By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    3 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    5 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એક્સપર્ટ સેશન યોજાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એક્સપર્ટ સેશન યોજાયા

Editor
Last updated: 2026/10/31 at 2:35 PM
2 hours ago
Share
ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એક્સપર્ટ સેશન યોજાયા
SHARE

ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એક્સપર્ટ સેશન યોજાયા

 

વિવિધ વિષયના ત્રણ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું

અગ્ર ગુજરાત, રાજકોટ

ગાર્ડી વિદ્યાપીઠ ખાતે તાજેતરમાં ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ત્રણ અલગ અલગ વિષયના તજજ્ઞો દ્વારા એક્સપર્ટ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ આયોજન હેઠળ પ્રથમ સત્ર શ્રી દર્શનભાઈ સોલંકી દ્વારા લેવામાં આવેલું, જેમાં સ્ટાફ મિત્રોને લાંબાગાળાના ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને ફાયદા અંગે માહિતગાર કરવામાં આવેલા. શ્રી દર્શનભાઈ સોલંકી સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર તથા ટ્રેઇનર તરીકે બે દાયકાઓથી કાર્યરત છે. એમણે દરેક વ્યક્તિ આર્થિક રીતે સ્વતંત્ર અને પગભર બને એ દિશામાં સ્ટાફ મિત્રોને માહિતગાર કર્યા હતા.

બીજું સત્ર શ્રીમદ્ ભાગવત તથા ભગવદ્ ગીતાના આધારે કર્મ પ્રમાણે જીવન અને બ્રહ્માંડમાં મૃત્યુ બાદ જીવની ગતિવિધી અંગે જ્ઞાનગોષ્ઠિ કરવામાં આવેલી જે માટે આદરણીય શ્રી પદ્મોલચન ક્રિષ્ના દાસ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ હરેકૃષ્ણ સંસ્થાન ઇસ્કોન મંદિર પરિવાર સાથે સંકળાયેલ છે. તેમણે જીવનના વિવિધ કર્મો અને એની સ્થૂળ શરીર પર થતી અસરો ઉપરાંત મનુષ્યયોનિમાં વિવિધ જન્મ અને એની સાથે જોડાયેલા પૂર્વજન્મના ઋણ અંગે વાત કરી હતી. તેમણે બ્રહ્માંડના અલગ અલગ પ્રકારો અને એના દર્શન વિશે શ્રીમદ ભાગવતમાં આપવામાં આવેલ વિગતોથી સહુને અવગત કર્યા હતા.

અંતિમ અને ત્રીજા સત્રમાં સ્ટાફને ઇનોવેશન તેમજ સામાજિક માળખામાં પાયાના સિદ્ધાંતોના અમલીકરણ અંગે સૃષ્ટિ સંસ્થાના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી રમેશભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ગાંધીજીના મૂલ્યો અને સમાજરચનામાં સાદગી અને સરળતા સાથે વૈચારિક બુદ્ધિમતાના વિકાસ અંગે વાત કરી હતી. એમણે વિવિધ ઉપકરણો અને યંત્રોમાં ડિઝાઇન ઇનોવેશ વિશે  પોતાના અભિપ્રાયો અને અનુભવો વહેંચ્યા હતા સાથોસાથ શોધયાત્રા દ્વારા ભારતના અનેક જિલ્લાઓમાં એમણે કરેલ સંવાદો વિશે પણ વાત કરી હતી.

આ સમગ્ર આયોજન ગાર્ડી વિદ્યાપીઠ સંચાલિત આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ તથા એન્જીનીયરીંગ કોલેજના તમામ શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક  સ્ટાફ મિત્રો માટે લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલું. કર્મચારીઓના આર્થિક, સામાજિક, ધાર્મિક તેમજ માનવીય મૂલ્યોમાં વધારો થાય અને શૈક્ષણિક ક્ષેત્રે તેઓ વિદ્યાર્થીઓનું વધુ સુંદર રીતે ઘડતર થઈ શકે એ આ આયોજનનો પ્રમુખ હેતુ રહ્યો હતો.

You Might Also Like

માવઠાએ વિનાસ વેર્યા! જામનગરમાં ખેડૂતનો આપઘાત

 ‘અગ્ર ગુજરાત’ ઇમ્પેકટ! કાર્નિવલમાં ૪૦ ટકા વિજળીની બચત કરાશે

 એક જ દિવસમાં વિજ માંગણી ૧૪૦૦ મેગાવોટને આંબી ગઇ

 દિવાળી તહેવારમાં ગત વર્ષ કરતા ST ૧૧ ટકા વધુ બસ દોડાવશે

 સિંગતેલમાં ફરી રૂ.૧૫ અને કપાસિયા તેલમાં રૂ.૨૦નો વધારો ઝીંકાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાજપની રેલી જનતાના પ્રશ્નો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે? : ડૉ. રાજદીપસિંહ જાડેજા
ગુજરાતરાજકોટ

ભાજપની રેલી જનતાના પ્રશ્નો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે? : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Editor By Editor 4 days ago
 ફટાકડા ફોડવા એ આર્થિક,આધ્યાત્મિક, આરોગ્ય દરેક દ્રષ્ટિએ નુકસાનકારક છે
 રાજકોટવાસીઓ લોકસાહિત્યના મહાસાગરમાં ડૂબ્યા: સરગમ ક્લબનો લોકડાયરો સંપન્ન
માતાજીના માંડવેથી પરત ફરતી વેળાએ પુત્રના બાઇક પરથી પટકાતાં મહિલાનું મોત
 દિવાળી પૂર્વે રંગોળી ખરીદીમાં તેજી: રાજકોટની બજારમાં ભીડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?