By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 hour ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    24 hours ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    3 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જામનગરમાં કારે બાઇકને હડફેટે લેતા પાંચ વર્ષની બાળકીનું સારવારમાં મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જામનગર

જામનગરમાં કારે બાઇકને હડફેટે લેતા પાંચ વર્ષની બાળકીનું સારવારમાં મોત

Editor
Last updated: 2026/04/27 at 4:27 PM
2 months ago
Share
જામનગરમાં કારે બાઇકને હડફેટે લેતા પાંચ વર્ષની બાળકીનું સારવારમાં મોત
SHARE

જામનગરમાં કારે બાઇકને હડફેટે લેતા પાંચ વર્ષની બાળકીનું સારવારમાં મોત

પિતાને ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડાયા : CCTVમાં સમગ્ર ઘટના કેદ

અગ્ર ગુજરાત, જામનગર

શહેરના કાલાવડ નાકા બહાર એક કાળજું કંપાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવતી એક કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા બાઈક પર સવાર પિતા-પુત્રી રસ્તા પર ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી 5 વર્ષની માસૂમ બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, જામનગરના કાલાવડ નાકા બહાર બાઈક લઈને જઈ રહેલા પિતા અને તેમની પાંચ વર્ષની પુત્રીને એક કારે અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પિતા-પુત્રી બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોની મદદથી બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર બાદ માસૂમ બાળકીએ દમ તોડ્યો હતો.

આ સમગ્ર અકસ્માતની ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે કાર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. આ ફૂટેજના આધારે પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતા જ સિટી-એ ડિવિઝન પોલીસની ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી અને રસ્તા પર એકઠું થયેલું ટોળું વિખેર્યું હતું. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી, ફરિયાદ દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માસૂમ બાળકીના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

You Might Also Like

જામનગરમાં PGVCLના ડેપ્યુટી ઇજનેર વતી ₹80 હજારની લાંચ લેતા વચેટીયો પકડાયો

જામનગરની સાયચા ગેંગ સામે ગુજસીટોક, છ આરોપીઓની કરાઈ ધરપકડ

જામનગરની ડેન્ટલ કોલેજમાં રૂ.૧.3૬ કરોડનું કૌભાંડ

લાલપુરના નાની રાફુદડ ગામમાં યુવતીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

ચૂંટણી દરમ્યાન ઉમેદવાર, મતદાર અને કર્મચારીનું હૃદય રોગના હૂમલાથી મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની કંપનીમાં 50 લાખના સ્ક્રેપની ચોરી
રાજકોટ

શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની કંપનીમાં 50 લાખના સ્ક્રેપની ચોરી

Editor By Editor 5 days ago
ગોંડલમાં એકલવાયું જીવન જીવતા બીમાર પ્રૌઢની વહારે આવ્યું ‘શિવમ સાર્વજનિક ટ્રસ્ટ’
જેતપુરના કણકિયા પ્લોટમાં વિફરેલી ગાયના આતંકથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત
BAPS સંસ્થાને હિંદુત્વના વિશ્વવ્યાપી આંદોલન સુધી પહોંચાડનાર પ્રમુખસ્વામી મહારાજનો આજે પ્રમુખવરણી દિન
સિક્કા અને નાની નોટોની અછતથી દુકાનદારો-ગ્રાહકો વચ્ચે થતી રકઝક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?