By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health News : શું હેન્ડ સેનિટાઇઝર કેન્સર બીમારીનું કારણ બની શકે છે, જાણો શું કહે છે એક્સપર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health News : શું હેન્ડ સેનિટાઇઝર કેન્સર બીમારીનું કારણ બની શકે છે, જાણો શું કહે છે એક્સપર્ટ

Last updated: 2025/10/27 at 5:22 PM
5 months ago
Share
Health News : શું હેન્ડ સેનિટાઇઝર કેન્સર બીમારીનું કારણ બની શકે છે, જાણો શું કહે છે એક્સપર્ટ
SHARE

હેન્ડસેનેટાઈઝર શબ્દ આપણે સૌથી વધુ કોરોના સમયમાં સાંભળ્યો છે. કોરોના બાદથી લોકો ફિટનેસને લઈને વધુ જાગૃત બન્યા હતા. ભોજનની મોટાભાગની વસ્તુઓ પાણીમાં ધોઈને ઉપયોગમાં લેતા. તો આ સમયમાં મોટાભાગની ઓફિસોમાં હેન્ડસેનેટાઈઝરનો ઉપયોગ પણ વધ્યો હતો. ત્યારબાદથી ઘરો, ઓફિસો, શાળાઓ, મોલ અને પરિવહનમાં દરેક જગ્યાએ હેન્ડસેનેટાઈઝર વપરાશ સામાન્ય બન્યો છે. પરંતુ હેન્ડસેનેટાઈઝર કેન્સર બીમારીનું કારણ બની શકે છે તેને લઈને કેટલીક અફવાઓ સામે આવી હતી. આ મામલે સંશોધન પણ હાથ ધરાયું હતું.

હેન્ડ સેનિટાઇઝર હાલમાં જોખમી નથી

એક્સપર્ટના જણાવ્યા મુજબ હેન્ડ સેનિટાઇઝરથી કેન્સર થવાના જોખમ પર એક અભ્યાસ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીના વૈજ્ઞાનિક પુરાવા સૂચવે છે કે હેન્ડ સેનિટાઇઝરમાં ઇથેનોલનો સામાન્ય ઉપયોગ નોંધપાત્ર જોખમ ઊભું કરતું નથી, અને ક્યારેક અથવા મર્યાદિત ઉપયોગથી ગંભીર નુકસાન થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ઇથેનોલ અથવા આઇસોપ્રોપીલ આલ્કોહોલ પર આધારિત હેન્ડ સેનિટાઇઝર્સ હાથ સાફ કરવા અને સુરક્ષિત રાખવા માટે સૌથી વિશ્વસનીય વિકલ્પો માનવામાં આવે છે. જો હેન્ડ સેનિટાઇઝરમાં ઇથેનોલનું પ્રમાણ ઓછામાં ઓછું 60 ટકા હોય તો જ તે બેક્ટેરિયા અને વાયરસને સંપૂર્ણપણે દૂર કરી શકે છે. તેના મજબૂત એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો તેને જંતુઓના ફેલાવાને રોકવા માટે સૌથી યોગ્ય બનાવે છે. 

ઇથેનોલ હાનિકારક છે કેમ તેને લઈને રિપોર્ટ પર આધાર

સેનિટાઇઝરમાં રહેલ ઇથેનોલ બાબતે યુરોપિયન યુનિયન પણ સમીક્ષા કરી રહ્યું છે. કારણ કે હેન્ડ સેનિટાઇઝર સહિત બાયોસાઇડલ ઉત્પાદનોમાં વપરાતા ઇથેનોલને જોખમી માનવામાં આવ્યું છે. આ રસાયણના સંપર્કમાં આવતા સ્વાસ્થ્ય પર તેની અસરો થવાને લઈને સવાલ ઉઠયા હતા. જો કે હાલમાં ઇથેનોલને લઈને કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. WHO અનુસાર, ઇથેનોલ હાથની સ્વચ્છતા માટે સંપૂર્ણપણે સલામત છે અને લાંબા ગાળાના નિયમિત ઉપયોગથી પણ તે કોઈ ગંભીર સ્વાસ્થ્ય જોખમ ઊભું કરતું નથી. જો કે, હવે બધાની નજર EU રિપોર્ટ પર છે.બાયોસાઇડલ પ્રોડક્ટ્સ કમિટી 25 થી 27 નવેમ્બરની વચ્ચે વૈજ્ઞાનિક પુરાવાઓની સમીક્ષા કરવા માટે મળશે અને જો ઇથેનોલ માનવો માટે હાનિકારક માનવામાં આવે છે, તો તે વિકલ્પોની ભલામણ કરી શકે છે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
રાજકોટ

 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી

Editor By Editor 2 days ago
એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?