By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    5 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    6 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    6 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: જીવનના અનુભવોમાંથી જન્મ્યું પ્રેરણાનું પુસ્તક – “47 જીવનમંત્ર”
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

જીવનના અનુભવોમાંથી જન્મ્યું પ્રેરણાનું પુસ્તક – “47 જીવનમંત્ર”

Editor
Last updated: 2026/11/24 at 2:49 PM
2 hours ago
Share
જીવનના અનુભવોમાંથી જન્મ્યું પ્રેરણાનું પુસ્તક – “47 જીવનમંત્ર”
SHARE

જીવનના અનુભવોમાંથી જન્મ્યું પ્રેરણાનું પુસ્તક – “47 જીવનમંત્ર”

 મેહુલ મહેન્દ્રભાઈ રવાણીના પુસ્તકનું રાજકોટમાં ભવ્ય વિમોચન; જીવનને નવી દિશા આપતા 47 પ્રેરણાત્મક વિચારોનો અનોખો સંગ્રહ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

જીવનમાં સફળતા મેળવવા માટે માત્ર સપનાં જોવાં પૂરતાં નથી, પરંતુ યોગ્ય વિચારો, મજબૂત સંકલ્પ, સતત મહેનત અને સકારાત્મક અભિગમ પણ એટલાં જ જરૂરી છે. આ જ જીવનદર્શનને કેન્દ્રમાં રાખીને રાજકોટના જાણીતા નાણાકીય ક્ષેત્રના વ્યવસાયી, રોકાણકાર માર્ગદર્શક અને પ્રેરક લેખક મેહુલ મહેન્દ્રભાઈ રવાણી દ્વારા રચિત પુસ્તક “47 જીવનમંત્ર – એક પુસ્તક નહીં, જીવનભરની પ્રેરણા”નું ૧૮ નવેમ્બર ૨૦૨૬ના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા “સ્નેહમિલન પરિવારોત્સવ સમારોહ”માં વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નિરાલી પારેખ, દેવેનભાઈ અમરેલિયા, ખંજન ધ્રાફરાણી, ડૉ. નેહા ઉમંગ શુક્લ, ડોલીબેન રવાણી, સુભાષભાઈ બાવીશી, સુભાષભાઈ રવાણી, જગદીશભાઈ કોઠારી, અરુણભાઈ નિર્મલ તથા લેખક, અભિનેતા અને લાઈફ કોચ હર્ષલ માંકડ સહિત ઉપસ્થિત સર્વ અરિહંત પરિવારના રોકાણકારો તથા મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

“47 જીવનમંત્ર” માત્ર પ્રેરણાત્મક વિચારોનું પુસ્તક નથી, પરંતુ લેખકના જીવનના અનુભવો, સંઘર્ષ, નિષ્ફળતાઓ, સફળતાઓ અને વર્ષો દરમિયાન પ્રાપ્ત થયેલી શીખનું શબ્દરૂપ છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ વ્યક્તિને તોડવા માટે નહીં, પરંતુ ઘડવા માટે આવે છે, એ વિચારને પુસ્તકના 47 અલગ-અલગ જીવનમંત્રો દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. સકારાત્મક વિચારધારા, મહેનત, ધીરજ, સમયનું મૂલ્ય, આત્મવિશ્વાસ, લક્ષ્યનિર્ધારણ, નિષ્ફળતામાંથી શીખવાની કળા, સંબંધોનું મહત્વ, સંસ્કાર, પરિવર્તન, મનની શાંતિ અને સંતોષ જેવા જીવનના અનેક મહત્વપૂર્ણ વિષયો પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે.

પુસ્તકના વિમોચન પ્રસંગે ઉપસ્થિત અરિહંત પરિવારના રોકાણકારો, આમંત્રિત મહાનુભાવો, મિત્રો, પરિવારજનો અને મહેમાનો તરફથી પુસ્તકને ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો હતો. અનેક વાચકોએ પુસ્તકનાં વિચારોની પ્રશંસા કરી અને જીવનોપયોગી સંદેશને આવકાર્યો હતો.  “47 જીવનમંત્ર – એક પુસ્તક નહીં, જીવનભરની પ્રેરણા” દ્વારા એક સકારાત્મક વિચારયાત્રાની શરૂઆત થઈ છે, જે અનેક વ્યક્તિઓને જીવનમાં નવી દિશા, નવી આશા અને નવી પ્રેરણા આપે એ જ લેખકની અભિલાષા છે.

