PoK: જનતાના મોંઘવારી વિરોધ બાદ સરકાર ઘૂંટણિયે,4 દિવસમાં 3 મોત,100થી વધુ ઘાયલ
તાત્કાલિક અસરથી 23 અબજ રૂપિયાનું બજેટ મંજૂર સરકારે વીજળીના દર અને બ્રેડના…
Brazil: ભારે વરસાદથી નદીઓનાં સ્તર વધ્યા, 20 લાખ અસરગ્રસ્ત, 145નાં મોત
બ્રાઝિલમાં મૂશળધાર વરસાદ બાદ પૂરે સર્જી તબાહીભીષણ વિનાશને લીધે બ્રાઝિલમાં 20 લાખ…
Nepal: નેપાળે 100 રૂપિયાની નોટ પરથી ભારતનો વિસ્તાર હટાવી દીધો
નેપાળની 100 રૂપિયાની ચલણી નોટ પર ભારતના ક્ષેત્રો પોતાના તરીકે દર્શાવ્યા હતાભારત…
Pakistan: પાકિસ્તાનમાં બિલાવલ ભુટ્ટો સંકટમોચક બનશે, નેતાઓએ કરી આવી માંગ
પીપીપીના અધ્યક્ષ ભુટ્ટો વાતચીત માટે બેઠક બોલાવાની કરી માંગપાકિસ્તાનમાં મોંઘવારી, બેરોજગારીને લઈ…
US: અમેરિકામાં ભૂંડની કિડની લગાવનાર વ્યકિતનું મોત, તબીબો પણ ચિંતામાં
મેડિકલ સાયન્સ માટે આ કેસ એક કોયડા સમાન છેઅમેરિકાના મેસાચુસેટસમાં એક વ્યકિતને…
PoK: પીઓકેમાં સતત ચોથા દિવસે તણાવપૂર્ણ સ્થિતિ,સરકાર ઉચ્ચસ્તરીય બેઠક બોલાવશે
પાકિસ્તાને પચાવી પાડેલા પીઓકેમાં હાલ સ્થિતિ ભારેલાં અગ્નિ જેવી સ્થિતિપીઓકેના લોકો મોંઘવારીથી…
PoK: પીઓકેના કાશ્મીરીઓ પાકિસ્તાનથી શા માટે સ્વતંત્રતા ઈચ્છે છે, જાણો ફુલ સ્ટોરી
પીઓકેમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ જનતાનું વિરોધ પ્રદર્શન76 વર્ષથી પાકિસ્તાન માટે માથાનો દુખાવો…
Iran Chabahar port: દુનિયામાં ભારતનો ડંકો, ઈરાનનું ચાબહાર બંદર ભારતનું થયું
પાકિસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાવાનું હવે નક્કી છેઈરાનના ચાબહાર બંદરને લઈ…
Canada News: ઈતિહાસની સૌથી મોટી ચોરી, એરપોર્ટથી કરોડોનું સોનું ભરેલું કન્ટેનર ગાયબ
સોનાની લગડીઓ અને વિદેશી નાણાં ભરેલું આખું કન્ટેનર ચોર ચોરી ગયાકેનેડાના ઈતિહાસની…

