By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    1 day ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    6 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ ” એકતા દિવસ”ની ઉજવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ ” એકતા દિવસ”ની ઉજવણી

Editor
Last updated: 2026/11/02 at 2:39 PM
1 day ago
Share
 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ ” એકતા દિવસ”ની ઉજવણી
SHARE

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ ” એકતા દિવસ”ની ઉજવણી

પ્રતિમાને કુલપતિ સહિતના શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભારત દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની ૧૫૧ મી જન્મજયંતિ “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યઓ, એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યઓ, કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજા, પરીક્ષા નિયામક ડૉ. ધીરેનભાઈ પંડ્યા, ભવનોના અધ્યક્ષો – અધિકારીઓ તથા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૫૧ મી જયંતિ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશી સાહેબે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે. આઝાદી પછીની પરિસ્થિતિમાં “રાષ્ટ્ર પ્રથમ” ની સંકલ્પનાને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે સાકાર કરી છે. સમગ્ર વર્ષ દરમિયાન યુગપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલજીને યાદ કરી રાષ્ટ્ર માટે આપણે સૌ કાર્ય કરીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘સરદાર પટેલ ચેર’ ના માધ્યમથી સરદાર સાહેબના કરેલા કાર્યોને વિદ્યાર્થીઓ અને જન-જન સુધી પહોંચાડીએ. સમાજમાં ‘એકતા’ નો સંકલ્પ કરીએ અને એ દિશામાં કાર્ય કરીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ વિશે ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા જેવા આયોજનો ‘સરદાર પટેલ ચેર’ ના માધ્યમથી કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિના માર્ગદર્શન હેઠળ સામાન્ય વિભાગના કર્મચારીઓ તથા સરદાર પટેલ ચેરના સૌએ જહેમત ઉઠાવી હતી.

આ શુભ પ્રસંગે યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યઓ, એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યઓ,  વિવિધ ભવનોના અધ્યક્ષઓ, સરદાર પટેલ ચેરના કોઓર્ડીનેટર ડૉ. રમેશભાઈ કોઠારી, યુનિવર્સિટીના અધિકારીઓ, શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

ગુજરાતની જેલો, DGP-કલેક્ટર કચેરી અને મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી

 દુષ્કાળથી કચ્છના ૧૦૦થી વધુ પરિવારની હિજરત

દોઢ થી ચાર ઇંચના સમ્પ કનેકશનમાં 3.૭૫ લાખની વ્યાજમાફી

અંજીર, કાજુ, ગુલકંદ, દ્રાક્ષનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

 ઘીની અછતથી ભાવમાં રૂ.૫૦ સુધીનો તોતિંગ વધારો, મોંઘવારીનો વધુ એક માર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન પર હુમલો
મોરબી

મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન પર હુમલો

Editor By Editor 6 days ago
રાજધાની ટ્રાન્સપોર્ટમાં કર્મચારીઓએ 51.40 લાખનો કાપડનો માલ ગાયબ કર્યો
સમઢીયાળાની સીમમાં દારૂ ભરેલી ઇકો સાથે મહિલા સહિત બે ઝડપાયા
 વોર્ડ નં.૧૫માં સફાઇ અને કચરાના નિકાલ માટે મનપાનો ગોબરો વહિવટ
 LPG, GST, સીમકાર્ડ, ટોલટેકસના નિયમો કાલથી બદલાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?