અમદાવાદ શહેર પાસેના સાણંદથી ચોરેલ બાઈક સાથે ધ્રાંગધ્રાનો યુવાન ઝડપાયો
LCB ટીમે બાતમીને આધારે નગરપાલિકા પાસેથી દબોચ્યોચોરીના બાઈક સાથે આરોપીને ધ્રાંગધ્રા સિટી…
ઝાલાવાડમાં શીતલહેરનો વધુ 1 રાઉન્ડ, પારો 2 ડિગ્રી સરક્યો
સવારના સમયે ધુમ્મસભર્યા વાતાવરણ અને રાતના સમયે ઝાકળવર્ષાગુરુવારે જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો…
નાયકા સીમમાં કાંસના પાણી ફરી વળ્યાં, 300 વીઘામાં ઘઉંના પાકને નુકસાન
ખેતરોમાં ઘુસી જવાથી 300 વીઘા ઘંઉના પાકને ભારે નુકસાન થયુખેડુતોના હાથમા આવેલ…
બાળા અને બજરંગપુરા વચ્ચે નર્મદા કેનાલ પુલ ઉપરના ખાડાએ રેલ કર્મીનો ભોગ
સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાની સૌરાષ્ટ્ર મુખ્ય કેનાલ પસાર થાય છેલખતર પોલીસે ઘટનાસ્થળે દોડી…
સાયલાના ચિત્રાલાંક ગામની સીમમાંથી ત્યજી દેવાયેલ હાલતમાં ફૂલસમી બાળકી મળી
બાળકીને ગંભીર સ્થિતિમાં રાજકોટ સિવિલમાં ખસેડાઈઅજાણી સ્ત્રી તેમજ તેની સાથે સામેલ વ્યક્તિઓ…
રાજ્યમાં ઠંડીનું જોર વધતાં પારો 2 ડિગ્રી સુધી નીચે પહોંચ્યો
મધ્યભારતના હવામાનમાં પલટોની અસર ગુજરાત પર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે…
તોડકાંડમાં તરલ ભટ્ટ પકડાયાના 6 દિવસ બાદ આખરે ATS ને લીડ
અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી ઝડપાયો બુકી બુકીઓએ બેન્ક એકાઉન્ટની વિગતો ભટ્ટ…
ખીલખિલાટ વાન અને આઈસર વચ્ચેના અકસ્માતથી 3 લોકોના મોત
દર્દીને લઈ જતી વખતે ખીલખિલાટ વાનને નડ્યો અકસ્માતડ્રાઈવર સહિત વાનમાં સવાર સગર્ભા…
સુરત મનપામાં રૂ.500 માં ખોટી હાજરી ભરવાનો વીડિયો વાયરલ
નોકરી પર નહીં આવો તો પણ પુરાઈ જશે હાજરીરૂ.500 આપો અને ગેરહાજર…

