By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલમાં પીવાના પાણી અને ગંદકી મુદ્દે નગરપાલિકા કચેરીને ઘેરાવ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગોંડલ

ગોંડલમાં પીવાના પાણી અને ગંદકી મુદ્દે નગરપાલિકા કચેરીને ઘેરાવ

Editor
Last updated: 2026/01/09 at 4:16 PM
2 months ago
Share
ગોંડલમાં પીવાના પાણી અને ગંદકી મુદ્દે નગરપાલિકા કચેરીને ઘેરાવ
SHARE

સમસ્યા ખુદ નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં જોવા મળી

ગોંડલમાં પીવાના પાણી અને ગંદકી મુદ્દે નગરપાલિકા કચેરીને ઘેરાવ

મહિલાઓ પુરાવા તરીકે ગંદા પાણીની બોટલો લઇ પાલિકાએ પહોંચી

 

અગ્ર ગુજરાત, ગોંડલ

ગોંડલ નગરપાલિકાના વિવાદાસ્પદ વહીવટ અને પાયાની સુવિધાઓના અભાવે ભોજરાજપરા વિસ્તારની મહિલાઓનો પિત્તો ગયો હતો. છેલ્લા એક વર્ષથી પીવાના ગંદા પાણી અને સફાઈના અભાવે ત્રસ્ત બનેલી મહિલાઓએ આજે નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ સમસ્યા ખુદ નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં જ જોવા મળી રહી છે.

ભોજરાજપરા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પીવાનું પાણી કાળું અને અત્યંત દુર્ગંધયુક્ત આવી રહ્યું છે. મહિલાઓ પુરાવા તરીકે ગંદા પાણી ભરેલી બોટલો સાથે નગરપાલિકા પહોંચી હતી. ખાઈના કાંઠે રેસિડેન્સી વિસ્તારમાં બનાવવામાં આવેલી મૂતરડી રહીશો માટે માથાનો દુખાવો બની છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં રાત્રિના સમયે અસામાજિક તત્વો દારૂની મહેફિલ માણે છે અને ખાલી બોટલો ત્યાં જ ફેંકી દે છે.

મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે કચરો લેવા આવતા કર્મચારીઓ નિયમિત આવતા નથી અને તહેવારોમાં પૈસાની માંગણી કરે છે. જો પૈસા ન આપવામાં આવે તો કચરો ઉપાડવાની ના પાડી દેવામાં આવે છે.

રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓને ઓફિસમાં કોઈ જવાબદાર અધિકારી કે પદાધિકારી ન મળતા રોષ બમણો થયો હતો. “અમારા વિસ્તારમાં એક વર્ષથી ઝેર જેવું પાણી આવે છે. રજૂઆત કરવા જઈએ તો વોર્ડના સભ્યો કે પ્રમુખ ડોકાવા પણ આવતા નથી. જો આનો કાયમી ઉકેલ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.

હાલ તો નગરપાલિકાના પદાધિકારીઓએ સ્થળ પર જઈ તપાસ કરવાની ખાતરી આપી મામલો થાળે પાડ્યો છે, પરંતુ જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મહિલાઓએ સદસ્યોના ઘરે જઈને ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

પ્રશ્નો હલ કરવા તંત્રની ખાતરી

હોબાળા બાદ નગરપાલિકાના પૃથ્વીસિંહ જાડેજા, મનુભાઈ કોટડીયા અને વિજળી શાખાના ચેરમેન મનીષભાઈ રૈયાણીએ મહિલાઓની રજૂઆત સાંભળી હતી. તેમણે ખાતરી આપી છે કે તાત્કાલિક અસરથી JCB દ્વારા બુગદો (ખાડી) સાફ કરાવવામાં આવશે. સેનિટેશન વિભાગને સૂચના આપી કચરાના નિકાલની વ્યવસ્થા સુધારવામાં આવશે.  પીવાના પાણીની લાઈનમાં રહેલી ખામી શોધી તેને તાત્કાલિક દુર કરવામાં આવશે.

You Might Also Like

ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક

ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા

ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન

 ગોંડલના દેરડી (કુંભાજી)માં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું : દબાણો તોડી પડાયા

ગોંડલમાં પત્રકાર સંઘ-નગરપાલિકા દ્વારા એક શામ શહિદો કે નામ કાર્યક્રમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
રાજકોટ

 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે

Editor By Editor 4 days ago
દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?