By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કેશોદ નજીક કારને અકસ્માત : યુવક-યુવતી ફંગોળાયા, કારમાંથી દારૂની બોટલો મળી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

કેશોદ નજીક કારને અકસ્માત : યુવક-યુવતી ફંગોળાયા, કારમાંથી દારૂની બોટલો મળી

Editor
Last updated: 2026/01/02 at 4:37 PM
6 months ago
Share
કેશોદ નજીક કારને અકસ્માત : યુવક-યુવતી ફંગોળાયા, કારમાંથી દારૂની બોટલો મળી
SHARE

 સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

 જૂનાગઢ જિલ્લાના કેશોદ-વેરાવળ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. દીવથી મોજમસ્તી કરીને પરત ફરી રહેલા પ્રવાસીઓની સ્કોર્પિયો કાર પલટી મારી જતાં દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ છે. જોકે, અકસ્માત બાદ જ્યારે સ્થાનિક લોકો મદદ માટે પહોંચ્યા ત્યારે કારની અંદરનો નજારો જોઈને ચોંકી ગયા હતા, કારણ કે કારમાંથી દારૂ અને બિયરનાં ટિન મળી આવ્યા હતા.

એક કાળા કલરની સ્કોર્પિયો કાર દીવ તરફથી પૂરપાટ ઝડપે જૂનાગઢ તરફ જઈ રહી હતી. કેશોદ-વેરાવળ હાઈવે પર અચાનક ચાલકે સ્ટેયરિંગ પર પરથી કાબૂ ગુમાવતા કાર માર્ગ પર જ પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાર યુવક અને યુવતી રોડ પર ફંગોળાયાં હતા. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને થોડા સમય માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

જૂનાગઢ જિલ્લાના કેશોદ-વેરાવળ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. દીવથી મોજમસ્તી કરીને પરત ફરી રહેલા પ્રવાસીઓની સ્કોર્પિયો કાર પલટી મારી જતાં દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ છે. જોકે, અકસ્માત બાદ જ્યારે સ્થાનિકો મદદ માટે પહોંચ્યા ત્યારે કારની અંદરનો નજારો જોઈને ચોંકી ગયા હતા, કારણ કે કારમાંથી દારૂ અને બિયરનાં ટિન મળી આવ્યા હતા.

એક કાળા કલરની સ્કોર્પિયો કાર દીવ તરફથી પૂરપાટ ઝડપે જૂનાગઢ તરફ જઈ રહી હતી. કેશોદ-વેરાવળ હાઈવે પર અચાનક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર માર્ગ પર જ પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, કારમાં સવાર યુવક અને યુવતી રોડ પર ફંગોળાયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને થોડા સમય માટે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.

આ ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન સ્કોર્પિયો કારની અંદરથી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે, કારચાલક નશાની હાલતમાં હોઈ શકે છે અથવા દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનને દૂર કરી ટ્રાફિક હળવો કરાવ્યો

સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્ત યુવતીને લોહીલુહાણ હાલતમાં કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનને રોડ પરથી દૂર કરી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને આ મામલે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. થર્ટી ફર્સ્ટના તહેવારો નજીક છે ત્યારે દીવથી આવતા વાહનોમાં દારૂની હેરાફેરીના કિસ્સાઓ વધતા પોલીસ પણ હવે વધુ સતર્ક બની છે.

You Might Also Like

ગાદલામાંથી નિકળ્યુ ૧૨ લાખનું સોનું, વેપારીએ મૂળ માલિકને પરત કર્યુ

માંગરોળમાં જમાતખાનાની મીટીંગમાં જૂના હિસાબ-કિતાબ મુદ્દે ટોળાનો આગેવાનો પર હૂમલો

માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ

સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફંડ મામલે આંતરિક વિવાદ સપાટીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ દ્વારા 12માં વિશ્વ યોગ દિવસે શિબિર યોજાઇ
રાજકોટ

સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ દ્વારા 12માં વિશ્વ યોગ દિવસે શિબિર યોજાઇ

Editor By Editor 1 day ago
 ગોંડલ સહિત ૬૨ તાલુકામાં વરસાદ, બાલાસિનોરમાં ૬ ઇંચ
શાપરમાં બકરા મુદ્દે પડોશીઓ વચ્ચે અથડામણ, મહિલાને પથ્થરના ઘા ઝીંકાયા
રથયાત્રાની તૈયારીઓ શરૂ, રથના રિપેરીંગની થતી કામગીરી
 ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?