Gujarat News: રાજ્યમાં ગરમી ઓછી થઇ, જાણો શું છે કારણ
મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો થયો ઘટાડો વલ્લભ વિદ્યાનગરમાં…
Ahmedabad:આંબાવાડીમાં હાથી પર સવાર વરરાજાએ હવામાં ફાયરિંગ કર્યું, વીડિયો વાઇરલ થયો
એલિસબ્રિજ પોલીસે લગ્નમંડપમાં પહોંચીને તપાસ કરીવરરાજાની એરગનથી ફાયરિંગ કર્યાની કબૂલાત પોલીસે એરગનને…
ગોધરા બસ સ્ટેન્ડથી સિકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર મલ્લી ઝડપાયો
ઘરફોડ ચોરીના 18 જેટલા ગુનામાં આરોપીની સંડોવણીપોલીસે રૂા.4.45 લાખનો મુદ્દામાલ રિકવર કરી…
વિકાસ આધારિત રાજનીતિ PM પદે મોદીના આવ્યા બાદ શરૂ થઈ : CM
ફતેપુરા ખાતે ચૂંટણીસભા સંબોધતા ભૂપેન્દ્ર પટેલભાજપા પર મુકેલા ભરોસાનું વળતર લોકોને વિકાસથી…
શિનોર પંથકમાં કાળઝાળ ગરમીમાં બપોરે બજાર, બસ સ્ટેન્ડ સૂમસામ
બિનજરૂરી બહાર નીકળવાનું ટાળતા નગરજનોબપોર બાદ નગરમાં જનતા કરફ્યુ જેવો સર્જાતો માહોલ…
SOU રેવા તીરે મા નર્મદાની સાંધ્ય દૈનિક મહાઆરતી
મા નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા આસ્થા-શ્રાદ્ધાની સાથેદરરોજ હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ સહિત શ્રાદ્ધાળુઓ…
War News:ઇરાન પર હુમલા પાછળ ઇઝરાયેલની સંડોવણીનો તહેરાનનો ઇનકાર
ઇઝરાયેલ જો ઇરાન પર હુમલો કરશે તો જડબાતોડ જવાબ અપાશેશુક્રવારે દેશમાંથી જ…
વિલાયત GIDCમાં કામદારોને મુકવા જતી પિકઅપ પલટી ખાતા બેના મોત
માલ વાહક વાહનોમાં મુસાફરોની હેરાફેરીથી હાલાકી10 થી વધુ મુસાફરોને ઇજા થતાં સારવાર…
ચોકીદારને બંધક બનાવી રૂ. 1.25 લાખના વાયરની લૂંટ કેસના બે આરોપી ઓની
લખતરના ગાંગડ ગામે ફિલ્ટર પ્લાન્ટમાં ચોકીદારના હાથ-પગ દોરીથી બાંધી લૂંટ ચલાવી હતીલૂંટના…
ચૂંટણી ટાણે પ્રયાસ રેલમછેલનો । રાજસ્થાનથી મોટાભાઈએ આપેલો દારૂનો જથ્થો લઈને આવતો
દેદાદરા પાટિયા પાસે કાર્યવાહી : LCB ટીમે સોયાબીજ અને જલજીરાની આડમાં ટ્રકમાં…


