અયોધ્યા રામમંદિરના ગર્ભગૃહમાં લગાવ્યો પ્રથમ સુવર્ણજડિત દરવાજો
રામમંદિરના સોનાના દરવાજાની પહેલી તસવીર આવી સામેરામલલાના ગર્ભગૃહનો મુખ્ય પ્રવેશ દ્વાર છે…
રામનગરી અયોધ્યાને પ્રવાસનથી મળશે પ્રોત્સાહન, થશે વાર્ષિક 55,000 કરોડની આવક
રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યાની અર્થવ્યવસ્થામાં આવશે પરિવર્તન દર મહિને 2 કરોડ શ્રદ્ધાળુઓ,…
DRDOએ ભારતીય સેના માટે બનાવી નવી ઘાતક Ugram Assault Rifle
DRDOના હૈદરાબાદ સ્થિત આર્મમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા બનાવાઇ રાઇફલ Ugram Assault…
અયોધ્યા રામમંદિર પહોંચશે 1100kgનો અખંડ દીવો, જાણો શું છે ખાસિયત
એક દિવસ પ્રજ્વલિત કર્યા બાદ એક મહિના સુધી સળગતો રહેશે1100 કિલોનો દીવો…
એક લિટર પાણીની બોતલમાં 2,40,000 પ્લાસ્ટિકના કણ રહેલા હોય છે : અભ્યાસ
પ્રોસિડિંગ્સ ઓફ ધી નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસમાં સ્ટડી પ્રસિદ્ધ થયોઆ ટુકડા અગાઉના…
ઝારખંડની મહિલા 30 વર્ષથી મૌન, રામમંદિરના ઉદ્ઘાટન બાદ મૌન તોડશે
ભગવાન રામલલાના મંદિર માટે મહિલાનું એક અનોખું વ્રત 22 જાન્યુઆરીએ પૂર્ણ થશેધનબાદના…
હિમાચલપ્રદેશના લાહોલ સ્પીતીમાં -15 ડિગ્રી સાથે સરોવરો થીજી ગયાં
કાશ્મીર ખીણમાં પણ તાપમાન શૂન્યની નીચેદિલ્હી સહિત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને…
સ્ટાર્ટ-અપની CEOએ ચાર વર્ષના દીકરાની હત્યા કરી
ગોવામાં હત્યા કર્યા બાદ દીકરાનું શબ લઇને કર્ણાટક પહોંચીઅલગ રહેતો પતિ દીકરાને…
એન્ટી ડ્રોન સિસ્ટમ, NSG કમાન્ડો,અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં ચુસ્ત સુરક્ષા
રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાનો રાજ્યાભિષેક કરવામાં આવશે એન્ટી-ડ્રોન સિસ્ટમ્સથી લઈને આર્ટિફિશિયલ…

