By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    5 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    6 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    6 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ રાજકોટમાં સંચાલકો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ રાજકોટમાં સંચાલકો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

Editor
Last updated: 2026/11/24 at 2:50 PM
2 hours ago
Share
 મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ રાજકોટમાં સંચાલકો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
SHARE

રાજ્યમાં સૌપ્રથમવાર પશુપાલન વિભાગ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને વર્ધમાન યુવક ગ્રુપની સંયુક્ત પહેલ

 મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ રાજકોટમાં સંચાલકો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

 કોઈ પણ ગૌશાળા કે પાંજરાપોળ લાભથી વંચિત ન રહે તેવા હેતુથી આયોજન; જિલ્લાના ૧૫૦થી વધુ ગૌસેવકો અને સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ: રાજ્યમાં સૌપ્રથમવાર રાજકોટ જિલ્લા પશુપાલન વિભાગ, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન અને વર્ધમાન યુવક ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો, ટ્રસ્ટીઓ તથા ગૌસેવકો માટે વિશેષ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. વર્ધમાન યુવક ગ્રુપના સૌજન્યથી હોટેલ બાબા ખાતે યોજાયેલા આ સેમિનારમાં રાજકોટ જિલ્લાભરમાંથી અંદાજે ૧૫૦થી વધુ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને જીવદયાપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨થી કાર્યરત ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ હેઠળ ગૌશાળા અને પાંજરાપોળમાં નિભાવવામાં આવતા પ્રત્યેક પશુદીઠ દરરોજ ₹૩૦ની આર્થિક સહાય આપવામાં આવે છે. રાજ્યભરમાં વાર્ષિક અંદાજે ₹૫૦૦ કરોડની સહાય ચૂકવવામાં આવે છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, છેલ્લા અંદાજે પાંચ વર્ષમાં આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ₹૧૨૫ કરોડથી વધુની સબસિડી ચૂકવવામાં આવી છે, જ્યારે હાલમાં દર ત્રણ મહિને સરેરાશ ₹૧૧ કરોડથી ₹૧૨ કરોડ જેટલી સહાય જિલ્લાની અંદાજે ૨૦૦ જેટલી ગૌશાળા અને પાંજરાપોળને મળી રહી છે.

સેમિનારમાં પશુપાલન વિભાગના અધિકારીઓએ સંસ્થાઓને સહાય મેળવવામાં કોઈ અગવડ ન પડે તે માટે વ્યવહારુ અને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે નવનિયુક્ત નાયબ પશુપાલન નિયામક ડૉ. દીક્ષિતાબેન ભાદરકાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ડૉ. કટારા અને ડૉ. સિંઘલનું પણ બહુમાન કરાયું હતું. કાર્યક્રમમાં વર્ધમાન યુવક ગ્રુપના અગ્રણીઓ, અર્હમ યુવા સેવા ગ્રુપના સેતુરભાઈ દેસાઈ, મલયભાઈ પારેખ, શ્રીજી ગૌશાળાના જયંતિભાઈ નગદીયા, વિંછીયા પાંજરાપોળના કિરણભાઈ શાહ, કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ, જેતપુર પાંજરાપોળના કિશોરભાઈ દોશી, લાડવા ગ્રુપના અશોકભાઈ સેજપાલ સહિત ૧૫૦થી વધુ સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના કો.ઓપ્ટ સદસ્ય મિતલભાઈ ખેતાણી, ગૌમાતા પોષણ યોજનાના જિલ્લા પ્રતિનિધિ પ્રતિક સંઘાણી તથા કરૂણા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ ધીરેન્દ્રભાઈ કાનાબાર, પારસભાઈ મહેતા, રમેશભાઈ ઠક્કર, ગૌરાંગભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ઘનશ્યામભાઈ ઠક્કર અને રજનીભાઈ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.

 

You Might Also Like

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટી અને ચેટીચાંદની રજામાં ફેરફાર

 PGVCLનો ૬૨ લાખ ગ્રાહકોને ભાવ વધારાનો ઝટકો

 સિટી બસમાં CNG અને EVમાં કંડકટર ભરતીમાં અલગ-અલગ લાયકાતથી વિવાદ

જિલ્લા પંચાયતના બનતા નવા બિલ્ડીંગના બાંધકામમાં ભ્રષ્ટાચાર

ગુજરાત પોલીસમાં હવે 3૦૦૦ નહી સીધી, ૧૨,૯૯3 જગ્યા પર ભરતી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અલનીનોની અસર! રસોડાનું બજેટ હજુ બગડશે
રાષ્ટ્રિય

 અલનીનોની અસર! રસોડાનું બજેટ હજુ બગડશે

Editor By Editor 6 days ago
આવતીકાલથી રાજકોટના NSIC ગ્રાઉન્ડમાં 10મા ‘Rajkot Machine Tools Show 2026’નો પ્રારંભ
મોરબી નોકરીએ જતી 19 વર્ષીય યુવતીને કાળ બનીને કારે કચડી
 મનપાના જનરલ બોર્ડ પૂર્વે અને અંદર ‘જંગલેશ્વર’ મુદ્દે મહાસંગ્રામ
 રાજકોટની જનસંખ્યા ૨૦ લાખ થવાનો અંદાજ, તા.૧૦ જાન્યુ.થી વસ્તી ગણતરી શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?