Latest ગુજરાત News
આણંદમાં ચાર લોકોને કચડી નાખનાર કારચાલકની આખરે ધરપકડ
દારૂના નશામાં ધૂત નબીરાએ 8 માસૂમોને કચડ્યાં 5 દિવસ પહેલાં થયેલા અકસ્માતે…
જૂનાગઢમાં મુફતી સલમાન અઝહરીના એક દિવસના રિમાન્ડ મંજૂર
આવતીકાલ સાંજ સુધી મૌલાનાના રિમાન્ડ મંજૂરમુફતી સલમાન અઝહરીને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાયોજૂનાગઢ…
શિયાળાનો હજી એક રાઉન્ડ બાકી, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશેપવનની દિશા બદલાતા વધી શકે છે…
શહેરમાં ઉડતી જીવાત એટલે મસીનું પ્રમાણ વધ્યું, રોગચાળાએ માથું ઉચક્યું
AMC આરોગ્ય વિભાગને મળી રહી છે મોટી સંખ્યામાં ફરિયાદ મસીની ફરિયાદ મળતા…
DRI એ દાણચોરીની સોપારીનો 83.352 મેટ્રિક ટન જથ્થો ઝડપી પાડ્યો
'બેઝ ઓઇલ' ડ્રમ્સમાં છુપાવ્યો હતો સોપારીનો જથ્થો UAE થી મુન્દ્રા પોર્ટ પર…
200 ફૂટ ઉંડા બોરવેલમાં બાળક 12-15 ફૂટ પર ફસાયો, બચાવની કામગીરી શરૂ
જામનગરમાં લાલપુરના ગોવાણામાં બાળક બોરમાં પડ્યું વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં ગરકાવ થયું…
મોરબી પંથકમાં નીલગાયનો શિકાર કરતી ટોળકી ઝડપાઇ
રેન્જ ફોરેસ્ટ ઓફિસની ટીમે લાખોના મુદ્દામાલ સાથે સાત શખ્સોને ઝડપી લીધા મોરબી…
રાજુલા પંથકમાં રેલવે ટ્રેક પર બે સિંહોનો બચાવ
વન વિભાગે ઉગારી લીધા : ફેન્સિંગ કુદીને રેલ ટ્રેક પર આવી ગયા…
પીએમ મોદી અને અમિત શાહ ૨૨મીએ ગુજરાતની મુલાકાતે
મહેસાણાના વિસનગર ખાતે નિર્માણ પામી રહેલા ભવ્યાથી ભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ…

