લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી
તમિલનાડૂની 9 સીટો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ…
હિમાચલપ્રદેશ કોંગ્રેસના OBC વિભાગના અધ્યક્ષ વિક્રમ ચૌધરીએ આપ્યું રાજીનામું
વિક્રમ ચૌધરીએ હિમાચલ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિબા સિંહને પત્ર લખ્યોકોંગ્રેસની સરકારે ઓબીસી સમુદાયના…
અમેરિકામાં રાજદૂત રહેલા તરનજીતસિંહ સંધુ BJPમાં જોડાયા,આ સીટ પરથી લડી શકે ચૂંટણી
તરનજીતસિંહ સંધુ જોડાયા ભાજપમાં અમૃતસરના રહેવાસી છે સંધુ અમેરિકામાં ભારતના રાજદૂત રહી…
હિમાચલના ચંબા જિલ્લાના બે બૂથના 183 મતદારોને 13 કિમી પગપાળા જવું પડશે
હિમાચલ પ્રદેશમાં 7,990 મતદાન મથકો પર મતદાન માટે 50 હજારથી વધુ કર્મચારીઓ…
લોકસભા ચૂંટણી વચ્ચે બીજેપી સાંસદ કિર્તીવર્ધન સિંહે સપા સુપ્રીમો પર પ્રહાર કર્યો
સપા સુપ્રીમોનું બાકીનું રાજકીય અસ્તિત્વ આ ચૂંટણીમાં સમાપ્ત થઈ જશે: સાંસદ કિર્તિવર્ધન…
અન્ય ધર્મો વિશે બોલી તો બતાવો, બીજેપીનો રાહુલ ગાંધીને પડકાર
રાહુલગાંધીના શક્તિવાળા નિવેદન પર બીજેપી લાલઘૂમ રવિશંકર પ્રસાદે રાહુલગાંધીને ગણાવ્યા હિંદુ વિરોધી…
ઇડીના સમન્સ સામે અરવિંદ કેજરીવાલ દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યા
દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેંચ આ કેસની સુનાવણી કરશે9 સમન્સ સામે મંગળવારે દિલ્હી…
મીડિયા કર્મચારીઓને મતદાન માટે મળ્યો વિશેષ અધિકાર
કર્મચારીઓની આવશ્યક સેવાની શ્રેણીમાં સમાવેશચૂંટણી પંચે મીડિયા કર્મચારીઓને લઈ કર્યો નિર્ણયચૂંટણી કવરેજમાં…
મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી, ‘કેશ ફોર ક્વેરી’ મામલે CBI કરશે તપાસ
TMCના પૂર્વ સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી છે CBIને ફરિયાદમાં લાગેલા આરોપોના…

