By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    4 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    5 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    5 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના મેગા MSME ક્રેડિટ આઉટરીચ કેમ્પમાં રૂ. ૪૧૨ કરોડની લીડ જનરેટ, રૂ. ૪૫.૭૩ કરોડનું ધિરાણ વિતરણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના મેગા MSME ક્રેડિટ આઉટરીચ કેમ્પમાં રૂ. ૪૧૨ કરોડની લીડ જનરેટ, રૂ. ૪૫.૭૩ કરોડનું ધિરાણ વિતરણ

Editor
Last updated: 2026/11/23 at 2:18 PM
2 hours ago
Share
 સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના મેગા MSME ક્રેડિટ આઉટરીચ કેમ્પમાં રૂ. ૪૧૨ કરોડની લીડ જનરેટ, રૂ. ૪૫.૭૩ કરોડનું ધિરાણ વિતરણ
SHARE

 સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના મેગા MSME ક્રેડિટ આઉટરીચ કેમ્પમાં રૂ. ૪૧૨ કરોડની લીડ જનરેટ, રૂ. ૪૫.૭૩ કરોડનું ધિરાણ વિતરણ

 ICAI ભવન ખાતે યોજાયેલા કેમ્પમાં રૂ. ૬૮.૮૦ કરોડના ૭૨ લોન પ્રસ્તાવોને મળી મંજૂરી

 મહાપ્રબંધક રોહિત કુમાર, ICAI ઉપાધ્યક્ષ ધવલ દોશી અને ક્ષેત્રીય પ્રમુખ મુકેશ યાદવની વિશેષ ઉપસ્થિતિ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને પ્રોત્સાહન આપવા તથા ઉદ્યોગ સાહસિકોને સરળ અને ઝડપી ધિરાણ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ક્ષેત્રીય કાર્યાલય રાજકોટ દ્વારા આજે ICAI ભવન, રાજકોટ ખાતે ભવ્ય મેગા MSME ક્રેડિટ આઉટરીચ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની અધ્યક્ષતા બેંકની સેન્ટ્રલ ઓફિસથી પધારેલા મહાપ્રબંધક રોહિત કુમારે કરી હતી. મુખ્ય અતિથિ તરીકે ICAI રાજકોટના ઉપાધ્યક્ષ ધવલ દોશી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મંચ પર ICAIના સચિવ જયેશ ધનેજા અને બેંકના ક્ષેત્રીય પ્રમુખ મુકેશ યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ક્ષેત્રના ઉપક્ષેત્રીય પ્રમુખ દિગંબર ભોયરે સ્વાગત પ્રવચન આપી મહાનુભાવોને આવકાર્યા હતા.

પોતાના સંબોધનમાં મહાપ્રબંધક રોહિત કુમારે ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને બેંકની વિવિધ MSME ધિરાણ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી વ્યવસાયના વિકાસ માટે તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. પ્રકાશ ચાંદપાએ ધિરાણ સુવિધાઓ અંગે સવિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્ય અતિથિ ધવલ દોશીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) ને બેંક અને ઉદ્યોગ સાહસિકો વચ્ચેની મહત્વપૂર્ણ કડી ગણાવી હતી. ક્ષેત્રીય પ્રમુખ મુકેશ યાદવે રાજકોટ ક્ષેત્રમાં MSME ધિરાણ ક્ષેત્રે બેંકની મજબૂત કામગીરીનો ઉલ્લેખ કરીને ગ્રાહકોના વિશ્વાસ અને સહયોગને સફળતાનો મુખ્ય આધાર ગણાવ્યો હતો.

કેમ્પ દરમિયાન ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓની ધિરાણ સંબંધિત જિજ્ઞાસાઓના નિરાકરણ માટે વિશેષ હેલ્પડેસ્ક પણ ઊભી કરવામાં આવી હતી.

આ મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પમાં અંદાજે રૂ. ૪૧૨ કરોડની કુલ ૧૯૯ લીડ જનરેટ કરવામાં આવી હતી. આ ઉપરાંત રૂ. ૬૮.૮૦ કરોડના ૭૨ લોન પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા હતા તથા રૂ. ૪૫.૭૩ કરોડની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ રાજકોટ ક્ષેત્રના MSME ઉદ્યોગો અને આર્થિક પ્રવૃત્તિઓને નવી ગતિ આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. MSME ક્ષેત્રને વધુ સશક્ત બનાવવા અને શ્રેષ્ઠ બેંકિંગ સેવાઓ દ્વારા સરળ ધિરાણ પૂરું પાડવા માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સતત પ્રતિબદ્ધ છે.

 

You Might Also Like

 ગુજરાત ધગધગશે, ACનો વપરાશ રેકોર્ડ તોડશે

તમામ બેઠકોમાં સ્નેહમિલન, ફરી ડેમેજ કંટ્રોલ કરવાની ભાજપની કવાયત

શિયાળો જામ્યા પહેલા જ ઠંડીનું જોર ઘટવાની આગાહી

 પરિક્રમા અંતિમ ચરણમાં, લાખો ભકતો હજુ જંગલમાં

મચ્છરનો ડંખ! ડેંગ્યુના પાંચ દર્દીઓ સારવારમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અલનીનોની અસર! રસોડાનું બજેટ હજુ બગડશે
રાષ્ટ્રિય

 અલનીનોની અસર! રસોડાનું બજેટ હજુ બગડશે

Editor By Editor 5 days ago
માતૃભાષા સજ્જતા અંગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે સંવાદ
નશામાં ધૂત પિતરાઈએ ભાઈ-ભાભીને ધોકા મારી પતાવી દીધાં
અલનીનોની અસર! ગુજરાતમાં અત્યાર સુધીમાં પ.૪૫ ટકા શિયાળુ વાવેતર
ત્રંબાના મોહનધામ આશ્રમમાં આજથી નવ દિવસીય ભવ્ય રામકથાનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?