By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    10 hours ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    3 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    5 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખાદ્યતેલોની ટેરીફ વેલ્યુમાં ઘટાડો થતાં આયાતી તેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઘટી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

ખાદ્યતેલોની ટેરીફ વેલ્યુમાં ઘટાડો થતાં આયાતી તેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઘટી

agragujaratnews
Last updated: 2023/10/15 at 8:51 AM
3 years ago
Share
ખાદ્યતેલોની ટેરીફ વેલ્યુમાં ઘટાડો થતાં આયાતી તેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઘટી
SHARE

– વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં વૈશ્વિક ખાદ્યતેલો વધ્યાના નિર્દેશો

– કપાસીયા તેલમાં પણ સૌરાષ્ટ્ર પાછળ ભાવ ઉંચકાયા

Updated: Oct 15th, 2023

મુંબઈ : મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ શાંત હતા જ્યારે આયાતી ખાદ્યતેલોના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વબજારમાં ક્રૂડતેલ ઉછળતાં વૈશ્વિક ખાદ્યતેલોના ભાવમાં તેજી આગળ વધી હતી. અમેરિકાના કૃષીબજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાતેલના ભાવ ૧૦૧ પોઈન્ટ વધ્યાના સમાચાર હતા. દરમિયાન, ઘરઆંગણે સૌરાષ્ટ્ર ખાતે સિંગતેલના ભાવ જાતવાર રૂ.૧૪૭૫થી ૧૫૫૦ રહ્યા હતા જ્યારે સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૮૨૦થી ૮૨૫ રહ્યાના નિર્દેશો હતા.

મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૫૫૦ના મથાળે શાંત હતા જ્યારે કપાસીયા તેલના ભાવ વધી રૂ.૮૯૫રહ્યા હતા. મુંબઈ આયાતી પામતેલના ભાવ વધી રૂ.૮૨૩ રહ્યા હતા. રૂ.૮૨૨થી ૮૨૩માં છૂટાછવાયા વેપાર થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.૭૮૫ બોલાતા થયા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં સોયાતેલના ભાવ વધી ડિગમના રૂ.૮૪૫ તથા રિફાઈન્ડના રૂ.૯૦૦ રહ્યા હતા જ્યારે સનફલાવર ભાવ વધી રૂ.૮૧૫ તથા રિફાઈન્ડના રૂ.૮૯૦ રહ્યા હતા. મસ્ટર્ડ સરસવ તેલના ભાવ રૂ.૨૦ વધી રૂ.૧૦૨૦ તથા રિફાઈન્ડના રૂ.૧૦૫૦ રહ્યા હતા. મુંબઈ દિવેલના હાજર ભાવ આજે ત્રણ રૂપિયા ઉંચકાયા હતા. જ્યારે હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૧૫ વધ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ જોકે એરંડા ખોળના રૂ.૧૦૦ ઘટયા હતા જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂ.૨૫૦ નરમ હતા.

સિંગખોળના ભાવ ટનના રૂ.૧૦૦૦ તૂટયા હતા જ્યારે અન્ય ખોળો શાંત હતા. સૌરાષ્ટ્ર ગોંડલ ખાતે કોટન રિફાઈન્ડના ભાવ રૂ.૮૬૦ તથા સોયાતેલ રિફાઈન્ડના ભાવ રૂ.૮૭૫ અને પામતેલના ભાવ રૂ.૮૧૫ રહ્યા હતા. હઝીરા ખાતે ૨૫ ઓક્ટોબર સુધીના ભાવ સોયાતેલ રિફાઈન્ડના રૂ.૮૯૦ રહ્યા હતા. મુંદ્રા- હઝીરા ખાતે ૨૫ ઓક્ટોબર સુધીના  ભાવ પામતેલના રૂ.૮૩૦થી ૮૪૦ રહ્યા હતા જ્યારે  સનફલાવરના ભાવ રૂ.૮૯૫થી ૯૦૫ રહ્યા હતા.

મસ્ટર્ડ- સરસવની આવકો આજે રાજસ્થાનમાં ઘટી ૧ લાખ ૫૦ હજાર ગુણી તથા ઓલ ઈન્ડિયા આવકો ઘટી અઢી લાખ ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ કિવ.ના રૂ.૨૫ વધી રૂ.૫૯૨૫થી ૫૯૫૦ રહ્યા હતા.નવી મુંબઈ બંદરે યુક્રેન સનફલાવરના ભાવ રૂ.૮૩૫  જ્યારે કંડલા ખાતે સોયાતેલ ડિગમના ભાવ રૂ.૮૪૦ રહ્યા હતા. અમેરીકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૯૬ પોઈન્ટ ઘટયા હતા જ્યારે ત્યાં સોયાખોળના ભાવ ૨૯ પોઈન્ટ નરમ રહ્યા હતા.

સરકારે આયાતી ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં ઘટાડો કર્યાના સમાચાર હતા તથા તેના પગલે આયાતી ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આવી ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ક્રૂડ પામ ઓઈલની ટનદીઠ રૂ.૨૩થી ૨૪ જેટલી ઘટી છે જ્યારે આરબીડી પામની રૂ.૨૪૨થી ૨૪૩ જેટલી તથા સોયાતેલની રૂ.૧૮૦થી ૧૮૧ જેટલી ઘટયાના નિર્દેશો હતા.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો
રાજકોટ

 ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો

Editor By Editor 2 days ago
ખેત મજૂરના ચાર વર્ષના બાળક પર દીપડાનો જીવલેણ હુમલો.:આણંદપુરમાં ઘરમાં કીડીઓ નીકળતા બહાર સૂવા ગયેલા પરિવાર પાસે સુતેલા બાળક પર દીપડાનો ત્રાટક્યો, ચાર વર્ષના માસૂમનું મોઢું ફાડી ખાધું.
RBI વિદેશમાંથી 104 ટન ગોલ્ડ પાછું લાવ્યું
અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત
 RMC યોગ સેન્ટર દ્વારા 9 વર્ષ પૂર્ણ થતા કાલે ઉજવણી કરાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?