મેહુલ મહેન્દ્રભાઈ રવાણીની વ્યવસાયિક સફરની શરૂઆત 7 માર્ચ 2000ના રોજ થઈ હતી. વિવિધ અનુભવો અને પડકારોમાંથી શીખીને તેમણે પોતાની કારકિર્દીનું ઘડતર કર્યું. આજે તેઓ Arihant Investmentના માધ્યમથી 26 વર્ષથી નાણાકીય ક્ષેત્રમાં કાર્યરત છે અને 3,000થી વધુ રોકાણકારો સાથે વિશ્વાસનો સંબંધ ધરાવે છે. AMFI રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર તરીકે તેઓ રોકાણકાર જાગૃતિ, નાણાકીય સાક્ષરતા અને માર્ગદર્શનના ક્ષેત્રે પણ સક્રિય યોગદાન આપી રહ્યા છે. તેમના જીવનના અનુભવો અને વિચારો માત્ર પોતાના પૂરતા મર્યાદિત ન રહે, પરંતુ અન્ય લોકોના જીવનમાં પણ પ્રેરણાનું કારણ બને, એ ઉમદા હેતુથી આ પુસ્તકનું સર્જન કરવામાં આવ્યું છે.

સમગ્ર સ્નેહમિલન પરિવારોત્સવ સમારોહનું સંચાલન અમિષ ડોબરિયા દ્વારા ખૂબ જ સુંદર અને પ્રભાવશાળી ગુજરાતી શૈલીમાં કરવામાં આવ્યું હતું. તેમની વાક્છટા, રજૂઆત, હાસ્ય અને કાર્યક્રમને રસપ્રદ રીતે આગળ વધારવાની આગવી શૈલીથી તેમણે ઉપસ્થિત તમામ મહેમાનોને અંત સુધી જકડી રાખ્યા હતા. આ ઉપરાંત, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ જીવદયા ગ્રુપના પારસભાઈ મોદી, વિરેન્દ્રભાઈ સંઘવી તથા તમામ સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. સભ્યોના સહયોગ, આયોજન, સમર્પણ અને ટીમવર્કના કારણે કાર્યક્રમ સુંદર, વ્યવસ્થિત અને યાદગાર બની રહ્યો હતો.

You Might Also Like

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટી અને ચેટીચાંદની રજામાં ફેરફાર

 PGVCLનો ૬૨ લાખ ગ્રાહકોને ભાવ વધારાનો ઝટકો

 સિટી બસમાં CNG અને EVમાં કંડકટર ભરતીમાં અલગ-અલગ લાયકાતથી વિવાદ

જિલ્લા પંચાયતના બનતા નવા બિલ્ડીંગના બાંધકામમાં ભ્રષ્ટાચાર

ગુજરાત પોલીસમાં હવે 3૦૦૦ નહી સીધી, ૧૨,૯૯3 જગ્યા પર ભરતી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TAT HS પરીક્ષાર્થીઓના હિતમાં હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા આણંદના નાયબ કલેક્ટરશ્રી ને રી-એસેસમેન્ટ સહિત પાંચ માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.
ગુજરાત

TAT HS પરીક્ષાર્થીઓના હિતમાં હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા આણંદના નાયબ કલેક્ટરશ્રી ને રી-એસેસમેન્ટ સહિત પાંચ માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

Editor By Editor 5 days ago
જેતપર નજીક ભાવનગર-પોરબંદર ટ્રેન અડફેટે બે સિંહણના મોત નિપજયા
 ગોવા ‘આયર્નમેન’ ટ્રાયથલોન ૨૦૨૬માં રાજકોટનો ડંકો
 પરિક્રમા માટે રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે બે જોડી સ્પેશિયલ ટ્રેનો
બાળક ગુમ મામલે 24 કલાક પછી આવજોનો જવાબ આપનાર મહિલા ASI સસ્પેન્ડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?