાયલ, કોની પાસે છે સૌથી વધુ હથિયારો?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health : કિડની માટે આ ખોરાક વધુ હાનિકારક, જાણો આરોગ્ય નિષ્ણાતનો અભિપ્રાય
હેલ્થ

Health : કિડની માટે આ ખોરાક વધુ હાનિકારક, જાણો આરોગ્ય નિષ્ણાતનો અભિપ્રાય

By 2 days ago
Health: મહિલાઓને કયા કારણોથી આયર્નની ઉણપ થાય છે?
INDIA: ભારત ઈરાનમાં ફસાયેલા ભારતીયો સિવાય આ દેશોના લોકોની પણ કરશે મદદ
Health : નળનું પાણી, બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક, જાણો કારણ
PM મોદી આ 5 દેશની કરી શકે છે મુલાકાત, જાણો કારણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?