રામ મંદિરમાં મૂર્તિનું આગમન થતાં 'જયશ્રી રામ'ના નારા ગુંજી ઉઠ્યું પરિસર
મૂર્તિને ટ્રક દ્વારા રામ મંદિર પરિસરમાં લાવવામાં આવી આખી ટ્રક તાડપત્રીથી ઢંકાયેલી…
PM ફરી એકવાર દ.ભારતની લેશે મુલાકાત,રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામેશ્વરમના દર્શનાર્થે
PM મોદી મહારાષ્ટ્રની સાથે કર્ણાટક અને તમિલનાડુની પણ લેશે મુલાકાત PM મોદી શિલાન્યાસ…
મણિપુરમાં હિંસામાં બે સુરક્ષા જવાનોએ જીવ ગુમાવ્યા
તેંગનોપલ જિલ્લાના મોરેહમાં અથડામણ થઈઆતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમુખ્યમંત્રી બિરેન સિંહે…
એરપોર્ટ પર યાત્રિકો ભોજન કરવા મામલે BCASની કાર્યવાહી,IndiGo પર 1.20 કરોડનો દંડ
BCASએ ઈન્ડિગોને 1.20 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો ગોવાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ મુંબઈ…
આગામી મહિના સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂ.5થી10 નો ઘટાડો થઈ શકે
સરકારી ઓઈલ કંપનીઓનો ચોખ્ખો નફો વિક્રમી રૂ. 75,000 કરોડથી વધારે થવાની સંભાવનાવૈશ્વિક…
રામમંદિરના ઉદ્ઘાટન પહેલાં યુપીમાં ISISનો ઇનામી આતંકવાદી પકડાયો
યુપી ATSએ અત્યાર સુધીમાં ISIS અલીગઢ મોડયૂલના આઠ આરોપીની ધરપકડ કરી છેપકડાયેલા…
આ વર્ષે 60 નવી વંદે ભારત શરૂ કરવાની યોજના, ગુજરાતને વધુ બે
વંદે ભારત ટ્રેન માટેના કોચના નિર્માણની કામગીરી ઝડપી બનાવવામાં આવીકર્ણાટક, યુપી, મહારાષ્ટ્ર,…
3,200 કરોડના ખર્ચે નિર્મિત જગન્નાથ મંદિર કોરિડોરમાં ખાસ શું છે?
એકલા શ્રી જગન્નાથ હેરિટેજ કોરિડોર માટે 800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતાશ્રદ્ધાળુઓને…
ગાલવાન બાદ એલએસી પર પણ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું
વીરતા પુરસ્કારોના પ્રશસ્તિપત્રમાં ઉલ્લેખઅન્ય ઘટનામાં ભારતીય જવાનોએ PLAના 40-50 જવાનોના જૂથનો ઘૂસણખોરીનો…

