By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    16 hours ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    5 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: પરસેવાની દુર્ગંધ દૂર કરવામાં ઉપયોગી ફટકડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

પરસેવાની દુર્ગંધ દૂર કરવામાં ઉપયોગી ફટકડી

agragujaratnews
Last updated: 2023/10/07 at 8:55 PM
3 years ago
Share
પરસેવાની દુર્ગંધ દૂર કરવામાં ઉપયોગી ફટકડી
SHARE

આમ તો આપણે ફટકડીનો ઉપયોગ પાણીને સ્વચ્છ કરવા માટે કરતાં હોઇએ છીએ, ઘણાં ઘરોમાં વડીલો મોઢામાં ચાંદાં પડ્યાં હોય તો ફટકડીનું પાણી કરીને તેના કોગળા કરવાનો ઉપાય અજમાવતાં હોય છે, તો ઘણાં લોકો દાંતના દુખાવામાં તેના પાણીના કોગળા કરે છે, જોકે ફટકડીનો ઉપાય સુંદરતા જાળવવા અને વાળને વધારે સુંદર બનાવવામાં પણ થાય છે. એ સિવાય પરસેવાની દુર્ગંધ દૂર કરવામાં પણ તે ઉપયોગી બને છે. તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે વિશે થોડું જાણી લઇએ.

  • એન્ટિ એજિંગથી બચવા માટે મોંઘી કોસ્મેટિક પ્રોડક્ટસનો ઉપયોગ કરવાની જરૂર નથી. તમે ફટકડીનો ઉપયોગ કરીને ચહેરા પરની કરચલીઓથી પણ છુટકારો મેળવી શકો છો. આ માટે ફટકડીને પાણીમાં ભીની કરો. ત્યારપછી તેને હળવા હાથે ચહેરા પર સર્ક્યુલેશન મોશનમાં ઘસો અને તેને સારી રીતે સૂકવી લો. ચહેરા પર ફટકડી લગાવ્યા પછી તેને તરત લૂછો નહીં, જ્યારે તે સારી રીતે સુકાઈ જાય, પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.
  • ધૂળ, પોલ્યુશન અને વધુ પડતી બ્યુટી પ્રોડક્ટ્સના ઉપયોગના કારણે ચહેરાના પોર્સ બંધ થઈ જાય છે, જેના કારણે સ્કિન ડ્રાય થવા લાગે છે અને સમય પહેલાં કરચલીઓની સમસ્યા સતાવવા લાગે છે. ત્વચાનો ભેજ જાળવી રાખવા માટે છિદ્રો ખુલ્લાં હોવાં ખૂબ જ જરૂરી છે. તો આ માટે એક ચમચી ફટકડીના પાઉડરમાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને ચહેરા પર હળવા હાથે મસાજ કરો. ચહેરાના બંધ પોર્સ થોડા દિવસોમાં આપોઆપ ખૂલી જશે.
  • ઉનાળામાં પરસેવાના કારણે તમારા શરીરમાંથી દુર્ગંધ આવતી હોય તો તેના માટે પણ ફટકડી એક શ્રેષ્ઠ ઉપાય છે. આ માટે તમારે એક ડોલ પાણીમાં બે ચમચી ફટકડીનો પાઉડર મિક્સ કરીને તે પાણીથી સ્નાન કરવું. જો તમે અઠવાડિયામાં એક કે બે વાર ફટકડીના પાણીથી સ્નાન કરશો તો તમારા શરીરમાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે.
  • ફટકડીના પાણીથી વાળ ધોવાથી મૂળમાંથી ગંદકી અને મેલ સરળતાથી દૂર થાય છે. તેથી ગંદા વાળ ધોવા માટે, ફટકડીને પાણીમાં મૂકી દો અને પછી આ પાણીથી વાળ ધોઈ લો.

આ સાવધાની રાખો

  • ફટકડીનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરો. નહીંતર ચહેરા પર ફોલ્લીઓનું જોખમ થઈ શકે છે.
  • ફટકડી સૂંઘવાથી ગળામાં દુખાવો અને બળતરા થઈ શકે છે.
  • સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ફટકડીનો ઉપયોગ ન કરવો જોઈએ.

You Might Also Like

9-Year-Old Dies of Cardiac Arrest: Crucial First 5 Minutes First Aid Steps | Gujarati News

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરકોલેજ આર્ચરી સ્પર્ધામાં DH કોલેજની બે વિદ્યાર્થિનીઓએ મેળવ્યા સુવર્ણચંદ્રક
ગુજરાતરાજકોટ

આંતરકોલેજ આર્ચરી સ્પર્ધામાં DH કોલેજની બે વિદ્યાર્થિનીઓએ મેળવ્યા સુવર્ણચંદ્રક

Editor By Editor 5 days ago
યુનિટી ફાઉન્ડેશન અને ગાર્ડન ગ્રુપ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી
રાજુલા-જાફરાબાદમાં લાઇસન્સ વગર ફટાકડા વેચનારાઓ સામે લાલઆંખ
 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ ” એકતા દિવસ”ની ઉજવણી
 રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ૨ ડિગ્રીનો ઘટાડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?