By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Skin Tips : બ્યુટી પાર્લર ગયા વગર ત્વચાની સુંદરતામાં લાવો નિખાર, ટ્રાય કરો આ કુદરતી ઉપચાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Skin Tips : બ્યુટી પાર્લર ગયા વગર ત્વચાની સુંદરતામાં લાવો નિખાર, ટ્રાય કરો આ કુદરતી ઉપચાર

Last updated: 2025/09/16 at 5:33 PM
11 months ago
Share
Skin Tips : બ્યુટી પાર્લર ગયા વગર ત્વચાની સુંદરતામાં લાવો નિખાર, ટ્રાય કરો આ કુદરતી ઉપચાર
SHARE

Contents
ત્વચા માટે કુદરતી ઉપચાર ફાયદાકારકતૈલી ત્વચા માટે ફેસપેક

નવરાત્રિ તહેવારમાં આકર્ષક દેખાવા યુવતીઓનો બ્યુટી પાર્લરમાં ધસારો જોવા મળ્યો. યુવાનોને મનપસંદ નવરાત્રિ તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. મોંઘી પ્રોડક્ટ અને બ્યુટી પાર્લર ગયા વગર ઘરે બેઠાં જ સુંદર ત્વચા મેળવી શકો છો. બ્યુટી એક્સપર્ટ પણ કહે છે કે ત્વચાની સંભાળમાં કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે બજારની પ્રોડક્ટમાં કેમિકલ હોવાથી તેના કારણે એલર્જીની સંભાવના છે. તમે ઘરે ફેસ પેક બનાવી શુષ્ક અને બેજાન ત્વચાને વધુ સુંદર અને ચમકદાર બનાવી શકશો.

ત્વચા માટે કુદરતી ઉપચાર ફાયદાકારક

બ્યુટી પાર્લરની જેમ તમે ઘરે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી ત્વચાને ઊંડે સુધી પોષણ આપી શકશો. હળદર, મધ, ગુલાબજળ અને એલોવેરા ત્વચા માટે બેસ્ટ છે. આ તમામ કુદરતી વસ્તુઓમાં અલગ અલગ ગુણધર્મો રહેલા છે. તમે તમારી ત્વચાના પ્રકાર મુજબ આ વસ્તુઓ અથવા બંનેનું મિશ્રણ કરી ત્વચા પર ટ્રાય કરી શકો છો. સામાન્ય રીતે તૈલી, શુષ્ક અને મિશ્ર ત્વચા લોકોમાં જોવા મળે છે. તૈલી ત્વચા ધરાવતા લોકોને ખીલ અને ખંજવાળની વધુ સમસ્યા રહે છે. અને આવા લોકોને બ્યુટી પ્રોડક્ટની એલર્જી પણ જલદી થાય છે. માટે તૈલી ત્વચા ધરાવતા લોકો આ ઘરેલુ ફેસપેકનો ઉપયોગ કરી શકે છે.

તૈલી ત્વચા માટે ફેસપેક

જો ફેસ વોશ કર્યા બાદ તરત જ ચહેરા પર તેલ દેખાવા લાગે તો સમજવું તમારી ત્વચા તૈલી છે. ત્વચામાં રહેલ તેલ નિયંત્રણ માટે, મુલતાની માટી, ચંદન પાવડર, લીમડાના પાન પાવડર, એક ચપટી હળદર અને ગુલાબજળ ઉમેરીને તમે ફેસ પેક બનાવી શકો છો. આ ફેસપેકને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ સુધી રાખી ત્યારબાદ ચહેરો સાદા પાણીથી સાફ કરી લો. આનાથી વધારાનું તેલ ઓછું થશે અને ખીલ પણ ઓછા થવા લાગશે. આ ઉપરાંત આ લોકોએ નિયમિત દિવસમાં 3 વખત સાદા પાણીથી મોં સાફ કરવું. જેના કારણે ચહેરાની ચીકાશ દૂર થશે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘હાથી’ , તારા બધા ગોરખધંધા ખુલ્લા પાડીશ..નો ચીમકીભર્યો વીડિયો વાયરલ
ગુજરાતરાજકોટ

‘હાથી’ , તારા બધા ગોરખધંધા ખુલ્લા પાડીશ..નો ચીમકીભર્યો વીડિયો વાયરલ

Editor By Editor 21 hours ago
લગ્નના વચનો આપી ત્યક્તા પર વારંવાર દુષ્કર્મ, શાપરમાં યુવક ઝડપાયો
રાજકોટને હાઈકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્ય સમક્ષ વકિલોની ધા
મુખ્યમંત્રીના હસ્તે રૂ.૨૬૮ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
જસદણના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફોરેન્સિક પીએમ કરાવાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?