By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: હકીકત એક જ છે અશાશ્વતતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

હકીકત એક જ છે અશાશ્વતતા

AgraGujarat Rajkot
Last updated: 2025/11/06 at 2:29 AM
5 months ago
Share
હકીકત એક જ છે અશાશ્વતતા
SHARE

આપણે એ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ કે શાશ્વત અવસ્થા જેવું કંઈ છે કે નહીં. આપણે આપણને જે ગમે તેને શોધવાનો પ્રયત્ન નથી કરતા, પરંતુ વાસ્તવિક હકીકત શી છે.

એ વાતનું સત્ય શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણી અંદર અને આપણી બહારનું જે કંઈ છે તે બધું જ આપણા સંબંધો, આપણા વિચારો, આપણી લાગણીઓ અશાશ્વત છે. આ સતત બદલાતી રહેતી પરિસ્થિતિના પ્રવાહમાં, તેનાથી સભાન હોવાને લીધે, મન શાશ્વતતા-અમરત્વ ઝંખે છે, શાંતિની, પ્રેમની, સારપની અને સલામતીની એવી કાયમી અવસ્થા ઝંખે છે કે જેનો સમય કે બીજી કોઈ ઘટના નાશ ન કરી શકે; તેથી તે આત્માનું-આત્મનનું સર્જન કરે છે અને શાશ્વત સ્વર્ગની કલ્પના કરે છે, પરંતુ આ શાશ્વતતા નશ્વરતામાંથી જન્મી છે, તેથી તેમાં તેની અંદર જ નશ્વરતાનાં બીજ છે. હકીકત એક જ છે : અશાશ્વતતા.

અજ્ઞાત માટે લલચાવું

તમે ઈચ્છો છો કે વાસ્તવિકતા શી છે એ વિશે હું તમને કહું. શું અવર્ણનીયને શબ્દોમાં રજૂ કરી શકાય? શું તમે અપરિમેય-અમાપને માપી શકો? શું તમે મુઠ્ઠીમાં પવનને પકડી શકો? જો તમે પકડી શકો તો શું તે પવન છે? જો તમે અમાપને માપી શકો તો શું તે વાસ્તવમાં અમાપ કહેવાય? જો તમે તેને સૂત્રબદ્ધ કરો તો શું તે યોગ્ય કહેવાય? ચોક્કસપણે નહીં. થોડીવાર માટે માની લઈએ કે તમે જે અવર્ણનીય છે તેનું વર્ણન કરો છો તો તેમાં તે વાત ખરી નથી રહેતી. જે ક્ષણે તમે અજ્ઞાતનો જ્ઞાતમાં અનુવાદ કરો ત્યારે તે અજ્ઞાત નથી રહેતું, છતાં આપણે તેની જ પાછળ લલચાઈએ છીએ. આપણે બધો જ સમય એ `જાણવા’ માંગીએ છીએ, કારણ કે ત્યારબાદ આપણે કાયમી થઈ શકશું, ત્યારે આપણે સમર્થ બનશું એમ આપણે વિચારીએ છીએ. આપણે સુખ નથી એટલા માટે આપણે એ ચરમ સુખ, એ શાશ્વતતા મેળવવા માંગીએ છીએ, કારણ કે આપણે દયનીય હાલતમાં સંઘર્ષ કરીએ છીએ, કારણ કે આપણે થાકીને લોથપોથ થઈ ગયા છીએ, આપણે ઊતરતી કક્ષાના થઈ ગયા છીએ અને સંઘર્ષરત છીએ તે જાણીએ છીએ તે છતાં આપણે તે હકીકત સમજવાને બદલે તેનાથી ભાગીને અજ્ઞાત તરફ દોડીએ છીએ, જે ફરી જ્ઞાત બની જાય છે. આમ, આપણે ક્યારેય વાસ્તવિકને સમજી કે પામી શકતા નથી.

You Might Also Like

વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ

 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ

દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
રાજકોટ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

Editor By Editor 2 days ago
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી
આજે GCCI દ્વારા ‘ગૌકુલમ’નો વિશેષ સંવાદ યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?