By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pressure Cooker Risk: કૂકરમાં રાંધવુ સાબિત થઇ શકે ખતરનાક,જો તમે….નથી કરતાને આ ભૂલો?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Pressure Cooker Risk: કૂકરમાં રાંધવુ સાબિત થઇ શકે ખતરનાક,જો તમે….નથી કરતાને આ ભૂલો?

Last updated: 2025/08/30 at 6:38 PM
7 months ago
Share
Pressure Cooker Risk: કૂકરમાં રાંધવુ સાબિત થઇ શકે ખતરનાક,જો તમે….નથી કરતાને આ ભૂલો?
SHARE

આપણે ઝડપથી ભોજન બનાવવા માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શું તમને ખબર છે કે પ્રેશ કૂકરમાં બનાવેલુ ભોજન સ્વાસ્થ્ય માટે સારુ નથી. નિષ્ણાંતો જણાવે છે કે પ્રેશર કૂકરમાં ખાવાને શરૂઆતી લક્ષણોમાં થાક લાગવો, યાદ શક્તિ ઘટવી તથા વારંવાર મૂડમાં બદલાવ જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ તેની અસર લાંબા ગાળે ખતરનાક સાબિત થાય છે.

ત્યારે નિષ્ણાંતો જણાવે છે કે 10 વર્ષથી જૂનુ થાય કૂકર એટલે તરત જ તેને બદલી લેવુ જોઇએ. તે બાળકો માટે જોખમી સાબિત થઇ શકે છે. કારણ કે લેડની અસર તેમના માઇન્ડનો વિકાસ અને આઇક્યુ ઘટાડી દે છે. ત્યારે આવો જાણીએ કે ક્યારે કૂકર બદલવુ જોઇએ.

  • કુકરની અંદર ખાડા પડી ગયા હોય કે કાળા ડાઘ દેખાય
  • ઢાંકણ કે સીટી ઢીલી થઈ ગઈ હોય.
  • ખોરાકમાં ધાતુ જેવી ગંધ આવવા લાગે છે
  • જો તમારા કુકરમાં આ લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તે સ્પષ્ટ સંકેત છે કે નવું કુકર લેવાનો સમય આવી ગયો છે

સીસું શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

  • નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જૂના પ્રેશર કુકરના આંતરિક ભાગોમાંથી સીસું અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ ખોરાકમાં ભળી શકે છે.
  • થાક, ચીડિયાપણું, યાદશક્તિ સમસ્યાઓ, મૂડ સ્વિંગ, બ્લડ પ્રેશર ડિસઓર્ડર અને કિડનીની સમસ્યાઓ થઈ શકે છે.
  • બાળકોમાં ધીમી મગજની વૃદ્ધિ, IQ ઘટાડો, શીખવાની અને વર્તણૂકીય સમસ્યાઓ.
  • સૌથી મોટી સમસ્યા એ છે કે સીસું શરીરમાંથી સરળતાથી બહાર નીકળતું નથી, પરંતુ વર્ષો સુધી લોહી અને હાડકાંમાં જમા રહે છે.

શું દરેક જુના કુકર ખતરનાક છે?

દરેક જુના કુકરમાંથી નીકળતી ધાતુની માત્રા વધારે નથી હોતી. ઘણા કિસ્સાઓમાં સ્તર એટલું ઓછું હોય છે જેથી ઝેરની અસર તરત જ દેખાતી નથી. પરંતુ થોડી માત્રા પણ શરીરમાં લાંબા સમય સુધી એકઠી થઈ શકે છે અને ખાસ કરીને બાળકોને નુકસાન પહોંચાડી શકે છે. તેથી  જેમ કૂકર જૂનું થવા લાગે છે અથવા તેની અંદર નિશાન દેખાવા લાગે છે, તેમ તેમ સાવચેત રહેવું અને તેને બદલવું વધુ સારું છે.

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
રાજકોટ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Editor By Editor 1 day ago
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?