By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાબરાના ચમારડી ગામના સબ સેન્ટરનું નબળું કામ તોડી પડાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલી

બાબરાના ચમારડી ગામના સબ સેન્ટરનું નબળું કામ તોડી પડાશે

Editor
Last updated: 2026/06/08 at 3:44 PM
1 day ago
Share
બાબરાના ચમારડી ગામના સબ સેન્ટરનું નબળું કામ તોડી પડાશે
SHARE

બાબરાના ચમારડી ગામના સબ સેન્ટરનું નબળું કામ તોડી પડાશે

ગાંધીનગર સુધી ફરિયાદ થતા આરોગ્ય મંત્રીનું આદેશ

 

અગ્ર ગુજરાત, અમરેલી

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે બની રહેલા નવા આરોગ્ય સબ સેન્ટરના બાંધકામમાં ગંભીર ગેરરીતિ અને નબળી ગુણવત્તા સામે આવતા રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ તાત્કાલિક એક્શન લેતા ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે લાલઘૂમ થઈ આકરા પગલાં ભર્યા છે.

સ્થાનિક કક્ષાએથી મળેલી ફરિયાદો અને પ્રાથમિક તપાસમાં બાંધકામની ગુણવત્તા અત્યંત ખરાબ હોવાનું સાબિત થતાં નવા બની રહેલા આ આરોગ્ય સબ સેન્ટરના નબળા બાંધકામને ડિમોલેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ ફરજ પ્રત્યે ઘોર બેદરકારી દાખવવા બદલ સંબંધિત એન્જિનિયરને તાત્કાલિક અસરથી કારણ દર્શાવી નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. આ અંગે કડક ચેતવણી આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વિકાસના કાર્યો માટે પૂરેપૂરા પૈસા આપે છે, તેથી કામગીરીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે નબળું કામ જરાપણ ચલાવી લેવામાં નહીં આવે. અને ભવિષ્યમાં પણ જો ક્યાંય આવી બેદરકારી જણાશે તો જવાબદારો સામે આનાથી પણ વધુ કડક વહીવટી અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ચમારડી ગામના આ સબ સેન્ટરની તમામ સામગ્રીની હવે ટેકનિકલ લેબોરેટરી તપાસ કરાવીને નવેસરથી નિયમ મુજબ મજબૂત બાંધકામ કરવામાં આવશે.

You Might Also Like

ગીર જંગલમાં માલધારી વિવાદમાં જ્વાળ રજૂ કરવા અમરેલી કલેક્ટરનો DCFને આદેશ

ખાંભાના કંટાળા ગામમાં જમીન વિવાદમાં નાનાભાઈની કુહાડીના ઘા ઝીંકી હત્યા

અમરેલીના નાના ખીજડીયા ગામે મોક્ષરથના નામે લાખો રૂપિયાની ઉચાપતની ફરિયાદ

વડિયામાં રખડતા શ્વાને ઘર આંગણે રમતા બાળકને ફાડી ખાતા અરેરાટી

જંગલખાતુ એલર્ટ : ૨૦૦ કર્મચારીઓને ખડેપગે રખાયા, ૧૦ કિલોમીટરમાં સતત થતુ મોનિટરીંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શુકલ પીપળીયામાં પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
રાજકોટ

શુકલ પીપળીયામાં પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

Editor By Editor 10 hours ago
MCX બજારમાં તેજી-મંદી વચ્ચે સોના, ચાંદી અને ક્રૂડમાં ભારે હલચલ
કેરળમાં ચોમાસાનું આગમન, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ
મેરા યુવા ભારત દ્વારા ITI ખાતે વિશ્વ પર્યાવરણ  દિવસ  નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાઈ
હિરાસર હવાઇ મથક પર મોટુ હોનારત ટળ્યુ, બર્ડ હિટ થતાં ફલાઇટનું લેન્ડિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?