By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    5 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    7 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    2 weeks ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: Winter Recipe : શિયાળામાં બાળકોને બીટ ખવડાવા અજમાવો આ ટ્રિક, બાળકો વારંવાર ખાવાની જીદ કરશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Winter Recipe : શિયાળામાં બાળકોને બીટ ખવડાવા અજમાવો આ ટ્રિક, બાળકો વારંવાર ખાવાની જીદ કરશે

AgraGujarat Rajkot
Last updated: 2025/12/19 at 5:56 PM
2 months ago
Share
Winter Recipe : શિયાળામાં બાળકોને બીટ ખવડાવા અજમાવો આ ટ્રિક, બાળકો વારંવાર ખાવાની જીદ કરશે
SHARE

શિયાળામાં લોકોને ભૂખ વધુ લાગે છે. બાળકો ભૂખ લાગે તો પેકેડ ફૂડ ખાય છે અને યુવાનો કાફે જઈ સેન્ડવીચ ખાય છે. ઠંડીમાં લંચ અને ડીનરનું મેનુ ફિક્સ હોય છે. પણ નાની ભૂખ લાગે ત્યારે એવી કઈ વસ્તુ ખાવી જે હેલ્થ માટે સારું હોય. શિયાળામાં બીટ, ગાજર અને હળદર ખાવાથી સ્વાસ્થ તંદુરસ્ત રહે છે. આજે જયારે લોકોમાં બીમારી વધી છે ત્યારે તમે બાળકોને બીટને જુદી-જુદી રીતે બાળકોને ખવડાવી શકો છો. આજે તમને બીટમાંથી બનતી ટેસ્ટી વાનગીની રેસીપી શેર કરી રહ્યા છીએ. બીટરૂટ પનીર ટીક્કીની આ વાનગી બાળકો વારંવાર માંગશે.

બીટરૂટ પનીર ટિક્કી માટે સામગ્રી :

લીલા મરચાં, આદુ, ઝીણી સમારેલી કોથમીર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું મસાલા જરૂરિયાત મુજબ લો

  • 1 – બીટ

  • 200 ગ્રામ – પનીર
  • 1 – બાફેલો બટાકો
  • 2 -3 ચમચી બ્રેડક્રમ્સ
  • તેલ – જરૂર મુજબ

બીટરૂટ પનીર ટિક્કી બનાવવાની રીત :

આ વાનગી બનાવવા સૌપ્રથમ બીટ છોલીને છીણી લો. પછી તેમાં પનીર અને બાફેલું બટાકું નાખી સારી રીતે મેશ કરી લો. ત્યારબાદ  એક બાઉલમાં છીણેલા બીટ, પનીર અને બટાકાને સારી મિખ્સ કરો. પછી તેમાં લીલા મરચાં, આદુ, ધાણાજીરું, લાલ મરચાં પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું જેવા મસાલાને ઉમેરો. આ મસાલામાં તમે તમારી પસંદગી મુજબ મસાલા નાખી શકો છો. મિશ્રણ થોડું ઢીલું લાગે તો તેમાં બ્રેડક્રમ્સ ઉમેરી તેને ટિક્કીના આકારમાં તૈયાર કરો. હવે નોનસ્ટીક પેન અથવા તવાને ગરમ કરો. તવામાં થોડું તેલ લગાવો અને ટિક્કીઓને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તેમને સારી રીતે રાંધો. તમારી ગરમાગરમ બીટરૂટ પનીર ટિક્કી તૈયાર છે. આ વાનગીને લીલી ચટણી અથવા સોસ સાથે ખાઈ શકો છો.

આ પણ વાંચો : Winterમાં ઓછું પાણી પીવાની આદત હોય તો આજે જ બદલો, સ્વાસ્થ્ય પર દેખાશે આ અસર, એક્સપર્ટ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ
રાષ્ટ્રિય

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

Editor By Editor 6 days ago
 સરકારનો નિર્ણય : ગુજરાતમાં સહકારી મંડળીઓની ચૂંટણી ૬ મહિના માટે સ્થગિત
વિંછીયાના નાના માત્રામાં કાર નીચે કચડી યુવકની નિર્મમ હત્યા, 10 વર્ષની દીકરી ગંભીર
ઉત્કર્ષ સ્કૂલમાં મોતને આમંત્રણ આપતી ઘટના
 હિરાસર એરપોર્ટ માત્ર નામનું જ આંતરરાષ્ટ્રીય છે, બે વર્ષમાં એક પણ ફલાઇટ શરૂ નથી થઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?